રોજ માત્ર ૨૨ મિનીટ ચાલવાથી થતા ફાયદા વિષે સાંભળી મોઢામાં આંગળા નાખી જશો

રોજ માત્ર ૨૨ મિનીટ ચાલવાથી થતા ફાયદા વિષે સાંભળી મોઢામાં આંગળા નાખી જશો

તમને આ વાતમા કોઇ શક નથી કે જો તમે હેલ્ધી અને બીમારીઓથી દૂર રહેવા માંગતા હોય તો તમારી નિષ્ક્રિય અને ગતિહીન લાઇફસ્ટાઇલનો તમારે એક્ટિવ લાઇફસ્ટાઇલ અપનાવી પડશે. માટે જ ફક્ત આ એક બદલાવથી તમે તમારા હૃદયની બીમારીઓથી સ્ટ્રોક ડાયાબીટીસ અને કેન્સર જેવી ગંભીર બીમારીથી પણ બચી શકો છો.

તમારી એક્ટિવ લાઇફસ્ટાઇલ એ તનાવને રાખે છે દૂર

જો તમે એક્સર્સાઇઝ દ્વારા ના ફક્ત તમે વજન ઘટાડી શકો છો પરંતુ તમારા મસલ્સ પણ બનાવી શકો છો અને હાડકાઓ અને સાંધાને મજબૂત બનાવી શકો છો અને તમારા ફિજિકલ હેલ્થને સારી બનાવી શકો છો. અને સાથે જ તમે એક્સર્સાઇઝ કરવાથી ના ફક્ત બેચેની અને તનાવ ઓછો થાય છે પરંતુ તમે ડિપ્રેશનથી બહાર નીકળવામા પણ મદદ મળે છે.

આ સિવાય ૨૨ મિનિટ ચાલવાથી મોતનો ખતરો ૨૦ ટકા ઓછો

તમે એક્ટિવ લાઇફસ્ટાઇલ માટે તમારે આખો દિવસ એ જિમમા પરસેવો પાડવાની જરૂરત નથી અમે તમને એક નવી સ્ટડીમા ખુલાસો થયો છે કે રોજ તમે માત્ર ૨૨ મિનિટ વોકિંગ એટલે કે ચાલવાથી તમે તમારા સ્વાસ્થ્યમા સુધારો એ કરી શકો છો અને એક અભ્યાસ મુજબ એવા લોકો જે રોજ ઓછામા ઓછા ૩૦ મિનિટની વોકિંગ કરે છે. તેમના મોતની આશંકા ૨૦ ટકા ઓછી થઇ જાય છે તે લોકોની તુલનામા જે લોકોની લાઇફસ્ટાઇલ એ ઇનએક્ટિવ હોય છે.

આ છે ચાલવાની રીત

એક અભ્યાસને પૂરો થવામા તમારે આશરે ૧૩ વર્ષનો સમય લાગ્યો પણ અભ્યાસના લેખકે તેમના નિષ્કર્ષમાં લખ્યુ છે કે આ વોકિંગ એટલે ચાલવુ એટલે પોતાનામા એક પરફેક્ટ એક્સર્સાઇઝ છે કારણ કે આ એક સિમ્પલ એક્શન છે અને જે પુર્ણ રીતે ફ્રી છે. જે ખૂબ સહેલુ છે અને તેના માટે ના તો કોઇપણ પ્રકારના ઉપકરણ કે કોઇપણ ટ્રેનિંગની જરૂર હોતી નથી અને તેને કોઇપણ ઉંમરની વ્યક્તિ કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here