માત્ર એક ચમચી રોજ નરણા કોઠે પીવાથી 100 વર્ષ સુધી ક્યારેય નંબર નહી આવે, હવે આંખના નંબર કઢાવવા માટે ઓપરેશનની જરૂર નથી, શેર કરો,100% પરિણામ છે.

અત્યારના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં દરેક લોકો મોબાઇલ અને કોમ્પ્યુટર વાપરતા થઈ ગયા છે. સતત મોબાઇલ અને કોમ્પ્યુટર વાપરવાને કારણે ઘણી વખત આંખોમાં નબળાઈ અને આંખોમાં જલન થાય છે. અથવા તો આંખોમાં નંબર આવવાની સમસ્યા ઉત્પન્ન થાય છે. આજના સમયમાં દરેક લોકો ને આંખોના નંબર જોવા મળે છે. અને તેના લીધે આપણને ઘણીબધી પરેશાની થઇ રહી છે.

ઘણી વખત તો નાની-મોટી સમસ્યાઓ આવ્યા કરે છે. થોડા દિવસ દુખે છે. અને પછી તરત જ મટી જાય છે. પરંતુ આજે અમે તમને એક એવા દેશી ઉપાય જણાવવાના છીએ. જેનું સવાર અને સાંજે સેવન કરવાથી આંખને લગતી કોઇપણ સમસ્યા થશે નહીં. જો આંખમાં નંબર આવ્યા હોય તો તેને થોડા દિવસ માટે ઉપયોગ કરવાથી નંબર જતા રહેશે. અને જો આંખમાં નંબર નહીં હોય તો ક્યારેય નહિ આવે તો ચાલો જાણીએ આ ઉપયોગી માહિતી વિશે.

આંખમાં નંબર દૂર કરવા માટે 50 ગ્રામ બદામ લેવી અને ૫૦ ગ્રામ વરિયાળી અને સાકર આ ત્રણેય નો પાવડર કરવો. આ પાઉડરને રોજ સવારે દેશી ગાયના દૂધમાં એક ચમચી પાઉડર લેવાથી ખુબ જ ફાયદો થાય છે. આ ચૂર્ણને ગાયના દૂધમાં નાખી બરાબર હલાવી ને સવારે વાસી મોઢે એટલે કે બ્રશ કર્યા પહેલા લેવાનું રહેશે. સવાર અને સાંજે આ દૂધ અને આ ચૂર્ણનું સેવન કરવાનું રહેશે. જે લોકોને નંબર છે તે લોકોને ધીમે ધીમે ઓછા થઇ જશે. અને જે વ્યક્તિને આંખમાં નંબર ની સમસ્યા નથી. તેની ક્યારેય આ વસ્તુ સેવન કરવાથી નંબર આવશે નહીં અને આખો હંમેશા માટે તંદુરસ્ત રહેશે.

જો તમે આ ઉપાય કાયમ માટે કરશો તો ક્યારેય તમને આંખના નંબર નહીં આવે. આ ઉપરાંત આંખ તેજસ્વી બનશે. અને આંખમાં ક્યારેય બળતરા પણ નહીં થાય. અત્યારના સમયમાં મોબાઇલ અને કોમ્પ્યુટર નો ઉપયોગ વધવાને કારણે આંખોને અતિશય નુકશાન થાય છે. ઘણી વખત મોબાઇલ અને કોમ્પ્યુટર જોવાને કારણે આંખોમાંથી પાણી નિકળવાની સમસ્યા પણ થાય છે. કારણ કે મોબાઇલ અને કોમ્પ્યુટર સ્ક્રીન પર અલ્ટ્રાવાયોલેટ કિરણો નીકળતાં હોય છે. જે આંખને ખૂબ જ નુકસાન પહોંચાડે છે.

આ ઉપરાંત આંખની રોશની વધારવા માટે સરસવનું તેલ પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ માટે પહેલા સ્વચ્છ પાણીથી પગ ના તળિયા સાફ કરવા. ત્યારબાદ તેને પગ ના તળિયા માલિશ કરવાથી આંખની રોશની વધે છે. અને આંખો સ્વસ્થ રહે છે. આ ઉપરાંત આ તેલથી માથામાં મસાજ કરવાથી પણ આંખની રોશની વધે છે. અડધી ચમચી માખણ માં પાંચ કાળા મરી પાવડર અને અડધી ચમચી સાકર મિક્ષ કરીને સવારે ખાલી પેટે લેવાથી ત્યારબાદ નાળિયેરને ચાવી ચાવીને ખાવું અને વરિયાળી ખાવી. ત્યારબાદ બે કલાક સુધી કોઈપણ પ્રવાહીનું સેવન ના કરવું. આવું કરવાથી આંખની બળતરા અને આંખમાં દુખાવો કાયમ માટે દૂર થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here