વિવિધતાઓ થી ભરેલું મારુ ભારત આજે ઘણી એવી પરંપરાઓમાં જીવે છે આ દેશના ઘણા સમાજ માં રીતરિવાજો ની બોલબાલા છે આ બધા રીતરિવાજો નવીપેઢી ગ્રહણ કરવા માંગતી નથી પણ ઘણા ખરા ગામડાઓ માં ભૂતકાળ ની પરંમપરાઓ અને સંસ્ક્રુતિ અત્યારે પણ સાચવી રાખી છે તમે ભલે એ લોકો ને રૂઢિવાદી કરાર આપો પણ એમનું જીવન આ માન્યતાઓ માં રહેલું હોય છે અમે તમને આજે એક એવાજ ગામ ની વાત કરીશું કે આજે પણ ભૂતકાળ ની પરંપરાઓ માને છે.
હિમાચલ માં આવેલા એક ગામ માં અત્યારે પણ એક એવો રિવાજ છે જે તમે પણ જાણી ને અચકી જશો જે રિવાજ એવો છે કે લગ્ન કરેલી મહિલાઓ વર્ષ માં 5 દિવસ સુધી નિવસ્ત્ર રહે છે અહીંયા આપડે જે અનોખા ગામ ની વાત કરી રહ્યા છે એનું નામ પીણી છે હિમાચલ માં મણિકણ ના પીણી ગામમાં લગ્ન કરેલી મહિલાઓ વર્ષ માં 5 દિવસ સુધી નિવસ્ત્ર રહે છે.
આ સમયે મહિલાઓ ઉન થી બનેલા પટ્ટા ઓઢી ને રહે છે આ સમયે પતિ પત્ની એકબીજા સાથે વાત કરતા નથી અને એકબીજા સાથે સુતા પણ નથી બંને એક બીજા સાથે પરાયા સમજી વર્તાવ કરે છે આ તહેવાર માં પુરુષો દારૂ ને પણ હાથ લગાવતા નથી.
17 ઓગષ્ટ થી લઈ 21 ઓગસ્ટ ને કાળા દિવસ તરીકે માને છે સ્થાનિક લોકો આ પરમપરા એટલા માટે મનાવે છે કે ભગવાન ને ખુશ રાખવાં માટે હિમાચલ માં રહેવાવાડો એવો સમુદાય છે જે પોતાની મર્યાદા માં રહી આ તેવહાર મનાવે છે આ તહેવાર મનાવવા પાછળ એમની એક માન્યતા હોય છે.
આ સમુદાયનું માનવું છે કે જ્યારે દેવ લહુઆ ઘોંડ પિણી ગામ પહોંચ્યો ત્યારે તે સમયે રાક્ષસોનો દબદબો હતો પરંતુ દેવોના પગ મૂકતાંની સાથે જ રાક્ષસોનો અંત આવ્યો આ પરંપરા અહીંથી જ શરૂ થઈ આજે મહિલાઓ અહીં 17 થી 21 ઓગસ્ટ દરમિયાન પરંપરાગત પોશાક પટ્ટુ પહેરી માતા ભાગસિદ્ધ અને લહુઆ ઘોડ દેવતાની પૂજા કરે છે.