બે યુવતીઓ ઇન્ટરવ્યૂ આપવા આવી હતી મુંબઈ,પણ ત્યાં ના રીક્ષા ચાલકે જે કર્યું ને ખૂબ ભયાનક હતું,જાણો એવું તો શું કર્યું હશે…

મિત્રો આજનો જમાનો કેવો છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ કોઈ પણ સારી સ્ત્રી જો એકલામાં હોય તો નેવ ટકા લોકો તેનો ફાયદો ઉઠાવવા જ માંગતા હોય છે.મિત્રો આજનો કિસ્સો પણ કંઈક એવો જ છે પરંતુ આ કિસ્સો અન્ય કરતાં ખાસ છે.ઓટો રીક્ષા ડ્રાઇવર્સ ની ઈમેજ સામાન્ય જનતા ના વચ્ચે કોઈ ખાસ નથી.તેમને હંમેશા વધારે પૈસા ચાર્જ કરવા મીટર ના સાથે છેડછાડ કરવા અથવા ક્યાંક જવાથી મનાઈ કરવા માટે ઓળખાય છે.ઘણા લોકો ને તેમની ભાષા અને બોલવાની રીત પણ ગમતી નથી.

હા તમે આ નથી કહી શકતા કે બધા ઓટો વાળા ખરાબ હોય છે.તેમાંથી કેટલાક ઘણા ઈમાનદાર અને નેકદિલ પણ હોય છે જેઓની ઈમાનદારી ના ચર્ચા ઘણા થતાં હોય છે.મિત્રો આજનો જે કિસ્સો છે તે સંપૂર્ણ વાંચ્યા બાદ તમે તેને સેર જરૂર કરશો આજનો કિસ્સો એવો છે જે તમને સેર કરવા મજબૂર કરશે.રીપોર્ટ ના મુજબ સોનુ યાદવ નામના 28 વર્ષીય ઓટો ચાલક મુંબઈ ના કુરલા લોકમાન્ય તિલક ટર્મિનસમાં કામ કરે છે.12 ફેબ્રુઆરી એ તેના ઓટો માં બે કિશોરી છોકરીઓ સવાર થઇ હતી.

તેમનાથી વાતચીત ના દરમિયાન સોનુ ને આ ખબર પડી કે બન્ને બેંગલુરુ ની રહેવા વાળી છે અને ઘર થી ભાગીને મુંબઈ આવી છે.બેંગ્લોર મિરર થી વાતચીત ના દરમિ યાન સોનુ એ જણાવ્યું કે ‘હું તે બન્ને ને એક પ્રોડક્શન હાઉસ લઇ ગયા હતા.તેમનું કહેવાનું હતું કે પ્રોડક્શન વાળા એ તેમને ઈન્ટરવ્યું માટે બોલાવ્યા છે.પરંતુ સિક્યોરીટી ગાર્ડ એ તેમને કહ્યું કે તમે પોતાનું રીજ્યુમ સબમિટ કરી દો, અહીં કોઈ પણ વોક ઇન ઈન્ટરવ્યું નહિ થાય.

.ટૂંકમાં કહીએ તો આ યુવતીઓને સચ્ચાઈ ની ખબર હતી નહિ તેઓએ જે સપનાં લઈને અહીં આવ્યા હતાં તે ખરેખર હતુંજ નહીં મિત્રો આખી સ્ટોરી જરૂર વાંચજો.મિત્રો આ ઓટો વાળાએ યુવતીઓ મેં ફોન કરવાની સલાહ આપી પરંતુ તેઓ પાસે ફોન હતો નહીં જેથી સોનુ તેમને ફોન કરીએ આપ્યો જોકે ત્રણ થી ચાર વખત ફોન કર્યા બાદ પણ કોઈ સરખો જવાબ મળ્યો હતો નહિ.

તેના પછી બન્ને છોકરીઓ એ સોનુ ને જણાવ્યું કે તે 15 વર્ષ ની છે અને કનાકાનગર માં લીટલ એન્જલસ સ્કુલ ની 9માં ક્લાસ માં ભણે છે.11 ફેબ્રુઆરી એ આ બન્ને સ્કુલ થી ઘર જવાની જગ્યાએ 840 રૂપિયા જોડીને, બુરખા પહેરીને લોકમાન્ય તિલક એક્સપ્રેસ ટ્રેન થી મુંબઈ આવી ગઈ હતી.તે ઘર થી તેથી ભાગી હતી કારણકે તેમને એક્ટિંગ માં કેરિયર બનાવવાનું હતું.જોકે અહીં જે પ્રમાણે તેમને માહિતી મળી હતી તેવું કાઈ હતુંજ નહીં.

મનોમન ઓટો વાળા એ નક્કી કર્યું હતું કે હવે આ યુવતીઓ નો સાથ છોડી દઈશ તો તેમની સાથે કાઈ પણ થઈ શકે છે તે જેની માટે અહીં આવ્યા છે ખરેખર એવું કશું અહીં છે જ નહીં.સોનુ વધુ કહે છે કે ‘મેં તે બન્ને છોકરીઓ થી ઓટો ના પૈસા નથી લીધા કારણકે મને તેમના માટે ખરાબ લાગી રહ્યું હતું.તેમની સેફટી ને ધ્યાન માં રાખતા મેં તેમને સીસીટીવી નજર રાખવા વાળા પ્રીપેડ ઓટો સ્ટેન્ડ ઓફીસ માં બેસાડી દીધા હતા.તેના પછી મારા એક બહુ સારા મિત્ર ગુલાબ ગુપ્તા અને મેં 700 રૂપિયા જોડ્યા અને તે છોકરીઓ ના ખાવા અને ઘર ની ટીકીટ્સ ની વ્યવસ્થા કરી. બન્ને છોકરીઓ 14 ફેબ્રુઆરી એ પોતાના ઘર બરબાર સલામત પહોંચી ગઈ.

મિત્રો ખુબજ ઓછા એવા લોકો મળે છે જે આવું કાર્ય કરી શકે છે આજે આ ઓટો વાળાની ઈમાનદારી જોઈને દિલ ખુબજ ખુશ થઈ જાય છે કારણ કે આવી ઈમાનદારી આ કપટી જમાનામાં ભાગ્યજ જોવા મળે છે.આજનો જમાનો એટલો નફ્ટ છે કે સગો ભાઈ પોતાની બહેન ને નથી છોડતો તો પછી અન્ય ઓર તો વિશ્વાસ કરવુજ ખોટું છે.સોનુ એ બન્ને છોકરીઓ ને પોતાના મોબાઈલ નંબર પણ આપ્યો હતો જેથી મુંબઈ થી બેંગલુરુ ના સફર માં રસ્તા માં કોઈ ઈમરજન્સી હોય તો તે તેને કોલ કરી લો. સોનુ એ પછી થી બન્ને છોકરીઓ ના માતા પિતા થી પણ વાતચીત કરી.સોનુ નું કહેવાનું છે કે તેને બહુ ખુશી છે કે બન્ને છોકરીઓ સુરક્ષિત પોતાના ઘર પહોંચી ગઈ.

આ ઓટો વાળા નું કામ આજે ખુબજ વખાણય છે આ વા વ્યક્તિઓ દેશમાં ખુબજ ઓછા મળી આવે છે.ઓટો વાળા એ આ બન્ને છોકરીઓ માટે જે પણ કર્યું તે સાચે પ્રશંસનીય હતું.આજકાલ નો જમાનો કેવો છે તમે સારી રીતે જાણો જ છો. જો કોઈ ખરાબ માણસ તે ઓટો વાળા ની જગ્યા એ હોતો તો તે આ સ્થિતિ નો ફાયદો પણ ઉઠાવી શકતો હતો પરંતુ આવા દિલના સાફ ઓટોવાળા ભાગ્યજ મળે છે મિત્રો જો તમને પણ આ ઓટો વાળા નું કાર્ય ગમ્યું હોય તો તેને વધાવવા માટે બસ તેને વધુમાં વધુ લોકો સુધી પોહચાડવાનો પ્રયત્ન જરૂર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here