દરરોજ રાત્રે લાવરિસ લોકોની શોધમાં નિકડે છે રવિ કાલરા, જો કોઈ ભૂખ્યો મળી જાય તો જમાડવામાટે લઈ આવે છે આશ્રમ માં

દરરોજ રાત્રે લાવરિસ લોકોની શોધમાં નિકડે છે રવિ કાલરા, જો કોઈ ભૂખ્યો મળી જાય તો જમાડવામાટે લઈ આવે છે આશ્રમ મા
દરરોજ રાત્રે લાવરિસ લોકોની શોધમાં નિકડે છે રવિ કાલરા, જો કોઈ ભૂખ્યો મળી જાય તો જમાડવામાટે લઈ આવે છે આશ્રમ મા

દરરોજ રાત્રે લાવરિસ લોકોની શોધમાં નિકડે છે રવિ કાલરા, જો કોઈ ભૂખ્યો મળી જાય તો જમાડવામાટે લઈ આવે છે આશ્રમ માં કેહવાય છે જેનું અહીં કોઈનથી તેનું આ દુનિયામાં કોઈકના કોઈક ખૂણે ભગવાન દ્વારા મોકલી દેવાય છે, અથવા જેનું કોઈ નથી તેના ભગવાન હોઈ છે, પણ ગુરુગ્રામના એક ગામ બંધવાડીમાં જેનું કોઈ ના હોઈ તેના પાલનહાર રવિ કાલરા છે, રવિ કાલરા ગામના તમામ જરૂરમંદની મદદ માટે હંમેશા આગળ હોઈ છે.

ગરીબ બુઝુર્ગ, લાચાર, વિકલાંગ ની હમેશા મફતમાં સેવા કરે છે.

આ ઉપરાંત રવિ કાલરા પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્મા અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ની સાથે લોકપ્રિય શો “કોન બનેગા કરોડપતિ” માં પણ આવી ચુક્યા છે.

રવિ કાલરા “ધ અર્થ સેવીયર ફાઉન્ડેશન” ના સંસ્થાપક છે, આ સંસ્થા એક સ્વયં સેવી સંસ્થા છે, જેને ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત છે. સંસ્થામાં બાળકો, વૃદ્ધ,અને અશક્ત લોકો ની સારવાર કરવામાં આવે છે. આ ઉપરાંત સંસ્થાની એક ગૌશાળા પણ કાર્યરત છે. આ ફાઉન્ડેશન ને જ ગામ ના લોકો પોતાની સરકાર માને છે.

રવિ કાલરાનો જન્મ દિલ્હીમાં થયો. એમના પિતા પોલીસમાં ઇન્સપેક્ટર હતા. રવિ ખુદ લોકોની મદદ કરવા જાય છે. જેમનું કોઈના હોઈ એ રવિ પાસે આવી જાય, રવિ ના આશ્રમમાં 300થી વધુ વૃદ્ધ, નિરાધાર, અપંગ, બેઘર લાચાર લોકો છે. જેમની માનસિક અને શારીરિક સેવાઓ કરવામાં આવે છે. ખરેખર જે કામ સરકારએ કરવું જોવે તે કામ રવિ કાલરા કરે છે. આ માટેજ આ ગામ એક આદર્શ ગામ બનવાની તૈયારી કરી ચૂક્યું છે.

ગામ ની સ્કૂલની દીવાલ તૂટી ગઈ તો પણ લોકોએ રવિ કાલરાના સાથ થી નવી બનાવી. અહીં લોકો નેતા,અધિકારી, કે સરકાર ની જગ્યા એ રવી ને જ પોતાના માને છે. રવિ કાલરા અત્યાર સુધી 5000 લાવારીશ શબ ના અંતિમ સંસ્કાર કરી ચુક્યા છે. અને 1 લાખ થી વધુ વાહનો ઉપર “હોર્ન પ્લીઝ” ના સંકેતો રિમુવ કરવાના વલ્ડ રેકોર્ડ બનાવી ચુક્યા છે.

દરરોજ રાત્રે રવિ કાલરા લાવારીશ લોકોની શોધખોડમાં નીકળી જાય છે. જે મળે તેમને ત્યાંજ ફૂડ પેકેટ થી જમાડીને પોતાના આશ્રમ લેતા આવે છે.

ખરેખર આ 21 મી સદીમાં ભાઈ-ભાઈનું દૂષમન બન્યું હોઈ ત્યારે કોઈક કોઈક જગ્યાએ કુદરત પોતાના હોવાનો અહેસાસ કરાવી જાય છે. આવાજ લોકો ને આપણે પ્રોત્સાહન આપવું જોવે અને તમારે આ પોસ્ટ ને શેર કરી સમર્થન આપવું જોવે…

ભૂખ્યા ને ભોજન એ આપણી સંસ્કૃતિ રહી છે.

દરરોજ રાત્રે લાવરિસ લોકોની શોધમાં નિકડે છે રવિ કાલરા, જો કોઈ ભૂખ્યો મળી જાય તો જમાડવામાટે લઈ આવે છે આશ્રમ મા
દરરોજ રાત્રે લાવરિસ લોકોની શોધમાં નિકડે છે રવિ કાલરા, જો કોઈ ભૂખ્યો મળી જાય તો જમાડવામાટે લઈ આવે છે આશ્રમ મા

આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here