સુહાગ રાતનો અર્થ માત્ર સેક્સ નથી આ બાબતોનું પણ ધ્યાન રાખવું 

સુહાગ રાતનો અર્થ માત્ર સેક્સ નથી આ બાબતોનું પણ ધ્યાન રાખવું

લગ્ન પછીની પહેલી રાત

લગ્ન પછીની પેલી રાતને આપણે બોલચાલની ભાષામાં સુહાગ રાત કહીએ છીએ. તેનો અર્થ ગુલાબથી સજાવેલો બેડ, દારૂના નશામાં ધૂત પતિ અને વાઈલ્ડ સેક્સ નથી. આ ઉપરાંત પણ ઘણી બધી બાબતો જરૂરી છે. આજે અમે તમને 7 ભારતીય મહિલાઓની પહેલી રાતનો અનુભવ જણાવીશું..

સાસુ-સસરા ન જાગી જાય

પહેલી રાત મારા માટે ખૂબજ અલગ રહી હતી. કેમ કે મારા પતિ અને પેરેન્ટ્સ સાથે રહેતા હતા. અમારે સુહાગ રાત ઘરે જ મનાવવી પડી હતી. અમારો બેડરૂમ તેમના બેડરૂમની બાજુમાં જ હતો. અમે લોકો ખુબ એક્સાઈટેડ હતા તેમ છતાં અમારે કંટ્રોલ રાખવો પડ્યો કેમ કે મારા સાસુ-સસરા જાગી ન જાય.

એક્સાઈટમેન્ટમાં થઈ ગડબડ

અમારી લોન્ગ ડિસ્ટેન્સ રિલેશનશિપ હતી અને મેં મારા પતિને 6 મહિના પછી લગ્નના દિવસે જોયો હતો. અમે બંને ખુબ જ એક્સાઈટેડ  હોવાથી અમે દિવસ પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા હતા. જ્યારે અમે રૂમમાં પહોંચ્યા અને ફોરપ્લે શરૂ કર્યું. ત્યારે મેં જોયું કે મારા પતિના ચહેરા પર શરમ જોવા મળી. ખબર પડી કે વધારે એક્સાઈટમેન્ટને કારણે સેક્સ પહેલા જ તેમનું શીધ્રપતન થઈ ગયું.

થાકને કારણે પ્લાન ફરી વળ્યો

અમારી સુહાગ રાતો થઈ નહીં. અમે અડધી રાત સુધી સ્ટેજ પર હતા. કેમ કે મોડા સુધી મહેમાનો આવી રહ્યા હતા. બધુ ખતમ કરીને અમે બેડ પર પહોંચ્યા ત્યારે બંને થાકી ગયા હતા એટલે ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર જ ન રહી.

કિસ કરવાની પણ હિમ્મત નહોતી

લગ્નના દિવસ દરમિયાન ભારે ભાગ દોડને કારણે રાત્રે શરીરમાં કોઈ તાકાત જ રહી નહોતી. સેક્સ તો દૂર કિસ પણ ન કરી શક્યા.

ફિલ્મ જોઈને રાત પસાર કરી

મારી અને મારા પતિના આ બીજા લગ્ન હતા. અમારા બાળકો પણ સેટલ થઈ  ચૂક્યા છે અને તેમણે અમારા માટે હોટલમાં રૂમ બુક કરાવ્યો કરાવ્યો હતો. પહેલા તો મને કંઈક અજીબ લાગ્યું પરંતુ
જ્યારે મારા પતિએ મને મારી ફેવરિટ ફિલ્મ ગૉન વિદ ધ વિન્ડની સીડી આપી તો હું ખુશ થઈ ગઈ. પછી અમે રાત્રે ફિલ્મ જોઈ.

એક બીજાનો ચહેરો પણ ન જોયો

અમે બંને અલગ કોમ્યુનિટીથી હતા એટલે અમારા રીતિ-રિવાજોમાં ઘણું અંતર હતું. વિદાય બાદ જ્યારે હું મારા પતિના ઘરે પહોંચી તો તમને ખબર પડી કે બંગાળી પરંપરા મુજબ લગ્નની પહેલી રાત કાળરાત કહેવામાં આવે છે. એટલા માટે સુહાગરાત તો દૂર અમે એક બીજાનો ચહેરો પણ ન જોઈ શક્યા.

અમે એક્ટને પૂરો ન કરી શક્યા

અમે બંને વર્જિન હતા. મારા પતિના મગજમાં સેક્સને લઈને અનેક આઈડિયા હતા બીજી તરફ મારું મગજ ખાલી હતું. અમને ખબર નહોતી કેવી રીતે શરૂઆત કરવી. પછી જ્યારે શરૂ કર્યું અને વચ્ચે મને મને ખુબ જ દુખાવો થયો તો એક્ટ અડધેથી જ રોકવો પડ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here