2019 પૂરું થવામાં હવે થોડો જ સમય બાકી રહ્યો છે, એવાં માં કેટલાક લોકોએ દિવાળી સાથે સાથે નવા વર્ષના જશ્નની પણ શરૂઆત કરી દીધી છે, હવે તમારું પ્લાનિંગ કઇ સુધી પોહચ્યું તે તો નથી ખબર.
પણ અમે તમારાં ન્યુયરને લઈને કેટલીક તૈયારીઓ કરી છે. વાત એવી છે કે દુનિયા ભરના કેટલાક ખુબસુરત દેશોના લિસ્ટ અમે લાવ્યાં છે, જ્યાં ના દરવાજા અને જરોખા પર ઉભા રહીને જોતાં જન્નત જેવો નજારો જોવા મળશે.
ઉદેપુરનો નજારો
ઉદેપુરનો નજારો હંમેશા દિલજીતવા વાળો હોય છે.
જરોખા માંથી પુર્તગાલનો ખુબસુરત નજારો.
પ્રેમના ફૂલ પેરિસમાં જ ખીલે છે.
એક કપ ચાયની સાથે amalfi coast નો નજારો.
લંડનની ખૂબસૂરતી સ્વચ્છ દેખાઈ રહી છે.
જયપુરનું રોચક દ્રશ્ય
ગ્રીસનો સારામાં સારો નજારો.
જરોખા માંથી તાજમહલનો નજારો.
માલદીવ પેહલા આવું ક્યારેય નોહતું જોયું.
અમૃતસર.
આમ, તો આ શહેર બધાં જ સારા છે, પણ કોમેન્ટ બોક્સમાં તમારા ફેવરિટ શહેરનું નામ લખો.