બળાત્કાર નો શિકાર બનેલી આ મહિલા ના કપડાં થી બનાવ્યું મ્યુઝિયમ, કારણ જાણીને તમે પણ હેરાન થઈ જશો

આજના સમય માં આપણા થી વધારે લોકો નો દિવસ પોતે અને પોતાના પરિવાર પ્રત્યે વિચારવા માં અને કંઈક કરવામાં પૂરો થઈ જાય છે ત્યાંજ આપણા સમાજમાં ઘણા એવા લોકો પણ છે જે પોતાના થી વધારે લોકોના દુઃખ ને પોતાના થી પણ વધારે સાચવી રાખે છે બીજા માટે નિષવાર્થ ભાવના થી કઈક કરવાની હિંમત રાખે છે આવમાં આપણ ને વિચારવા મજબૂર કરી દે છે.

આજના સમય માં પણ ઇન્સાનીયત થી મોટો ધર્મ બીજું કશુજ નથી આવા લોકોમાંથી એક છે જૈસમીન પથૈજાતમે સમાજ માં સામાજિક કર્યો કરનાર ઘણા લોકો ને જોયા હશે જે બીજા માટે, ગરીબો ની સ્થિતિ સુધારવા માટે કામ કરે છે પરંતુ સુ તમે એવી મહિલા વીશે સાંભળ્યું છે જે બળાત્કાર પીડિતો ના કપડાં ભેગા કરતી હોય, ના અને જો હા હોય તો તે મહિલા જૈસમીન હશે.

જૈસમીન પથૈજા

મહિલાઓ જોડે થતા અત્યાચાર માં જાતીય સોસણ એટલે કે બળાત્કાર એક ધૃણાસ્પદ ગુનો છે જે મહિલાઓ ને શારીરિક એની માનસિક રૂપ થી ત્રાહિત કરી મૂકે છે જેના કારણે ઘણી મહિલાઓ તો જીવન ભર બહાર નથી જઇ શકતી.

અને પાછલા વર્ષ માં તો ભારત માં મહિલાઓ સાથે જાતીય સોસણ ના ગુનામાં વધારો થયો છે જેના વિરોધ માં લોકોએ મીણ બતીઓ પણ કરી ધરણા પ્રદર્શન પણ કર્યું અને સોસીયલ મીડિયા પર આવ્યું હોય તો આપણે કઈક ને કઈક લખતા પણ રહ્યા છે.

પણ એ મહિલા પર સુ વિતતી હશે. નો અનુભવ નથી કરતા પણ હૈદરાબાદ ની રહેવા વાળી જૈસમીન પથેજા સમાજના લોકો માટે એક ઉદાહરણ છે જો તમે કોઈ ને ન્યાય અપાવવા માંગતા હોય તો પહેલા એના દુઃખ નો અનુભવ કરવો પડે. જૈસમીન પથૈજા એક સામાજિક કાર્યકર્તા છે અને બળાત્કાર ભોગ બનેલા ઓના કપડાં ભેગા કરે છે.

જૈસમીન ના ઘરમાં એક રૂમ આ કપડાં થી ભરેલો છે જેમની અલગ અલગ કહાની છે આ રૂમ માં 4 વર્ષ ની છોકરી થી લઈને 18 વર્ષ ની છોકરી અને 40 વર્ષ ની મહિલા ના પણ કપડાં છે.

જૈસમીન પથૈજા બળાત્કાર ની ભોગ બનેલી મહિલાઓ ના કપડાં ભેગા કરવા નુ કારણ એ છે કે જે મહિલાની સાથે જાતીય સોસણ થયું હોય એ મહિલા ને પોતાના કપડાં જોવાનું જે એને તે વખતે પહેર્યા હતા.

એ તે અપરાધ ને વારંવાર મહેસુસ કરવા જેવું છે જે એમને આગળ વધવા નથી દેતા. પરંતુ આ કપડાને અદાલત માં સાબિતી માટે હાજર કરવામાં આવે છે એનો મેડિકલ ટેસ્ટ પણ થાય છે અને મહિલાઓ ને એના દુઃખ થી મુક્તિ અપાવા ને આ કપડાં સાબિતી રૂપે સાચવવા માટે જૈસમીન આ કપડાં ને ભેગા કરે છે.

જૈસમીન ના આ કપડાં ભેગા કરવા નું કારણ બીજું એ કે મહિલાઓ સાથે થયેલા અપરાધ ને ભૂલવા નથી માંગતી અને લોકો ને એ પણ સમજાવા માંગે છે કે મહિલાઓ જોડે થયેલા અપરાધ માટે કપડાં જવાબદાર નથી હોતા. કારણ કે જયારે આપણે કોઈ ઘટના ને ભૂલવા માંગીએ છીએ ત્યારે એના માટે લડવાની ક્ષમતા પણ ઓછી થઈ જાય છે.

પણ જૈસમીન ના રૂમમાં મુકેલા એ કપડાં એમને દરેક પળે એ અહેસાસ કરાવે છે કે આપ ણા સમાજમાં હજુ પણ મહિલાઓ કેટલી અસુરક્ષિત છે. એમ તો જૈસમીન પથૈજા બળા ત્કાર પીડિતો ના ખાલી કપડાં એકલા જ નથી ભેગા કરતી પણ એમના ન્યાય માટે પણ લડે છે પોતાના એન જી ઓ એકલી આવારા દ્વારા જે મહિલાઓ ને શસ્ક્ત અને કોઈ ના સહારા વગર બધાંજ કામ કરવા અને નીડર થઈ ને જીવવા માટે પ્રેરિત કરે છે.

આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here