સરસવના તેલથી શનિવારના દિવસે પીપળાની પૂજા કરો
શનિદેવની પૂજા માટે વિશેષ સરસવના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે જ જો તમે સરસવના તેલથી શનિવારના દિવસે પીપળાની પૂજા કરો છો તો તમારું નસીબ બદલાઈ શકે છે. શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવાથી ઘણાં પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે અને શનિદેવની પૂજા માટે વિશેષરૂપે સરસવના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે સરસવના તેલથી શનિવારના દિવસે પીપળાની પૂજા કરશો તો તમારું નસીબ બદલાઈ જશે.
પીપળાના વૃક્ષ પર તમામ દેવી-દેવતાઓની કૃપા રહેલી છે
શનિવારના રોજ પીપળાના વૃક્ષ નીચે સરસવનું તેલ ચઢાવો અને દીવો પ્રગટાવીને પ્રાર્થના કરો. આ સિવાય પીપળા પર કાચુ દૂધ ચઢાવવાથી અને 7 પરિક્રમા લગાવવાથી પિતૃ દોષોનું નિવારણ થાય છે. આ સાથે જ પીપળાનું એક પાંદડું ઘરમાં, પર્સમાં અથવા કબાટમાં રાખવાથી પણ ફાયદો થાય છે. શનિવારના દિવસે પીપળાના વૃક્ષની પૂજાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. કારણકે પીપળાના વૃક્ષ પર તમામ દેવી-દેવતાઓની કૃપા રહેલી છે.
પીપળાની પૂજા કરવાથી શનિના દોષ પણ દૂર થાય છે
આ સિવાય શનિવારના દિવસે કૂતરાને રોટલી ખવડાવવાની ક્રિયાને પણ ઉત્તમ માનવામાં આવે છે. વિધિવત પીપળાના વૃક્ષની પૂજા કરવાથી તમારા કોઈ દુશ્મન તમારી સામે ટકી શકશે નહીં. આ સિવાય તમે પીપળાનું પાન તમારા ઘરના મંદિરમાં પણ રાખી શકો છો. પીપળાની પૂજા કરવાથી શનિના દોષ પણ દૂર થાય છે.
આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :
(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…