સિંગલ રહી જવા પાછળના કારણો
કહે છે કે જીવનસાથી વગર આપણી જિંદગી અધૂરી રહી જાય છે. આજ કારણ છે કે જિંદગીમાં એક હમસફરની જરૂર બધાને પડે છે. પરંતુ કેટલાક છોકરાઓ એવા પણ હોય છે જે સિંગલ પર રહી જાય છે. આવો તો જાણીએ શું છે તેની પાછળના કારણો.
ઓફિસ..ઓફિસ..ઓફિસ
ઓફિસના કામના સમગ્ર દિવસ દરમિયાન વ્યસ્ત રહે છે. આ પણ એક કારણ બની શકે છે તમારા સિંગલ રહેવા માટે.
સપનાની દુનિયામાંથી બહાર આવો
કેટલાક છોકરાઓ એવું વિચારતા હોય છે કે એક દિવસ પરી જેવી છોકરી તેમની પાસે આવીને તેમને પ્રપોઝ કરશે. આ રાહ જોવામાં જ તે સિંગલ રહી જાય છે.
ગર્લફેન્ડને પણ સમય આપો
જો તમે તમારા મિત્રો સાથે વધુ સમય પસાર કરો છો અને તમારા પાર્ટનરને સમય નથી આપી રહ્યા તો તમે સિંગલ થવાની અણી પર છો.
આઝાદી ખતમ થશે
કેટલાક છોકરાઓ એવા પણ છે કે જેમને ડર રહે છે કે જો તેઓ ગર્લફ્રેન્ડ બનાવી લેશે તો તેમની આઝાદી ખતમ થઈ જશે. આઝાદ રહેવાની ચાહતને કારણે તેઓ એકલા રહી જાય છે.
શરમને કારણે સિંગલ
કેટલાક છોકરાઓ ખુબ શરમાળ હોય છે. જો તેમને કોઈ પસંદ આવી જાય તો તેઓ વિચાર કરે છે કે હવે શું કરું? તેઓ રહા જોયા કરે કે હવે શું કરું? તેઓ રહા જોયા કરે કે પહેલા કોણ પ્રપોઝ કરશે.
હવે આ ટિપ્સનો અમલ કરજો…