દિયર અને ભાભી વચ્ચે હતાં અનૈતિક સબંધ ભાઈ ને જાણ થતાં ભાભી એ કર્યું એવું કે જાણી તમે પણ દંગ થઈ જશો.

આ કિસ્સા માં એવું છે કે દિયર પોતાની ભાભી પરજ નજત બગાડે છે જોકે ભાભી પણ પોતે તેને રિસ્પોન્સ આપે છે.આવો જાણીએ સમગ્ર વાત વિગતે.આ ઘટનામાં એક ઘરમાં માત્ર બે ભાઈજ રહેતાં હોય છે નાનપણ માંજ પોતાની માં અને ત્યારબાદ પોતાના બાપ ને ગુમાવી દેતાં હવે તેમને કોઈ સહારો રહ્યો હતો નહિ.બંને ભાઈ એકબીજા નો સહારો બની રહ્યા હતાં.

મોટો ભાઈ પોતે નોકરી કરી ને ઘર ચલાવતો હતો.અને નાનો ભાઈ શહેર માં પોતે કોલેજ કરતો હતો આમતો તેઓએ સાથે રહેતાં ના હતાં પરંતુ મોટા ભાઈ ના લગ્ન બાદ તેણે પોતાના ભાઈ ને ઘરે રહેવાનું જણાવ્યું હતું.પોતે નોકરીમાં નાઈટ શિફ્ટ કરતો હોવાથી નાના ભાઈ ને ઘરે રહેવાનું જણાવ્યું હતું.શરુઆતમાં તો કોઈ વાંધો હતો નહિ પરંતુ ભાભી ને જોઈએ દિયર નું મન બગડી ગયું હતું.

જોકે મોટા ભાઈ પાસે ભાભી જેટલી આશા રાખતી તેટલો સમય ના મળતાં ભાભી પણ ક્યાંક ને ક્યાંક પોતાને સંતોષ વા માટે દિયર પર નજર નાખતી હતી.એકદીવસે જ્યારે ભાઈ ઘરે ના હતો ત્યારે દિયર એ ભાભી ને થોડા રોમાન્ટિક પ્રેમ વાળા સંકેતો આપ્યા હતાં.હોકે ભાભીએ પણ સામેથી વળતાં સંકેતો આપતાં બંને વચ્ચે પ્રેમ પ્રકરણ શરૂ થઈ ગયું હતું.

અને આ પ્રેમ પ્રકરણમાં અનૈતિક સબંધ પણ બંધાયા હતાં.ભાઈ ની ઘેરહાજરીમાં ભાભી અને દિયર બંને ના કરવાનું કરતાં હતાં.આવું તો રોજ નું રહ્યું હતું હવે તો ભાભી ને લાગતુજ ના હતું કે તે જેની સાથે સુઈ જાય છે તે તેનો દિયર છે પતિ નહિ. મહિનામાં લગભગ 15 દિવસ પતિ ઘરે હોતો નહીં તે નાઈટ શિફ્ટ માટે જતો હતો તેની સાથેજ ભાભી દિયર સાથે બેડ પર રંગરલિયા શરૂ કરી દેતા હવે તો આ દરોજ નું થઈ ગયું હતું.

જોકે ભાઈ ને ક્યાંક ને ક્યાંક આવાત નું થોડું થોડું જાણ તો ખબર પડી ગઈ હોય તેમ લાગ્યું હતું પરંતુ ભાઈ ને પોતાના નાના ભાઈ પર વિશ્વાસ હતો.માટે તેને આ વાત વિશે વધારે વિચાર્યું નહી.આગળ જતાં એક દિવસે થયું એવું કે ભાઈ પોતાની પત્ની ને સરપ્રાઈઝ આપવાના હેતુ ઘરેથી નાઈટ શિફ્ટ માટે ગયો તો ખરો પરંતુ તે ઓફીસ એ જવાનો ના હતો તે તેની પત્ની માટે ગિફ્ટ લઈને પાછો આવાનો હતો.

માટે તેને જે નક્કી કર્યું હતું તેમ તે પાછો આવ્યો તેની પાસે ઘરની એક્સ્ટ્રા ચાવી હોવાથી તે ધીમેથી ઘરમાં આવ્યો અને તેની પત્ની ની રૂમ નો દરવાજો ખોલ્યો ત્યાંતો દિયર અને પત્ની કપડાં વગર અનૈતિક સબંધ બનાવતા દેખાય છે આ જોતાની સાથેજ રોશે ભરાયેલ ભાઈ તેના નાના ભાઈ ને ઘરની બહાર કાળી નાખે છે.અને પોતાની પત્ની ને ઠોર માર મારે છે ત્યારે પત્ની પણ તેને સામે બોલે છે અને પોતે ચપ્પુ લઈને આત્મહત્યા કરવાનું દેખાડો કરે છે ત્યાં તે તે સાચે માંજ આ પગલું ભરી લે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here