ભૂલથી પણ બુધવારે ક્યારેય ના કરવા જોઈએ આ કામ નહીં તો મળશે ખરાબ માં ખરાબ પરિણામ

જ્યોતિષ શાસ્ત્રમાં ઘણી માન્યતાઓ છે અને તેમાનીજ એક માન્યતા વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. મિત્રો આજે આપણે જાણીશું બુધવારની માન્યતાઓ વિશે એક દમ વિગતમાં પેહલાં તો આપણે જાણી લઈએ કે બુધવારે શુ શુ માન્યતા છે. તો આપણે વાત કરીએ બુધવારની તો બુધવારે ક્યારેય યાત્રા ના કરવી જોઈએ તથા ક્યારેય બુધવારના દિવસે દીકરીઓને સાસરેનાં જવું જોઈએ.

આ અમુક ખાસ વાતો હમેશાં તમારે યાદ રાખવી જ જોઈએ. તમને હવે થતું હશે કે આવી માન્યતા પાછળનું કારણ શું છે તો આવો તે કારણ વિશે જાણી લઈએ. મિત્રો તેની પાછળ નું કારણ એવું છે કે આપણા શાસ્ત્રો તેમજ જ્યોતિષ અનુસાર બુધવારના દિવસે દીકરીને વિદાય આપવા પર અથવા કોઈ યાત્રા કરવા પર દિશામાં કોઈ પણ પ્રકારના અશુભ પરિણામની સંભાવના વધી જાય છે.

જેમ કોઈ કાળી બિલાડી નો રસ્તો કાપવો અશુભ મનાય છે તેમજ બુધવાર ના દિવસે જ્યારે તેની ગ્રહ દશા પણ ખરાબ હોય તો અશુભ પરિણામોની સંભાવના ખુબ જ વધી જાય છે. ખાસ કરીને તમે આ નહીં જાણતાં તો અત્યારે જ જાણી લો આ વાતો બુધવારના દિવસે દીકરીને સાસરે ન મોકલવી તેના પર શાસ્ત્રો માં એક કથા પણ કહેવાય છે અને તે કથા મુજબ બુધ ચંદ્રને પોતાનો શત્રુ માને છે જ્યારે ચંદ્રને તેવું કંઈ જ નાં હતું મતલબ કે ચંદ્ર બુધને શત્રુ નથી માનતો.

ચંદ્રને યાત્રાનો કારક માનવામાં આવે છે જ્યારે બુધને આપણી આવકનો કારક માન વામાં આવે છે. તેથી જ બુધવારના દિવસે વ્યવસાયિક યાત્રામાં હાનિ થવાની સંભાવના વધી જાય છે. માટે તમારે બુધવારે અમુક કાર્યોને બંધજ રાખવા જોઈએ વધારે જોખમ લેવું સારું નહીં.

મિત્રો આટલે હાજી પત્યું નથી હજી પણ ઘણી એવી વાતો છે જે તમે જાણી નથી બુધવાર પર હજુ એક માન્યતા પણ છે અને તે એ કે અમુક કાર્યો એવા છે જે બુધવારના દિવસે કરવામાં આવે તો વ્યક્તિની બુદ્ધિ ઘટે છે તેમજ વ્યક્તિના શત્રુ વધે છે.

ત્યારે આ વાત ને પણ હલકા માં ના લેવી જોતા તેને ધ્યાનમાં રાખવું જોઈએ. સંબંધો ખરાબ થાય છે તેમજ તેના પરાક્રમમાં કમીઓ આવે છે. તમને થતું હશે કે આ આ સમ સ્યાઓ થી બચાવો નો કોઈ ઉપાય હશે કે નહીં તો આવો જાણી લઈએ તેના વિશે વિગતે.

મિત્રો તમે આ અશુભતા થી બચી શકો છો પરંતુ તમારે આ બુધવારે થોડીક કામમાં કાળજી રાખવી પડશે તો આવો આપણે જાણી લઈએ તેના વિશે તે કામોમાં સૌથી પહેલું છે કે બુધવારના દિવસે પાન ન ખાવું જોઈએ.

બીજું કાર્ય છે કે બુધવારના દિવસે દુધની વસ્તુ ન બનાવવી જોઈએ જેમ કે ખીર, બાસુંદી વગેરે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની જરૂર છે. બુધવારના દિવસે કોઈ કન્યાનું અપ માન ન કરવું જોઈએ અને બીજી બાજુ જો તમને કોઈ નાની કન્યા મળી જાય તો તેને તમે કોઈ ભેટ કે રૂપિયા આપો તો તેનું શુભ ફળ મળે છે. માટે જો બુધવારે તમે તમા રાં થી નાની ઉંમર ના વ્યક્તિને દાન કરશો તો ઘણો ફાયદો થશે.

બુધવારના દિવસે ભૂલથી પણ કોઈ કીન્નરનો મજાક ન ઉડાવવો અને જો કોઈ કિન્નર મ ળી જાય તો તેને પણ કંઈક પૈસા કે ભેટ આપી દેવી જોઈએ જેથી કરીને તમને ખુબ જ લાભ થશે. બુધવારના દીવસે વાળને સંબંધિત વસ્તુઓ ન કરવી જેમ કે વાળ ધોવા અથ વા કપાવવા વગેરે.

બુધવારના દિવસે પુરુષે તેના સસરાના ઘરે ન જવું જોઈએ. આ ઉપ રાંત બુધવારના દિવસે સાળી વિવાહિત બહેન દીકરી કે વહુને ઘરે નિમંત્રણ ન આપ વું જોઈએ. આમ કરવાથી ઓણ અપસગુણ લાગે છે અને ધનાર કામ અટકી જાય છે માટે આવાતો ખાસ યાદ રાખવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here