સમુદ્ર શાસ્ત્ર પ્રમાણે આ છે આંખ ફ્ડકવાનો સાચો અર્થ, જાણો વિગતે

ભારત દેશ માં લગભગ કરોડો ની સંખ્યા ના માણસો રહે છે,તેમની જુદી જુદી માન્યતાઓ હોય છે,કેટલાક નું માનવું છે કે રસ્તા માં જતા બિલાડી પાર પડે તો અશુભ થાય,તે કેટલાક માણસો માંને છે ઘર પર કાગડો કૌ કૌ કરવાથી ઘરે મહેમાન આવવાંના સંકેત મળે છે,તેવી માન્યતા આપના દેશ ના પ્રસિદ્ધ છે.

માનવા વાડા માંને છે પણ કેટલાક માણસો વાતો ને નકારી નાખે છે તેવી માન્યતા માં એક આંખ નું ફરકવુ તે પણ છે તમે લોકો ને કહેશો કે કેટલીક વાર કે તમારી જમણી આંખ ફરકે તો તો કઈ તો કઈ શુભ થવાની છે તો અથવા ડાબી આંખ ફરકે તો તેનો અર્થ કઈ અશુભ થાય એમ માનવામાં આવે છે.

જ્યોતિષ અનુસાર માંનો તો શરીર માં કોઈપણ પ્રકારની ની હલચલ નો સંકેત છે,ભવિષ્ય માં થનારી ઘટના તરફ નો ઈશારો છે,આજે તમને અમે તેના રહસ્ય વિશે જણાવી શુ આખો ફરકવાથી સુ થાય છે,જાણો આખો ફળકવાનું કારણ,લોકો નું માનવું છે કે ડાબી આંખ ફરકવી એ શુભ છે.

પણ સમુદ્ર શાસ્ત્ર અનુશાર ડાબી આંખ એ પુરુષ માટે એકલું સારું છે સ્ત્રી માટે નહી તેમની જમણી આંખ ફરકે તું શુભ માનવામાં આવે છે.આ તમામ વાતો તમે પેહલા પણ સાંભળી હશે પરંતુ શું તમે જાણો આની પાછળ કઈ સચ્ચાઈ છે તો આવો જાણીયે આંખ ફળકવાની.

જાણો જમણી આંખ ફળકવાનો અર્થ,જો તમારી જમણી આંખ ફરકે તો અશુભ માનવામાં આવેછે પણ શાસ્ત્રો ના અનુસાર જમણી આંખ ફરકે તે પુરુષ માટે અશુભ માનવામાં આવે છે,જ્યારે સ્ત્રીઓ માટે શુભ માનવામાં આવે છે પણ જમણી આંખ ફરકવી તે પુરુષ માટે ઝગડા નો સંકેત છે.

જાણો ડાબી આંખ ફળકવાનો અર્થ,જો માણસ ની ડાબી આંખ ઉપર થી ફરકે તો સમજવું કે તેની ઇચ્છાઓ જલ્દી પુરી થવાંની છે,અથવા કોઈપણ પ્રકાર ની ધન ની પ્રાપ્તિ થવાની છે,પણ જો સ્ત્રીઓ ની ડાબી આંખ ફરકે તો તેમના માટે અશુભ થાય છે,અને તેમના કરેલા કામ પર પાણી ફરી વળે છે.

આંખો ના ફળકવાની સાથેજ ઉપર મુજબ ના ફેરફાર થાય છે.તેમુજબ જો તમે ઉપાય કરો તો તેની સાથે સાથે તમારી ધન રાશિ માં પણ વધારો થાઈ છે.આંખો ફડકવી,બિલાડી નું આડું પડવું વગેરે માન્યતાઓ જે લોકો માને છે.તે લોકો માટે તે સારી સાબિત થાઈ કછે પરંતુ જેઓ તેને અંતઃ શ્રદ્ધા માને છે તેઓ ત્યાંના ત્યાંજ રહી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here