અત્યારેજ કરીલો આ રામબાણ ઉપાય,જીવનમાં ક્યારેય નહીં આવે કોઈ સમસ્યાઓ.

આપણે સૌ જાણીએ છીએ કે અમુક એવા ખાસ ઉપાયો પણ હોય છે જેને કરવાથી રાતોરાત આપણું કિસ્મત ચમકી જતું હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં ઉપાયઓનું ખાસ મહત્વ રહેલું છે. જીવનમાં આવતી નાની-મોટી સમસ્યાઓના નિવારણ માટે આ ઉપાય અસરકારક સાબિત થાય છે. આ ઉપાયથી રોગ, માનસિક ચિંતા, શારીરિક પીડા દૂર થાય છે તેમજ ઘરમાં અન્ન-ધન, સુખ-શાંતિ અને બરકત હંમેશા ટકી રહે છે. માટે આજે આપણે માટેનોજ એક ખાસ ઉપાય વિશે વાત કરવાના છીએ તો આવો મિત્રો જાણીએ એવા ઉપાય વિશે જેનાથી જીવનની દરેક નાના મોટી સમસ્યા દૂર થઈ જશે.

મિત્રો હવે આપણે ધીરે ધીરે દરેક અલગ અલગ સમસ્યાઓ અને તેના ઉપાય વિશે આપણે હવે વાત કરીશું આ ઉપાય ખાસ પૈસા ને ટકી રાખવા માટે છે. સવારે ઉઠીને મુખ્ય દરવાજાની બહારથી સફાઈ કરીને એક ગ્લાસ પાણી છાંટી દો.તેનથી ઘરમાં બરકત થાય છે. બેંક અને ખિસ્સામાં રૂપિયા ઝડપથી વધવા માંડે છે. મિત્રો આવું સતત એક અઠવાડિયા સુધી કરવાથી સારું એવું પરિણામ જોવા મળશે.

જો અવારનવાર ધની સમસ્યાઓ વધી જતી હોય અચાનક જ ધન ની જરૂરત ઉભી થઇ જતી હોય જેથી તમે આવી જરૂરત ને પુરી કરી શકતાં નથી તો આ માટે પણ ઉપાય છે તો આવો જાણી લઈએ.આસોપાલવના મૂળમાંથી એક ટુકડો ઘરે લાવી તેને મંદિરમાં રાખી રોજ તેની પૂજા કરવાથી ધનની કમી નથી રહેતી પરંતુ આ વાતો નું ખાસ ધ્યાન રાખવું કે કોઈપણ ઉપાય કરતાં પેહલાં તે ઉપાય વિશેની વાત કોઈને કહેવી નહીં.

મિત્રો હવે વાત કરીએ ઘરમાંથી નકારાત્મક ઉર્જા ને બહાર ફેંકવી અને ઘરમાં હમેશાં સારી ઉર્જા રહેલોકો ના વિચારો સારા રહે સાથે સાથે ઘરમાં દરેક પ્રકારની સુખ શાંતિ રહે તે માટે આ ઉપાય કરવો. સૂર્યોદયના સમયે જો ઘરની છત પર કાળા તલ વિખેરી દેવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રહે છે. પાણીની ડોલમાં 2 ચમચી મીઠુ નાખી દો, પછી પોતું મારો.તેનાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે.આ ઉપાય ઓછામાં ઓછું બે અઠવાડિયા સુધી કરવો જોઈએ.

મિત્રો ઘરમાં જો પતિ પત્ની વચ્ચે ઝગડો થતો રહે છે અથવાતો અન્ય કોઈ સાથે જગડા થાય છે કાતો પછી ઘરનું કોઈ વ્યક્તિ બહાર જગળી ને આવે છે તો આ ઉપાય કરવો જોઈએ.પૂજા ઘરમાં મંગળ યંત્ર મુકો સાથે જ રોજ રસોઈ બનાવ્યા પછી ચૂલાને દૂધથી ઠંડો કરો. તેનાથી સંબંધોમાં મઘુરતા આવે છે અને સાથે સાથે દરેક પ્રકારના જગડા પણ અટકી જશે.

મિત્રો આ જે બાબત છે તે તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે.આ બાબત તમારા માટે ખુબજ કામની છે.હંમેશા પૂર્વ કે દક્ષિણ દિશા તરફ માથુ કરીને સૂવો.પૂર્વની તરફ માથુ કરીને સૂવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે.દક્ષિણ દિશા તરફ મોઢુ કરીને સૂવાથી ધન અને આયુષ્યમાં વધારો થાય છે.તુલસીના કુંડામાં બીજો કોઈ છોડ ન લગાવશો.તુલસી હંમેશા ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવો.આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો ખુબજ કામમાં આવશે.

ઘરમાં ખાસ ધન ટકી રહે અને સાથે સાથે અનેક સમસ્યાઓ દૂર થાય તે માટે આ ઉપાય કરો.તિજોરીનુ લોકર હંમેશા બે બોક્સમાં મુકો.એકમાં થોડા રૂપિયા મુકીને બંધ કરો અને તેમાંથી રૂપિયા કાઢશો નહી.બીજા બોક્સમાંથી કામ માટે રૂપિયા કાઢો.ઘરમાં તુટેલું ફર્નીચર, વાસણ, કાંચ, ફાટેલા કપડા અને કચરો રહેતો હોય તો તેને ઝડપથી ઘરમાંથી બહાર કાઢવા.ઘરમાં નકામી વસ્તુઓ રાખવાથી લક્ષ્મી ટકી રહેતી નથી અને અનેક સમસ્યાઓ આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here