જાણો ટૂથપેસ્ટ પર બનેલી રંગ બેરંગી પટ્ટીઓની સચ્ચાઈ!

ટૂથપેસ્ટ પર બેનલી રંગ બેરંગી પટ્ટીઓની સચ્ચાઈ!

ટુથપેસ્ટ દરેક ઘરમાં ઉપયોગ થતી હશે, દરેક કોઈની પોતાની પસંદ હોય છે તેના જ આધારે લોકો બઝારમાંથી પોતાની પસંદની ટુથપેસ્ટ ખરીદે છે, પરંતુ પેસ્ટના ટ્યુબ પર બનેલી પત્તિઓને તમે ધ્યાનથી જોઈ છે? તો જાણો ટુથપેસ્ટ પર બનેલી રંગ બેરંગી પટ્ટીઓના પાછળ રહેલા કારણોનું રહસ્ય!

શાકાહારી લોકો જ્યારે કોઈ ખાદ્ય પદાર્થ ખરીદે છે તો સૌથી પહેલી તેમની નજર પડે છે, તેના પર બનેલા લાલ અને લીલા રંગના નિશાન પર અને લાલ નિશાન નજર આવતા જ તેને છોડી દે છે, તેનું કારણ એ છે કે તે લાલ નિશાન વાળી વસ્તુ નોનવેજ હોઈ છે, પરંતુ એ જરૂરી નથી કે દરેક લાલ રંગના માર્ક વાળી વસ્તુ નોનવેજ જ હોઈ છે.

આજે આપણે વાત ખાવાપીવાની નઇ પણ ટૂથપેસ્ટની કરીએ છે. ટૂથપેસ્ટના ટ્યુબ પર અલગ અલગ રંગની પટ્ટીઓ બનેલી હોઈ છે શુ તમે એ પટ્ટીઓના રંગનો મતલબ સમજો છો?

ટૂથપેસ્ટ ટ્યૂબ પર લાલ રંગની પટ્ટીઓનો શું મતલબ?

હવે થોડું ટૂથપેસ્ટના ટ્યૂબને જોવો એની પર અલગ અલગ રંગોની પટ્ટી જોવા મળશે. જો લાલ રંગની પટ્ટી છે તો તેનો મતલબ એ થાય છે કે પેસ્ટમાં ઘણા ખતરનાખ રાસાયણિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે તમારી માટે નુક્શાનદાયક સાબિત થઈ શકે છે.

તમને જણાવીએ કે પેસ્ટમાં કેમિકલની સાથે કુદરતી વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. જે પેસ્ટના ટ્યુબ પર લીલા રંગની પટ્ટી હોઈ છે, તે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. એવા લીલા રંગમાં પેસ્ટમાં ફક્ત હર્બલ થતા જડીબુટીઓ નો ઉપયોગ કરવામાં આવે છે.

કાળા રંગની પટ્ટીથી રહો સાવધાન અને ઉપયોગથી બચો

ટૂથપેસ્ટ ટ્યુબ પર કાળા અને ભૂરા રંગની પટ્ટી બનેલી છે તો કાળા રંગથી સાવધાન રહો. તેનો મતલબ એ છે કે એ કેમિકલથી ભરેલું છે. એવી ટૂથપેસ્ટ આપડા સ્વાસ્થ માટે નુકશાનદેહ સાબિત થઈ શકે છે. પરંતુ જેની પર ભૂરા રંગનું નિશાન હોઈ તેને ખરીદી શકો છો.

એવી ટૂથપેસ્ટ સ્વાસ્થ માટે સારી માનવામાં આવે છે. લીલા કલરના પેસ્ટમાં હર્બલ વસ્તુઓની સાથે સાથે સ્વાસ્થ વર્ધક તત્વો પણ હોઈ છે. એવી પેસ્ટ દાંતની સફાઈ સાથે મોં ની ઘણી બીમારીઓ માટે ફાયદામદ સાબિત થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here