આજ ની રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજ નો દિવસ જાણો

આજ ની રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજ નો દિવસ જાણો

મેષ (અ. લ. ઈ.)

આજે ધન પ્રાપ્તિનો યોગ છે, જૂની સમસ્યાનો ઉકેલ આવશે. નવા લોકો સાથે મુલાકાતનો યોગ છે. તમે જે કરવા ઈચ્છો છો તેમાં લોકોની મદદ મળશે. મિત્રો સાથે સંબંધ સુધરી શકે છે. મોજમસ્તી સાથે દિવસ પસાર થશે. વાણી પર સંયમ જાળવજો. પરિવારમાં આનંદ જોવા મળશે અને વ્યવસાય સંબધિત પ્રવાસ થશે તેમજ તમારા સન્માનમાં વધારો થશે. નોકરીમાં પ્રમોશનનો યોગ છે અને વધુ કાર્યના કારણે થાક અનુભવાશે. નસીબ 89 ટકા સાથ આપશે.

વૃષભ (બ. વ. ઉ.)

નોકરીમાં સહયોગ મળશે અને આજે નકારાત્મક વિચારોથી દૂર રહેજો. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. જૂના કામને પૂરાં કરવા. ભવિષ્યને લઈને જે શંકા છે તે દૂર થશે. તમને જે પણ કહેવામાં આવે તેને ધ્યાનથી સાંભળવું. શાંતિ અને સંયમ રાખીને તમારે વાતને સમજવી પડશે. આર્થિક તંગીનો આજે વધારે ખર્ચાના કારણે અનુભવ થઈ શકે છે. સ્નેહીજનો સાથે વિવાદ થાય નહીં તેનું ધ્યાન રાખજો. ઈશ્વરની પ્રાર્થનાથી શાંતિનો અનુભવ થશે. નસીબ 85 ટકા સાથ આપશે.

મિથુન (ક. છ. ઘ.)

ખર્ચાના કારણે ચિંતા જોવા મળશે અને આજે સમજી-વિચારીને કાર્ય કરજો, આજે વેપારીઓ માટે શુભ દિવસ છે. કોઈ મિત્ર સાથે પાર્ટનરશિપમાં પૈસા કમાવવાની તક તમને મળી શકે છે. સંબંધોને લઈને તમારા મનમાં ચિંતા રહેશે, તેનું સમાધાન મળવાના યોગ બની રહ્યા છે. પરિવારના સભ્યો સાથે નવી પહેલ કરવાની તક પણ મળશે. રોજિંદા કામ સમયસર પૂરાં થશે. સાથે રહેનાર લોકોની મદદ મળશે. ફસાયેલા પૈસા મળી શકે છે અને તમને ફાયદો પણ થશે.આજે તમે નવા કાર્યોની શરૂઆત કરી શકો છો. આર્થિક લભ થશે અને વિદેશમાં રહેતા મિત્રો તરફથી શુભ સમાચાર મળશે. તીર્થ યાત્રાનો યોગ છે અને નસીબ 87 ટકા સાથ આપશે.

કર્ક (ડ. હ.)

મોટા ભાગના કામ તેની જાતે જ પૂરાં થઈ જશે. યોજના મનાવીને કામ કરવાથી સફળતા મળશે. જે તકની તમે રાહ જોઈ રહ્યા છો તે તમને મળશે. નવી વાત તમને જાણવા મળી શકે છે. અમુક સમસ્યાનું સમાધાન પણ તમને મળી જશેઆજે કાર્યો પૂર્ણ થશે અને જોખમી રોકાણમાં પણ લાભ થશે. ઘરમાં શાંતિ જોવા મળશે અને દૈનિક કાર્યોમાં અડચણ જોવા મળી શકે છે. અધિકારીઓ સાથે વિવાદ કરવો નહીં, તબિયત ખરાબ થવાની સંભાવના છે અને શક્ય હોય તો પ્રવાસ ટાળવો. નસીબ 82 ટકા સાથ આપશે.

સિંહ (મ. ટ.)

આજે સામાજિક અને વ્યાવસાયિક ક્ષેત્રમાં લાભ થશે, આજે ખરીદીની સંભાવના છે અને ઈશ્વરનું નામ લઈને ભાગીદારી વિશે વિચારી શકો છો. લાભનો યોગ છે. વિદેશ યાત્રાનો યોગ છે. પરિવારમાં આજે વિવાદ કરવો નહીં અને સંતાન પક્ષ તરફથી નારાજગી જોવા મળી શકે છે. નસીબ 74 ટકા સાથ આપશે.

આજે એવા લોકો સાથે મુકાલાત થઈ શકે છે જે તમને કરિયરમાં મદદ કરશે. તમને મોટી જવાબદારી મળી શકે છે. બીજાનું ધ્યાન તમારી તરફ ખેંચી શકો છો. આજે તમે તમારા જીવનમાં બદલાવ લાવવાની કોશિશ કરી શકો છો. તમારે કોઈ મોટો નિર્ણય પણ લેવો પડી શકે છે. જેનો ફાયદો તમને આવનાર દિવસમાં મળી શકે છે.

કન્યા (પ. ઠ. ણ.)

આજે તમને આધ્યાત્મિક સુખ પ્રાપ્ત થશે અને નવી તકો મળશે. નોકરી-વ્યવસાયમાં આવકમાં વધારો થશે અને નવા મિત્રો તરફથી ભવિષ્યમાં લાભ થશે. માંગલિક પ્રસંગોમાં જવાનો પ્રબળ યોગ છે. સંતાન અને પત્ની તરફથી સાંજ સુધીમાં શુભ સમાચાર મળશે. આકસ્મિક ધનલાભ થશે અને નસીબ 95 ટકા સાથ આપશે.આજે તમે ધારેલા કામ પૂરાં કરવા માટે લોકોની મદદ મળશે. તમારી અપેક્ષા ઝડપથી પૂરી થશે. નવા મિત્રો બનાવવાની તક મળશે. શાંતિથી વિચારીને મોટો નિર્ણય લેવો. કોઈ પણ સમસ્યા આવે તો ડરવું નહીં, કોઈની સલાહ લેવી.

તુલા (ર. ત. )

આજે દૂરની યાત્રા કરવી નહીં, વાહન ચલાવતા ધ્યાન રાખજો. અજાણ્યા વ્યક્તિ પર ભરોસો કરવો નહીં. કોઈને ઉધાર આપશો નહીં અને ધન ડૂબવાનો યોગ છે. જમીનમાં રોકાણ કરતા પહેલા કાગળ ચેક કરો અને દાંપત્યજીવનમાં વિવાદથી બચજો. શિક્ષણ સંબંધિત સ્પર્ધામાં મહેનત કરવાની જરૂર છે. નસીબ 65 ટકા સાથ આપશે.આજે તમે ધારેલા કામ પૂરાં થશે.

લાંબા સમયથી ચાલી રહેલો અવરોધ હટી જશે. તમારી યોજનાઓ પણ પૂરી થશે. તમારું મગજ ઝડપથી ચાલશે. સારી તકની શોધ કરતા રહો. લેખનના કામમાં સફળતા મળશે. કોઈ પદની ઈચ્છા પણ રહેશે. તમારા સામાજિક જીવનમાં બદલાવ આવવાની શરૂઆત થશે.

વૃશ્ચિક (ન. ય. )

આજે જીવનસાથીનો સહયોગ મળશે, સ્ત્રીઓના દાંપત્યજીવનમાં સુખમાં વધારો થશે અને સંતાન સંબંધિત શુભ સમાચાર મળશે. નોકરી માટે શુભ દિવસ છે અને આજે તમને સફળતા મળશે. પ્રિય વ્યક્તિ તમને તક અપાવશે અને શેરબજારમાં આજે રોકાણ કરી શકો છો.

નસીબ 93 ટકા સાથ આપશે. રોજિંદા કામ પૂરાં કરી લેવા. પરિવાર સાથે સારો સમય પસાર થશે. પોતાની આશા ઉપર વિશ્વાસ રાખવો. બિઝનેસ, પૈસા અને કાયદા સાથે જોડાયેલી બાબતોમાં સારી શરૂઆત થઈ શકે છે.

નવા મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે, જેમની પાસેથી તમે નવી વસ્તુ જાણી શકશો. ગુપ્ત રીતે તમે સક્રિય રહેશો અને સફળ પણ રહેશો. આત્મવિશ્વાસ સાથે જે પણ કરશો તેમા સફળ થશો. જે વાત તમે પહેલા શીખેલી હશે તે તમને આજે કામ આવશે.

ધન (ભ. ધ. ફ. ઢ.)

આજે અચાનક શુભ સમાચાર અથવા રોકાયેલું ધન મળશે, શત્રુ હારશે અને આજે તમને કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે. ઉતાવળમાં નિર્ણય લેવો નહીં, યાત્રા કરવાથી લાભ મળશે અને માતા-પિતા સાથે સંબંધોમાં પ્રેમ વધશે, સમસ્યાઓનો અંત આવશે અને ઈશ્વરનું સ્મરણ કરવાથી લાભ થશે.

નસીબ 95 ટકા સાથ આપશે.આજે તમે એક સાથે ઘણી યોજનાઓ બનાવી શકો છો. પોતાની જાત ઉપર કંટ્રોલ કરવાની કોશિશ કરશો તો સફળ થશો. પૈસાની બાબતમાં નવી અને સારી તક તમને મળી શકે છે. અમુક બાબતમાં નવી શરૂઆત કરવાની સ્થિતિ સર્જાશે.

કોઈ મોટો નિર્ણય કોઈની સલાહ લીધા વિના તમારી જાતે લઈ શકો છો. તેમા તમને સફળતા મળશે. ચંદ્રમાના પ્રભાવના લીધી પાર્ટનર સાથેના સંબંધો મજબૂત બનશે. પાર્ટનર સાથે સારો સમય પસાર થશે.

મકર (ખ. જ.)

આજે પૈસાની લેવડ-દેવડ કરવી નહીં, ખર્ચમાં વધારો થઈ શકે છે. તબિયત સાચવજો અને પરિવાર સાથે વિવાદ થઈ શકે છે. વાણીમાં સંયમ જાળવજો શત્રુઓ પર વિજય થશે અને વાહન ચલાવતા ધ્યાન રાખજો. મનોરંજનમાં વધુ સમય પસાર થશે.

નસીબ 68 ટકા સાથ આપશે. આજે તમે સારા લોકોની સંગતમાં રહેશો. મોજમસ્તી કરવાનું વિચારી શકો છો. પાર્ટનર સાથે રહો. કંઈ પણ નવું કરતા પહેલા પાર્ટનરની સલાહ લેવી. જૂના અધૂરા કામ પૂરાં થશે. અમુક લોકોનો સહકાર મળશે. આજે તમે વ્યસ્ત રહેશો. તેનો ફાયદો પણ તમને મળશે.

કુંભ (ગ. સ. શ. ષ.)

આજે તમે ઘણીવાર બીજા લોકોની મદદ કરશો. અમુક સોદા તમારી તરફેણમાં થઈ શકે છે. દિવસભર વ્યસ્ત રહેશો. નજીકના વ્યક્તિ વિશે અચાનક કોઈ સમાચાર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં જરૂરી સુધારા કરવાનું વિચારી શકો છો. તમારા કામ પૂરાં થશે. ઘણી બાબતમાં તમને કિસ્મતનો સાથ મળશે. ફસાયેલા પૈસા પરત મળશે.

પારિવારિક વાતાવરણના કારણે પરેશાનીનો અનુભવ થઈ શકે છે, ખોટા ખર્ચા થશે અને વિલંબથી કાર્ય પૂરા થશે. આજે મહત્ત્વના નિર્ણય લેવા નહીં, દૂરના સ્નેહીજનો તરફથી શુભ સમાચાર મળશે અને વાદ-વિવાદમાં પડવું નહીં. ક્રોધ અને વાણી પર સંયમ જાળવજો. નસીબ 62 ટકા સાથ આપશે.

મીન(દ. ચ. ઝ. થ.)

આજે આત્મવિશ્વાસમાં વધારો થવાના કારણે સફળતા મળશે, આજે આર્થિક લાભ અને ભાગ્યવૃધ્ધિ માટે સારો દિવસ છે. નવા કાર્યની શરૂઆત કરી શકો છો. ભાઈઓનો વ્યવહાર પ્રેમપૂર્ણ જોવા મળશે. સ્પર્ધકોને હરાવી શકો છો અને પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થવાના કારણે મન પ્રસન્ન રહેશે. નાની યાત્રા કરશો અને નસીબ 86 ટકા સાથ આપશે.

આજે નોકરી અને બિઝનેસ કરનાર લોકોને ભાગ્યનો સાથ મળશે. નવું કામ શરૂ થશે. નવી જવાબદારી મળી શકે છે. મહેનતનું પૂરું ફળ પણ મળશે. ધીરજપૂર્વક કામ કરો અને સમયનું ધ્યાન રાખો. એક જ સમયે તમારા મગજમાં ઘણા પ્લાનિંગ હશે. જમીન કે ઘર સંબંધિત કામ પૂરાં થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here