25 વર્ષ પેહલા કાઇક આવા દેખાતા હતા બાબા રામદેવ, જુઓ તસવીરો…

પતંજલી આયુર્વેદના મૈનેજિંગ ડાયરેક્ટર આચાર્ય બાલકૃષ્ણએ હાલમાંજ અમુક ફોટો સોશીયલ મીડિયા પર શેઈર કરી છે, જેમાં તેમની સાથે બાબા રામદેવ પણ છે. જણાવી દઈએ કે આ ફોટો ખુબ પહેલાની છે જે આચાર્ય રામકૃષ્ણને આસામના જુના ઘરમાંથી મળેલી છે.

આચાર્યએ જે આ ફોટો શેઈર કરેલી છે તેમાં 5 લોકો જોવા મળે છે. ફોટોમાં ડાબી બાજુ સ્વામી રામદેવ, આચાર્ય કર્મવીર, વિર્નાથ યોગી અને આચાર્ય બાલકૃષ્ણ ઉભેલા દેખાઈ છે. બાબા રામદેવે આ ફોટોમાં સફેદ કપડા પહેરેલા છે અને ધૂપથી બચવા માટે કાળા ચશ્માં પણ પહેરેલા છે. આ ફોટોના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે નલબારી બોડોલેંડના જુના ઘરમાંથી આ ફોટોસ તેમને 19 નવેમ્બરના રોજ મળી હતી. આ ફોટોસને આચાર્યે ટ્વીટ પર શેઈર કર્યો છે.

અમુક દિવસો પહેલા આચાર્યએ પોતાની જૂની બે તસ્વીરો શેઈર કરી હતી. તે લગભગ 25 વર્ષ પહેલાની છે. આચાર્યના આધારે આ પુરાની ફોટો નોર્થ-ઇસ્ટમાં આયુર્વેદ યોગ સેવા સમયની છે. બાલકૃષ્ણ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટીવ રહ્યા છે.

આચાર્ય બાલકૃષ્ણને આ ફોટો આસામના એક જુના ઘરમાંથી મળી હતી, જેને તેઓએ ટ્વીટર એકાઉંટ પર શેઈર કર્યો હતો.

આચાર્યએ આ ફોટો પોતાન ટ્વિટર એકાઉંટ પર શેઈર કરી છે.

આચાર્યએ આ ફોટો પોતાન ટ્વિટર એકાઉંટ પર શેઈર કરી છે.
આચાર્યએ આ ફોટો પોતાન ટ્વિટર એકાઉંટ પર શેઈર કરી છે.

આચાર્યએ આ ફોટો પોતાન ટ્વિટર એકાઉંટ પર શેઈર કરી છે.

આચાર્યએ આ ફોટો પોતાન ટ્વિટર એકાઉંટ પર શેઈર કરી છે.

આચાર્ય બાલકૃષ્ણ…

એક ઇવેન્ટ દરમિયાન બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ

આચાર્ય બાલકૃષ્ણ હંમેશા નોલેજની વાતો શોશિયલ મીડિયા પર શેઈર કરતા હોય છે.

બાબા રામદેવ…

આચાર્ય બાલકૃષ્ણ અને બાબા રામદેવ

આચાર્ય બાલકૃષ્ણ અને બાબા રામદેવ હોળીના સમયે…

આચાર્ય બાલકૃષ્ણ અને બાબા રામદેવ

આચાર્ય બાલકૃષ્ણ અને બાબા રામદેવ

આચાર્ય બાલકૃષ્ણ પતંજલી આયુર્વેદના મૈનેજિંગ ડાયરેક્ટર છે…

આર્ટિકલ ગમ્યો હોય તો શેર કરજો, વધુ અપડેટ્સ મેળવવા અમારું પેજ લાઈક કરો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here