મિત્રો ઐશ્વર્યા ને આજે કોણ નથી ઓળખતું પોતાના ગ્લેમરેશ અવતાર ને કારણે આખી દુનિયામાં એક અલગ છાપ ઉભી કરનાર એશ એ પોતાના દમદાર અભિનય ને ચલતે દરેક લોકોના દિલમાં પોતાની આગવી જ્ગ્યા કરી છે.ઐશ્વર્યા બોલીવુડ માં હજુ સુધી લગભગ 50 ફિલ્મો થી વધારે માં કામ કરી ચુકી છે.ઐશ્વર્યા નું નામ સલમાન ખાન અને વિવેક ઓબેરોય જેવા ઘણા એક્ટર ની સાથે જોડાયું.જોકે અંત માં તેમના લગ્ન જુનીયર બચ્ચન એટલે અભિષેક બચ્ચન થી થયા.અને ત્યારબાદ જ એસ ખુબજ વધારે ચર્ચામાં આવી ગઈ.અભિષેક અને ઐશ્વર્યા ની મુલાકાત વર્ષ 2000 માં થઇ હતી.એસ ના અનેક ચર્ચા ચાલતાં હતાં જોકે એકદમ જ એસ અને અભિષેક ની કોડે ક્યારે રચાઈ તેના થી સૌ કોઈ ચોકી ગયા હતાં.
વાત કરીએ એસના અને અભિષેક ના નિકટ સંબંધો ની તો.ફિલ્મ ગુરુ ના સેટ પર અભિષેક એ ઐશ્વર્યા ને પ્રપોજ કર્યું હતું.આજે અભિષેક અને ઐશ્વર્યા એક ખુશહાલ જિંદગી વિતાવી રહ્યા છે અને તેમની એક પ્યારી સી દીકરી પણ છે જેમનું નામ આરાધ્યા છે.એસ અવારનવાર પોતાની દીકરી સાથે ઘણી તસવીરો સેર કરતી હોય છે જે મુકતા ની સાથેજ વાઈરલ થઈ શકતા હોય છે.મિત્રો હજુ આગળ તો ઘણી વાત કરવાની છે પરંતુ આજે ખાસ એ વિષય પર ચર્ચા કરવાની છે કે એસે એ એવું તો શું લખાવ્યું કે તે ખુબજ ચર્ચામાં આવી ગઈ આપણે આ વિષય પર પણ વાત કરીશું પરંતુ એ પેહલાં એસ ના જીવન વિશે થોડું જાણીશું.
મિત્રો આપણે આજે નજર નાખીશું એસ ના જીવન પર તો તમને જાણવી દઈ કે એશ એ જયારે પોતાનું પહેલું વિજ્ઞાપન કૈમિલ બ્રૈડસ માટે કર્યું હતું ત્યારે તે 9 માં ધોરણમાં હતી.ઐશ્વર્યા રાય બચ્ચન એક માત્ર એવી ભારતીય સેલીબ્રીટી છે.જેમને પેપ્સી અને કોક-કોલા બંને પ્રતિસ્પર્ધી બ્રાંડ નું વિજ્ઞાપન કર્યું છે.મિત્રો એસના નામે એવા એવા રેકોર્ડ છે જે બ્રેક કરવા ભાગ્યજ કોઈનું કામ બની શકે છે.
જો આગળ આપણે મિસ વર્લ્ડ વિશે થોડી વાત કરીએ તો એમાં પણ એસના નામે રેકોર્ડ છે.હજુ સુધી પસંદ કરેલ બધી મિસ વર્લ્ડસ માં વોટીંગ ના આધાર પર એશ એ બે વારસૌથી વધારે ખુબસુરત ઘોષિત કરવામાં આવ્યું છે.મિત્રો આગળ એવા પણ કિસ્સા છે જે જાણી તમને પણ નવાઈ લાગશે અને તમે પણ ચોંકી જશો.1994 માં જયારે ઐશ્વર્યા એ મિસ વર્લ્ડ નો ખિતાબ જીત્યો ત્યારે તેનાથી ઇવેન્ટ ના હોસ્ટ ના ડેટ માટે પૂછ્યું હતું.આ ઓફર ને તેમને ઠુકરાવી દીધી હતી.આવી વાત સામે આવતાં ગર્વ થાઈ છે કે આ છે આપણી ભારતીય સંસ્કૃતિ.
મિત્રો આપણે વાત કરીએ હવે એ વિષય પર જે આજનો આપણો મુખ્ય ટોપિક હતોતો તમને જણાવી દઈએ કે જયારે zoom કરીને એસના કવર પર જોવામાં આવ્યું તો તેમના મોબાઇલ કવર પર ARB લખેલ હતું.હવે તમને થતું હશે ARB એટલે શું તો ARB નો અર્થ ઐશ્વર્યા રાય બચ્ચન. બોલીવુડ માં એવા ઘણા સેલીબ્રીટીજ છે જેમને પોતાના મોબાઇલ કવર પર કંઇક ને કંઇક લખાવ્યું છે.અને આજ લખાણ ને કારણે તે ચર્ચામાં પણ આવી જતાં હોય છે.આજ માટે એસ પણ ચર્ચા નો વિષય બની હતી.