બૉયઝ! આ વાતનું ધ્યાન રાખો, પાર્ટનર સાથે બમણો થઇ જશે સેક્સનો આનંદ..

દરેક વ્યક્તિને હેલ્ધી અને હેપ્પી સેક્સ લાઈફ હોય તેવી ઈચ્છા હોય છે. આ માટે તમારા બેડરૂમ રૂટિનમાં અમુક ફેરફાર કરવામાં પણ કોઈ વાંધો નથી. જ્યારે તમે સેક્યુઅલી ખુશ હોય તો સ્ટ્રેસ ઓછો થઇ જાય છે અને તમે રિલેક્સ રહો છો.

પરંતુ સેક્સ એવી વસ્તુ છે જે પાર્ટનરને અસહજતાનો અનુભવ કરાવે છે, ખાસ કરીને ફિમેલ પાર્ટનરને તેમની બોડી ઇમેજની સમસ્યાને અસહજતા અનુભવાય છે. પાર્ટનર વધતા વધતો આ અણગમો કે અસહજતાની અસર તમારી સેક્યુસ્યુઅલ લાઇફ પર પડી શકે છે. તેના કારણે તમને સંતોષ મળતો ઓછો થઇ શકે.

જોકે એક્સપર્ટ્સ અને થેરાપિસ્ટ્સ મુજબ માત્ર એક વસ્તુ કરવાથી તમારો સેક્સ્યુઅલ અનુભવ ડબલ થઇ શકે છે. આ સિમ્પલ વસ્તુ તમારા પાર્ટનરને સેક્સ પછી કોમ્પિલેન્ટ્સ આપવાનુ છે. સાંભળવામાં તો આ વાત સામાન્ય લાગી શકે, પરંતુ તમારા રિલેશનશિપમાં તેની મોટી અસર પડી શકે છે.

સેક્સ એન્ડ મેરિટલ થેરાપી નામનું રિસર્ચ પેપર એક જર્નલમાં પબ્લિશ કરવામાં આવ્યુ હતુ, જેમાં 18-30 વર્ષની વયની કમિટેડ રિલેશનશિપમાં રહેલી 200 મહિલા પર અભ્યાસ કરાયો હતો. જેમાં તેમને તેઓ પોતાના શરીર વિશે કેવુ ફિલ કરે છે અને તેમના પાર્ટનર તેમના શરીર વિશે શું વિચારે છે. તેવા પશ્ન પૂછવામાં આવ્યા હતા. રિસર્ચર દ્વારા મહિલાઓને તેમની સેક્સ લાઇફ, તેમની સેક્સ ઇચ્છા, ઓર્ગેઝમ અને સેક્યુઅલ સંતુષ્ટી વિશે પણ સવાલ પૂછવામાં આવ્યા હતા.

રિસર્ચ બાદ સામે આવ્યું કે, જે મહિલાઓ પોતાના દેખાવ પ્રત્યે થોડી અસુરક્ષિતતા અનુભવે છે, તથા પાર્ટનર સેક્સ સમયે તેમના દેખાવ કોમ્પિલમેન્ટ્સ નથી આપતા તેમની સરખામણીમાં જે મહિલાઓને તેમનો પાર્ટનર દેખાવ અને અભિપ્રાયને મહત્વ આપે છે. તેમની સેક્યુઅલ લાઇફ વધારે સારી અને સંતુષ્ટ હતી. રિસર્ચ પરથી જણવા મળ્યુ કે જો પુરુષ સેક્સ દરમિયાન પોતાની પાર્ટરનના વખાણ કરે તો તેમનો આનંદ વધી જાય છે.

કોન્ડોમ સાથે જોડાયેલ આ 8 વાતો તમને ખબર જ નહીં હોય વાંચી લો અત્યારેજ. કોન્ડોમ સાથે જોડાયેલી છે આ 8 રસપ્રદ બાાબતો, શું તમે જાણો છો?

સૌથી સુરક્ષિત કોન્ડોમ

કોન્ડોમ HIV-AIDS ઉપરાંત યૌન સંક્રમણથી પણ બચાવે છે. સુરક્ષિત યૌન સંબંધ માટે હંમેશા કોન્ડોમનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ તેના સાથે જોડાયેલી આ બાબતો જાણીને તમે પણ ચોંકી જશો.

માત્ર 5 ટકા પુરૂષો જ ઉપયોગ કરે છે

તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાભરમાં માત્ર 5 ટકા જ પુરૂષો જ કોન્ડોમનો ઉપયોગ કરે છે.

કોન્ડોમની વેરાઈટી

મોટાભાગના કોન્ડોમ લેટેક્સથી બને છે પરંતુ જો કોઈને લેટેક્સની એલર્જી હોય છે તો તેમના માટે નોન-લેટેક્સ કોન્ડોમ પણ માર્કેટમા ઉપલબ્ધ છે. જે પોલીયૂરીથેનથી બનેલા હોય છે. કેટલાક કોન્ડોમ પોલીઆઈસોપ્રીનના પણ બને છે. આ ઉપરાંત લૈબ સ્કિન (ઘેટાંના બચ્ચાની ચામડી)ના પણ બને છે. જેને ઘેટાંના આંતરડાથી બનાવવામાં આવે છે.

સેક્સ પર નો ઈફેક્ટ

કેટલાક લોકોનું માનવું છે કે યૌન સંબંધ દરમિયાન કોન્ડોમનો  ઉપયોગ કરવાથી બે ગણી મજા મળે છે તો તેવું બિલકુલ નથી.નેશનલ સેક્સ સ્ટડીના એક સર્વે મુજબ કપલ્સ દ્વારા સેક્સ દરમિયાન કોન્ડમનો ઉપયોગ કરવા કે ન કરવા પર પ્લેઝરમાં ખાસ ફરક પડતો નથી.

કોન્ડમનો ઉપયોગ કરવા કે ન કરવા પર પ્લેઝરમાં ખાસ ફરક પડતો નથી. 40 ટકા મહિલાઓ ખરીદે છે કોન્ડોમ

થોડા સમય પહેલા આવેલા આંકડઓ મુજબ 40 ટકા મહિલાઓ કોન્ડોમ ખરીદે છે. દુનિયાનો સૌથી મોટો કોન્ડોમ દુનિયાનો સૌથી મોટો કોન્ડોમ theyFit છે. આ 240mm લાંબો અને 69mm પહોળો છે. જે સામાન્ય કોન્ડોમ કરતા ખૂબ મોટો છે.

ઈજિપ્ત અને કોન્ડોમ

લેટેક્સ કોન્ડોમ પહેલા પ્રાણીઓના બ્લેડર દ્વારા બનાવવામાં આવ્યો હતો. ઈજિપ્તના લોકો આ કોન્ડોમ ઉપરાંત ફિશની સ્કિન, લિનન અને સિલ્કના બનેલા કોન્ડોમનો ઉપયોગ કરે છે.

કોન્ડોમમાં ઈલેક્ટ્રિક શૉક

કોન્ડોમ જ્યારે બનાવવામાં આવે છે તે દરમિયાન તેમાં ઈલેક્ટ્રિક શૉક આપવામાં આવે છે. જેની મદદથી સુનિશ્ચિત કરી શકાય છે કે તે કોઈ જગ્યાએથી તૂટેલો કે ફાટેલો નથીને. ચાર વર્ષ સુધી ઉપયોગી જો કોન્ડોમને ઠંડી અને સૂકી જગ્યા પર રાખવામાં આવે તો તે ચાર વર્ષ સુધી ઉપયોગ કરી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here