છોકરીઓ સૂતા પહેલા વિચારે છે આવું, જાણીને તમને લાગશે નવાઇ

છોકરીઓને જાણવા માટે કોઇકને કોઇક વાત જરૂરથી હોય છે કે કેવી રીતે છોકરીઓને સમજી શકાય. કદાચ કેટલીક તરકીબો પણ આવી છે પરંતુ એ પણ સફળ રહી નથી. સીધી રીતે એમ કહેવાય કે છોકરીઓને આજ સુધી કોઇ જાણી શક્યું નથી કે એ શું કરે છે, શું વિચારે છે, શું ઇચ્છે છે. તો ચલો છોકરીઓ માટતમને એક વાત જણાવીએ.

પરંતુ એ પહેલા તમે જણાવો કે શું તમને ખબર છે છોકરીઓ ઊંઘતા પહેલા શું વિચારે છે. તમને એવું લાગશે કે જ્યારે છોકરીઓ જાગતી હોય છે ત્યારે એમને સમજી શકાતી નથી તો સૂતી પહેલા એ શું વિચારે છે એ કેવી રીતે સમજી શકીએ છીએ. તો ચલો તમને જણાવી દઇએ છીએ.

હકીકત, છોકરીઓ ઊંઘતા પહેલા આડા પડીને પોતાના પાર્ટનર માટે વિચારતી હોય છે. એ પછી સિંગલ હોય કે રિલેશનશીપમાં હોય. તેઓ પોતાના પાર્ટનર માટે જરૂરથી વિચારે છે. એની સાથે સાથે એવી છોકરીઓ માટે પણ વિચારે છે જે એના કરતાં વધારે સુંદર હોય છે. એ છોકરી માટે જરૂર વિચારે છે જે દિવસ દરમિયાન વધારે સ્ટાઇલિશ અને ફેશનેબલ લાગતી હોય. એટલું જ નહીં એ છોકરીઓ માટે પણ વિચારે છે જેની પાછળ તમારી ઓફિસ અથવા કોલેજના છોકરાઓ પડ્યા હોય. આ એ ચીજવસ્તુઓ છે જે છોકરીઓને બદલી શકે છે.

સૂતા સમયે નહીં, પરંતુ દિવસનો આ સમય સેક્સ માટે છે બેસ્ટ

તમે અઠવાડિયામાં કે મહિનામાં કેટલી વખત સેક્સ કરો છો ? શું તમારા સેક્સ કરવાની ફ્રિકવેન્સી એટલે કે સંખ્યા કેટલી છે જેટલી તમે ઇચ્છો છો? જો તમે આ બાબતે મુશ્કેલી છે તો તમારી સેક્સ કરવાની રીત નહીં પરંતુ તમારો સમય ખોટો છે. એક વખત તમે તમારા સેક્સના શેડ્યુઅલ પર નજર કરો ક્યાંક તમે જે સમયે સેક્સ માટે યોગ્ય ગણી રહ્યા છો તે સમય ખોટો હોઇ શકે છે.

જી હા, ફ્રંટયિર્સ ઇન સાઇકૉલોજી દ્વારા કરવામાં આવેલી સ઼્ડડી અનુસાર મહિલાઓ અને પુરુષોની કામેચ્છામાં ખૂબ જ અંતર હોય છે. એવું જરૂરી નથી કે બંનેને એક જ સમયે સેક્સ કરવાની ઇચ્છા થાય. મહિલાઓને સેક્સ ડ્રાઇવ સાંજના સમયે વધારે એક્ટિવ રહેતી હોય છે જ્યારે પુરુષોને સવારનો સમય પસંદ હોય છે. રિસર્ચમાં સામે આવ્યુ છે કે, મોટાભાગના કપલ્સ રાત્રે 9 વાગ્યાથી સૂતા પહેલા સેક્સ કરે છે.

જોકે એક્સપર્ટ્સ અનુસાર, રાતે સૂતા પહેલા સેક્સ કરવું યોગ્ય નથી. બની શકે કે દિવસ પૂરો થતા પહેલા તમારા માટે સેક્સ કરવું સરળ અને સુવિધાજનક લાગતુ હોય પરંતુ ડૉ માઇકલ બ્રુઅસ જેને સ્લીપ ડોક્ટર તરીકે ઓળખવામાં આવે છે તે આ રીતને યોગ્ય નથી માનતા. રાત્રે સૂતા પહેલા કપલ્સ સેક્સ ચોક્કસથી કરે છે પરંતુ તેમને બેસ્ટ સેક્સ એક્સપરિયિન્સ નથી મળતો, જેની પાછળનું કારણ દિવસભરનો થાક હોઇ શકે છે.

ડૉ માઇકલના અનુસાર મોર્નિંગ સેક્સ સૌથી વધારે સારુ રહે છે કેમ કે રાતભર સારી ઊંઘ બાદ તમે સેક્સને સારી રીતે એન્જોય કરી શકશો. સવારના સમયે બંને પાર્ટનર એનર્જીથી ભરપૂર હોય છે અને તે સમયે તેમનો હોર્મોન પીક પર હોય છે મોર્નિંગ સેક્સ કર્યા પછી કપલ વધારે ફ્રેશ અનુભવ કરે છે. મોર્નિંગ સેક્સ દરેક કપલ માટે યોગ્ય નથી. ખાસ કરીને તેવા કપલ્સ કે જેમના વર્ક શિડ્યૂઅલ હેક્ટિક અને અનિયમિત હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here