3 ફેબ્રુઆરી 2019નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

3 ફેબ્રુઆરી 2019નું રાશિફળ

મેષ

મિત્ર તરફથી પ્રસંશાના ખાસ શબ્દો તમારી ખુશીનું સબબ બનશે. આવું થવાનું કારણ એ કે તમે તમારા જીવનને વૃક્ષ જેવું બનાવ્યું છે-જે અન્યોને છાંયડો આપે છે અને પોતે તડકામાં ઊભા રહી સૂરજનો તાપ સહે છે. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમા ખલેલ પહોંચાડશે. તમે જો ઑફિસમાં વધારાનો સમય વિતાવશો તો તેની અસર તમારા ગૃહજીવન પર પડશે. તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી-હાસ્યનો કોઈ અવાજ નથી-હૃદય પણ થડકો ચૂકી ગયું છે કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. ગેરસમજના ખરાબ ચતબક્કા બાદ, આજનો દિવસ સાંજે તમને તમારા જીવનસાથી તરફથી પ્રેમના આશીર્વાદ આપશે.

વૃષભ

ભાર તથા કોલેસ્ટ્રોલનું ઉચ્ચ પ્રમાણ ધરાવતો ખોરાક ટાળો. આજે ફક્ત બેઠા રહેવા કરતાં-કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઓ-જે તમારી આવકની ક્ષમતાને વધારશે. મુશ્કેલીના સમયમાં તમારી મદદ કરનારા સંબંધીઓ તરફ તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરો. તમારૂં નાનકડું પગલું તેમનો ઉત્સાહ વધારશે. કૃતજ્ઞતા જીવનની સુંદરતા વધારે છે, તો કૃતઘ્નતા તેને ઝાંખી પાડે છે. આજે તમારૂં પ્રિયપાત્ર તમારા અનિશ્ચિત વર્તન સાથે પનારો પાડવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે. આનંદ-પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ. આજે જો તમે તમારા જીવનસાથીને રોમેન્ટિક ડેટ પર લઈ જશો તો એ બાબત તમારા સંબંધની પરિસ્થિતિમાં સુધારો આવશે.

મિથુન

તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે. આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે-તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કાં તમારૂં વૉલૅટ ખોવાઈ જશે – બેદરકારીને કારણે કેટલુંત નુકસાન ચોક્કસ છે. કેટલાક લોકો તમારા મગજ પર સવાર થઈ શકે છે એમની બસ અવગણના જ કરો. ચમારી પરિસ્થિતિ વિશે તમારા સાથીદારને સમજાવવામાં તમને ખૂબ મુશ્કેલી પડશે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે, પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું.

કર્ક

શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે, જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો-આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. પારિવારિક મોરચો તકલીફદાયક બની શકે છે. પારિવારિક જવાબદારી તરફ તમારૂં બેધ્યાનપણું તેમને ખફા કરી શકે છે. આજે તમને સમજાશે કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે. ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે. એવી પૂરેપૂરી શક્યતા છે કે તમારી આસપાસના લોકો તમારા સંબધોમાં મતભેદ પાડવાની કોશિષ કરશે. બહારની વ્યક્તિની સલાહ મુજબ ચાલતા નહીં.

સિંહ

આજે તમારે બેસવાની અને આરામ કરવાની-તથા શોખમાં ઓતપ્રોત થવાની તથા તમને જે કરવું ગમે છે તે કરવાની જરૂર છે. તમારી જાતને મોટા ગ્રુપ સાથે સાંકળવાની પ્રવૃત્તિ ખૂબ જ મનોરંજક સાબિત થશે- પણ તમારો ખર્ચ ખાસ્સો વધી જશે. સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો-આજે તમારામાં એ વધારાની ઊર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે. આજે તમને જાણ થશે કે તમારું પ્રિયપાત્ર તમને અનંતકાળ સુધી પ્રેમ કરશે. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. એવી પૂરેપૂરી શક્યતા છે કે તમારી આસપાસના લોકો તમારા સંબધોમાં મતભેદ પાડવાની કોશિષ કરશે. બહારની વ્યક્તિની સલાહ મુજબ ચાલતા નહીં.

કન્યા – પ,ઠ,ણ (Virgo)

મારી આર્થિક પરીસ્થિતિ પહેલા કરતા મજબુત થશે. આજે ઘર પરિવાર માટે ખરીદી કરવા જવાનું થઇ શકશે. પૈસા કમાવવા માંગો છો તો લોટરી અને શરત વાળા પ્રોજેક્ટથી દૂર રહેજો. પરિવાર સાથે એક નાનકડી પીકનીક પ્લાન કરી શકો છો. જીવનસાથી સાથે પ્રેમ વધતો જ જશે. જે પણ મિત્રોને ડાયાબિટીસ, હ્રદયની બીમારી વગેરે જેવી બીમારી છે તો તેમણે આજે પોતાના ખાવા અને આદત પર ધ્યાન આપવાનું રહેશે. નોકરી બદલવા માંગતા મિત્રો માટે સારા સમાચાર છે. વિદ્યાર્થી મિત્રોને તેમણે આપેલ પરીક્ષામાં જોઈતી સફળતા મળશે. પૈસા કમાવવા માટે આજનો દિવસ બેસ્ટ છે તો તમારી મહેનતથી તમે તમારા દરેક કામ આજે પુરા કરો તમારા દરેક કામમાં આજે તમને સફળતા મળશે.

તુલા – ર, ત (Libra)

આજનો દિવસ તમારો ખુશીઓથી ભરપુર રહેશે. આજે તમારા પરિવાર તરફથી તમને સારા સમાચાર મળશે. આજે તમને મળતી દરેક વ્યક્તિ સાથે હસતા હસતા વાત કરો તમારા દરેક કામ આસાનીથી પાર પડી જશે. આજે તમને બીજા ઘણાં વિચારો આવશે જેને તમે તમારા ભવિષ્ય માટે અમલમાં મૂકી શકો છો. આજે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા માંગતા હોવ તો સારો સમય છે તમને રીપ્લાય પોઝીટીવ જ મળશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે.

વૃષિક – ન, ય (Scorpio)

તમને આજ સુધી જો તમારી કરેલ મહેનતનું પરિણામ નથી મળ્યું તો હવે તમારી ઈમાનદારી અને તમારા કામની પ્રશંસા થશે. પ્રેમીઓ માટે આજનો દિવસ સારો છે. બિઝનેસ કરવા માંગતા મિત્રોએ નિષ્ણાત અને અનુભવી મિત્રોની સાલા જરૂરથી લેવી. લાંબા સમયથી કોઈ મિત્ર કે સંબંધી સાથે બોલચાલ બંધ છે તો આજના દિવસે તેમને મનાવી લો. તમારા વાણી અને વર્તનને કંટ્રોલ કરો ક્યાંક તમારી કીધેલી વાત કોઈ દિલ પર લગાડી દે નહિ. આજે તમારે ઘણાબધા લોકોની વચ્ચે તમારો અવાજ ઉઠાવવાનો છે. તમારી હિંમતથી બીજા ઘણા લોકો આગળ આવશે અને તમે લીડર બનીને આજે કાર્ય પૂર્ણ કરી શકશો.

ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius)

આજે અમુક લોકોની હાજરી તમને વ્યાકુળ કરી શકે છે. તેઓની સાથે બહુ ધીરજથી અને શાંતિથી વાત કરો અને તમારા વિચારો એમને જણાવો. આજે તમારું લગ્નજીવન સોળે કળાએ ખીલી ઉઠશે અને આજ પહેલા એ આટલું સુંદર પહેલા ક્યારેય નહિ હોય એવું તમને લાગશે. તમારા પાર્ટનરની વાત શાંતિથી સાંભળો અને પછી જ કોઈ આખરી નિર્ણય કરજો. તમે ઘણા દિવસોથી જે વ્યક્તિને મળવા અને જાણવા માંગતા હતા એની સાથે તમારી આજની મુલાકાત પાક્કી સમજો. કોઈપણ કાર્યમાં ધીરજ રાખો અને ઉતાવળે કોઈપણ કાર્ય કરશો નહિ.

મકર – જ, ખ (Capricorn)

આજે તમારે તમારા વર્તન અને બોલી પર વિશેષ ધ્યાન રાખવાનું છે તમારા દ્વારા બોલાયેલા શબ્દોના કારણે તમારા વડીલો અને પરિવારજનો તરફથી તમારે નારાજગી સહન કરવી પડશે. આજે ઓફીસના કામમાં પણ તમારું મન લાગશે નહિ. તમારા અટકી પડેલા પ્રોજેક્ટ પર ફરીથી તૈયારી કરો અને જે પણ યોગ્ય લાગે એ નિર્ણય કરો. તમારે આજે સાંજે ઘરે બધાને ખુશ કરવા માટે થોડો ખર્ચ કરો અને તેમને તમારી પરિસ્થિતિ સમજાવો તમને તમારો પરિવાર સાથ જરૂર આપશે. કામ કરવામાં પણ થોડી સાવધાની રાખો કોઈ તમારું કામ બગાડે નહિ એ ધ્યાન રાખજો.

કુંભ – ગ,શ,સ (Aquarius)

આજે જે મિત્રો નવા વેપારમાં કે નવી સ્કીમમાં પૈસા રોકવા માંગે છે તેમની માટે સારો દિવસ છે. આજે પરિવાર સાથે એક નાનકડી પીકનીક કરી શકો છો. આજે જુના મિત્રો સાથે સંપર્ક થશે. આખા દિવસનો થાક તમે સાંજે તમારા જીવનસાથી સાથે સમય વિતાવીને ઉતારી શકશો. પરિવારમાં ખુશીઓનું આગમન થશે. નજીકના સગા સંબંધીઓ તરફથી તમને સારા સમાચાર મળશે. પ્રેમીઓ માટે આજે ખાસ તકેદારી રાખવાની જરૂરત છે આજે તમારી કોઈ વાતથી તમારા પ્રિયપાત્રને ખરાબ લાગી શકે છે. સ્વાસ્થ્ય માટે પણ આજનો સારો દિવસ છે બસ જરૂરત છે તમારે યોગા અને ધ્યાન શરુ કરવાની. તમારી પર્સનાલિટીથી આજે ઘણા બધા લોકો પ્રભાવિત થશે. વેપારી મિત્રોને આજે નાનકડી મુસાફરી કરવાના યોગ છે.

મીન – દ,ચ,જ,થ (Pisces)

આજે ઘણા સમય પહેલા કોઈને ઉધાર આપેલ પૈસા પરત મળશે. માતાનું સ્વાસ્થ્ય આજે ચિંતાજનક રહેશે. વિદ્યાર્થી મિત્રોએ આવતીકાલ માટે આજથી જ તૈયારી કરવાની જરૂરત છે. ઉંમરલાયક મિત્રો પોતાના સ્વાસ્થ્યનું આજે વિશેષ ધ્યાન રાખે. દવા અને ઉપચાર સમયસર કરાવી લેવા એમાં લાપરવાહી કરશો નહિ. પ્રેમીઓ માટે આજનો દિવસ ઘણો સારો છે આજે તમારા પ્રિયપાત્ર તરફથી તમને સરપ્રાઈઝ મળવાની સંભાવના છે. આજે કોઈ જરૂરિયાત વ્યક્તિ તમારી પાસે મદદ માંગવા આવશે તો મદદ જરૂર કરજો. આનો બદલો તમને એકદિવસ જરૂર મળશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે.

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય: વર્ષની શરૂઆતમાં વાતાવરણમાં ફેરફારના કારણે સ્વાસ્થ્ય ઉપર નીચે રહેશે. નિયમિત ડોકટરની મુલાકાત લેવાનું અને દવા લેવાનું ભૂલતા નહિ. વર્ષના વચ્ચેના સમયમાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. વર્ષના અંતે કોઈ અકસ્માત થવાના યોગ છે.

નોકરી-ધંધો: નોકરી કરતા મિત્રોને આ વર્ષના એપ્રિલ મહિનાની આસપાસ પ્રમોશન મળશે. વેપારી મિત્રો આ વર્ષ દરમિયાન પોતાનો વેપાર વિદેશમાં શરુ કરવાના ચાન્સ મળશે. યોગ્ય માર્ગદર્શન હેઠળ કામ શરુ કરો. કોઈપણ નવો પ્રોજેક્ટ લેતા પહેલા તેના વિષે પુરતું વિચારી લેજો.

કૌટુંબિક-પારિવારિક: આ વર્ષ દરમિયાન જો કોઈ જુનો કેસ ચાલી રહ્યો છે તો તે તમારી તરફેણમાં રહેશે. માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે પણ વર્ષના અંતિમ સમયમાં તેમની વિશેષ કાળજી રાખજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here