ફેફસાની કાળજી રાખવી જરૂરીઃ
ફેફસા એટલે કે લંગ્સ આપણા શરીરનું એક ખૂબ જ મહત્વનું અવયવ છે. શ્વાસ લેવાની પ્રક્રિયા ફેફસાના માધ્યમથી થાય છે. જો તેમાં કોઈ પણ પ્રોબ્લેમ થાય તો વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડે છે. આવામાં ફેફસાને સ્વસ્થ રાખવા ખૂબ જ જરૂરી છે.
જાણો ખાવા-પીવામાં શું શામેલ કરવાથી ફેફસા મજબૂત બને છે.
પાણીઃ
પાણી પીવું ફેફસા માટે ખૂબ જ જરૂરી છે. દિવસનથીઆઠ ગ્લાસ પાણી પીવાથી ફેફસા મજબૂત રહે છે.
અખરોટઃ
અમેરિકન કૉલેજ ઑફ ન્યુટ્રિશને પ્રકાશિતકરેલીજર્નલમજણાવ્યા મુજબ અખરોટમાં ભરપૂર માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. રોજ એક મુઠ્ઠી અખરોટ ખાવાથી અસ્થમા શ્વાસસંબંધિત તકલીફોમાં રાહત મળે છે.
સફરજનઃ
સ્વસ્થ ફેફસા માટે રોજ એક સફરજન ખાવુ ફાયદાકારક છે. તેમાં અનેક વિટામિન્સ મોજૂદ છે જે ફેફસાનું સ્વાસ્થ્ય જાળવી રાખે છે.
બ્રોકોલીઃ
બ્રોકોલીમાં ભરપૂર માત્રામાં એન્ટિ ઓક્સિડન્ટ્સ હોય છે જેને કારણે તે ફેફસાને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
બેરીઝઃ
બેરીઝમાં પણ એન્ટિ ઓક્સિડન્ટ્સ વિપુલ માત્રામાં હોય છે જેશરીરમાંના વિષ તત્વોને ખેંચી બહાર ફેંકી દે છે. આથી ફેફસા માટેબેરીઝ ખાવી પણ ફાયદાકારક છે.
પીચઃ
પીચમાં ભરપૂર માત્રામાં વિટામિન A રહેલું હોય છે જે ફેફસામાં થતા ઈન્ફેક્શનને પણ ઘટાડી શકે છે.
બીન્સઃ
અમેરિકા કેન્સર સોસાયટીના જણાવ્યા મુજબબીન્સનાસેવનથી પણ ફેફસ ને ફાયદો થાય છે.
આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:
(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…