આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના કારણે સગો ભાઈ જ ભાઈ નો દુશ્મન બની ગયો.આવો જાણીએ શુ હતો આખો મામલો થોળ અભયારણ્ય વિસ્તારમાં સગી ભાભી સાથે સેક્સ સંબંધ બંધાતાં યુવકે પોતાના જ ભાઈની હત્યા કરી નાંખી છે.હવે તમને ખબર તો પડીજ હશે.
સમગ્ર ઘટનાં માં બન્યું હતું એવું કે યુવક ને પોતાની જ ભાભી સાથેજ પ્રેમ સંબંધ બાંધતા વચ્ચે નડતર રૂપ ભાઈ નો સફાયો કરવામાં આવ્યો હતો.હત્યા મૃતકના સગાભાઇએ જ કરી હોવાનું પોલીસ દ્રારા બહાર પાડવામાં આવ્યું હતું.ગામમાં નજીકના ઝાડીમાંથી માથા અને ચહેરાના ભાગે ભારે ઘા મારી હત્યા કરેલી હાલતમાં બિહારના ક્રિષ્ણાસીંગ કુશવાહ ની લાશ મળી આવી હતી.
પોલીસે મૃતકના ભાઇ મુનીરાજસિંહ ઉર્ફે ધનજી રામભવાનસિંહ કુશવાહાની અટકાયત કરી હતી.વધારે વાત કરીએ તો ભાઈઓ નજીક ની આલ્પાઇન પ્લાસ્ટીક કંપનીમાં કામ કરતા મુનીરાજને મૃતકની પત્ની સાથે આડાસંબંધો હોવાની જાણ થતાં પોલીસે તેની પૂછપરછ કરી હતી.
અને આ જ પૂછપરછ માં તેને પોતાનું મો ખોલ્યું હતું અને કહ્યું કે તેને તેના ભાઇ ક્રિષ્ણાની પત્ની સાથે છેલ્લા 5 વર્ષથી આડાસંબંધો હતા.બંને કૃષ્ણાની ગેરહાજરીમાં સેક્સ માણતાં હતાં.જોકે આવાત મી ભાઈ મેં ખબર પડતાં અમારા આ સંબંધ માં ઘણી મુશ્કેલીઓ આવતી હતી.
ત્યારબાદ યુવકે પોતાના જ ભાઈ ને મારવાનો આખો પ્લાન બનાવ્યો અને લગભગ સાંજના સમયે તેના ભાઇને ફોન કરી નાસ્તો કરવાના બહાને નજીક ની ચોકડીએ બોલાવ્યો હતો અને પાસેની ઝાડીઓમાં લઇ જઇ પોતાની પાસે લાવેલ બેગમાં રાખેલી લોખંડની એંગલથી માથામાં ઉપરા છાપરી ફટકા મારી મોત નિપજાવ્યું હતું.
સગા ભાઈએજ પોતાના ભાઈ ને માત્ર હવસ માટે મોત ને ઘાટ ઉતાર્યો હતો.યુવક એ જણાવ્યું કે તે સૌપ્રથમ ભાઇના ઘરે રહી તેની સાથે જ નોકરી કરતો હતો અને આ સમય દરમિયાન ભાભી સાથે આડાસંબંધો બંધાયા હતા.તેના ભાઇને શંકા જતાં તે 20 કિમી દૂરની ફેકટરીમાં કામે જતો રહ્યો હતો.
પણ ભાભી સાથેના આડાસંબંધો યથાવત રહ્યા હતા.અગાઉ પણ તેણે ભાઇને જમવા બોલાવી હત્યાનો પ્લાન કર્યો હતો, પરંતુ નિષ્ફળ રહ્યો હતો.જોકે આ વખતે તેણે ભાઈને મારી નાખી અને પોતાના પ્લાન પુરો તો કર્યો પરંતુ પોલીસે તેને પકડી પાડ્યો.