દરેક બીમારીઓનો રામબાણ ઈલાજ મેથી,આ રીતે કરો મેથી નું સેવન દરેક દુઃખો માંથી મળી જશે છુટકારો,એક વાર જરૂર વાંચો..

મિત્રો આમતો આપણા પૂર્વજો ઘણા હિંમતવાન અને સશક્ત રહેતા હતા કેમ કે તેઓ વધારે પડતી મેહનત અને ચાલવાની પ્રક્રિયાને લઈને તેઓ મજબૂત રહેતા હતા જો આપણે આપણાં પૂર્વજો વિશે વાત કરીએ તો પહેલા ના જમાના માં લોકો ને ૫૦ વર્ષ ની વય સુધી કોઈપણ શારીરિક અથવા તો માનસિક પીડાઓ થતી ન હતી.

તેમના શરીર એટલા ખડતલ હતા કે કોઈપણ બીમારી તેમના શરીર માં પ્રવેશી શકતી નહી.આ ખડતલ શરીર પાછળ નું રહસ્ય છે તેમનો આહાર પહેલા ના જમાના માં આવા ફાસ્ટફૂડ જોવા પણ ના મળતા પરંતુ શુદ્ધ દેશી અને ચોખ્ખો આહાર મળતા જેના સેવન થી તેમનું શરીર અને સ્વાસ્થ્ય લાંબા સમયગાળા માટે સ્વસ્થ અને તંદુરસ્ત રહેતું.

જો તમે પણ વર્તમાન સમય માં તમારા શરીર ના સ્વાસ્થ્ય ને હુષ્ટ પુષ્ટ રાખવા ઈચ્છતા હોવ અને ડાયાબીટીસ બ્લડ પ્રેશર હૃદય રોગ સાંધા નો દુ:ખાવો વગેરે જેવી અસહ્ય સમસ્યા થી પીડાવા ના ઈચ્છતા હોવ તો મેથીદાણા નું નિયમિત રીતસર સેવન શરૂ કરી દો.

આમ તો મેથી દાન રસોઈમાં પણ તેનો ઉપયોગ થાય છે.પણ તમે જાણો છો મેથી દાણા ના સેવન થી અનેક ઘણા ફાયદાઓ પ્રાપ્ત થાય છે.તમારી જેટલી વર્ષની ઉંમર હોય તેટલા મેથીદાણા લઈ ને તેનું ધીમે-ધીમે અને ચાવી ચાવી ને નિયમિત સેવન કરો અનુ સેવન સવાર એટલે કે આ મેથી ના દાણા નું નિયમિત પરોઢ ના સમયે ભૂખ્યા પેટે સેવન કરવું.

જો તમને ચાવવા માં કોઈ સમસ્યા ઉદભવતી હોય તો પાણી ની સહાયતા વડે તેમને ગળી જવા જોઈએ. આમ કરવાથી તમે નિરોગી અને તંદુરસ્ત રહો છો.આ ઉપરાંત નિયમિત મેથી ના દાણા નું સેવન કરવાથી તમે ડાયાબીટીસ સાંધા નો દુખાવો સોજા ચડી જવા બ્લડપ્રેશર ની સમસ્યા અપચો બલગમી સમસ્યાઓ સાયટીકા ઘુંટણ માં દર્દ હાથ પગ સૂન્ન પડી જવા માંસપેશીઓ માં ખેંચ તાણ અનુભવવી ભૂખ ના લાગવી વારંવાર પેશાબ જવું ચકકર આવવા વગેરે જેવી સમસ્યાઓ માંથી મુક્તિ મેળવી શકો તથા તમારું શરીર ઉર્જામયી બને છે.

આ મેથીના દાણા તમે કેવી રીતે સેવન કરવાની પદ્ધતિ છે તે જોઈએ.તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે અલગ-અલગ રોગો ના નિદાન માટે અનેક વિવિધ પદ્ધતિઓ દ્વારા મેથી ના દાણા નું સેવન કરવામાં આવે છે. તમે મેથીના દાણા ને પાણી માં પલાળી ને તેનું સેવન કરી શકો મેથીના દાણા ને અંકુરિત કરી તેને ચાવી ને તેના રસ નું સેવન કરી શકો મેથીના દાણા ને પાણી માં ઉકાળીને તે ઉકાળા નું સેવન કરી પણ કરી શકો છો.

તદુપરાંત ખીચડી-કઢી માં મેથીના દાણા ઉમેરીને તેનું સેવન કરી શકો મેથીના દાણા ને શેકી તેને ક્રશ કરી તેનું ચૂર્ણ બનાવી તેનું ફાકી તરીકે પણ સેવન કરી શકો છો શિયાળામાં તમે મેથી દાણા નું વસાણું પણ અવશ્ય ખાતા હશો. જેમ કે મેથીદાણા ના લાડવા બનાવી તેનું સેવન કરી શકો. આ સિવાય મેથી ના દાણા ની ચા અને ઉકાળો બનાવી પણ તેનું સેવન કરી શકો.

આ બધી જ પદ્ધતિઓ એકદમ યોગ્ય અને સરળ છે.જે તમે યોગ્ય રીતે અપનાવી શરીરને એકદમ નિરોગી બનાવી શકો છો. જો તમે ઉનાળા રાત્રે સૂતા પહેલા ફાકી નું સેવન કરતાં હોવ તો તેની જગ્યાએ મેથી ને રાત્રે એક ગ્લાસ પાણી માં પલાળી ને બીજા દિવસે તેને આ પાણીમાંથી બહાર કાઢી આ મેથીના દાણા ને ચાવીને ખાઈ જવાથી તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here