અહીં માણસનાં બેસ્ટ ફ્રેન્ડ છે વાઘ સાથે એવી રીતે રહે જાણે કોઈ પાળેલું જાનવર હોય, જુઓ તસવીરો.

તમે ઘણી જગ્યા એ વાઘ જોય હશે પરંતુ શું તમે વાઘ અને માનશો વચ્ચે ની મિત્રતાજાણીએ છે આવો જાણીએ એક એવી જગ્યા વિષે જ્યાં વાંધો ને માણસો પ્રત્યે ખુબજ લગાવ છે.વાઘ ને માણસો ની સાથે મિત્રતા જોઈ ને તમે હેરાન થઇ જશો.તમને લાગશે કે આ મજાક ઉડાવી રહ્યાં છે.

પણ આ મજાક નથી એક એવી હકીકત છે જે તમને હેરાન કરી દેશે થાઈલેન્ડ ના કંચનબુરી પ્રાતઃ માં એક ટાઇગર ટેમ્પલ છે.150 થી વધારે વાઘ છે પણ ખાસ વાત એ છે કે તેમની મિત્રતા માણસો ની સાથે છે.

આ મંદિર માં બૌદ્ધ ભીક્સુ પૂજા અર્ચના અને તપસ્યા માં લિન હોય છે.અને તેમની સાથે હોય છે વાઘ જેઓ બિલકુલ સ્વતંત્રતા થી ફરે છે.બહાર થી આવનારા લોકો માટે પણ તેઓ ખતરો નથી એટલું જ નહિ પણ તેની સાથે તમે સેલ્ફી પણ લઈ શકો છો.

અહીંયા વાઘ અને માણસો ને જોઈ ને લાગે છે કે તેમના વચ્ચે જન્મ થી કોઈ સબંધ હોય.આ ટાઇગર સ્ટેમ્પલ ની સ્થાપના 1994 માં થઈ હતી થાઈલેન્ડ અને વર્મા ની સીમા ઉપર સ્થાઈ આ સ્ટેમ્પલ ની શરૂઆત માં જ વન્ય જીવ સાવચેતી સાથે જોડવા માં આવ્યું હતું.

શરૂઆત માં અહીંયા અમુક જગલી જાનવર અને પક્ષીઓ જ રહેતા હતા પણ વર્ષ 1999 માં અહીંયા વાઘ ના બચ્ચા નું ભરણ પોષણ કરવા માં આવ્યું અને ધીરે ધીરે અહીંયા વાઘ ની સંખ્યા માં વધારો થતો ગયો અને તે ટાઇગર સ્ટેમ્પલ ના નામ થી પ્રસિદ્ધ થઈ ગયું.

બૌદ્ધ ભીક્સુકો નો સમૂહ આ વાઘ ને એવી રીતે પાડે છે કે તે પ્રાણી માણસો ને તેમના મિત્ર સમજી બેઠા છે માનસો અને પ્રાણી વચ્ચે નો આ પ્રેમ કદાચ ભાગ્યેજ જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here