આજનું સચોટ રાશિફળ,આજે આ રાશીઓના જાતકોનું ચમકી ગયું કિસ્મત, થશે અધધ આટલાં બધાં લાભ.

મિત્રો જ્યોતિષ શાસ્ત્ર એ એવું શાસ્ત્ર છે જેની મદદ થી તમે તમારા ભવિષ્યમાં થનારી ઘટનાં વિશે અગાવ થી જાણી શકો છો.આપણાં જીવનમાં કોઈ સારી વસ્તુ બનવાની હોયતો તેનાં વિશે તમને આગાવથીજ જાણ થઈ શકે છે જોઈ તમારાં જીવનમાં કોઈ ખરાબ પરિણામ આવાનું છે તો તમે તેને પણ અગાવ થીજ જાણી શકો છે જેને ધ્યાનમાં રાખીને તમે જો કોઈ કાર્ય કરી રહ્યા છો તો તેનું પરિણામ કેવું આવશે તે પણ જાણી શકો છો.તો આવો હવે જાણી લઈએ આજ નું સચોટ રાશિફળ.

મેષ.

લક્ષ્મીજીની કૃપા તમારા પર આજે રહેશે. સામાજિકરૂપે યશ અને કિર્તીમાં વૃધ્ધિ થવાની સંભાવના છે. વેપારમાં લાભ થશે. લગ્ન કરવા માગતા લોકો માટે આજનો દિવસ શુભ છે. સ્વાસ્થ્ય બગડવાની સંભાવના છે. મૂડીરોકાણ કરતા પહેલા વિચારજો. પરિવારજનો સાથે વિવાદ થશે માટે મૌન રહેજો. કોઈ વ્યક્તિના અંગત પ્રશ્નોમાં માથું મારશો નહીં અને વાહન ધ્યાનથી સંભાળીને ચલાવજો.આજે તમારા મિત્રો સાથે આનંદ-પ્રમોદમાં દિવસ પસાર થશે. મિત્રો તરફથી ગિફ્ટ મળી શકે છે. નવી મિત્રતાને કારણે ભવિષ્યમાં લાભ થઈ શકે છે. સંતાનો તરફથી પણ લાભ થશે. પ્રાકૃતિક સ્થળ પર પ્રવાસનું આયોજન કરી શકશો. સરકારી કાર્યોમાં સફળતા મળશે.

વૃષભ.

આજના દિવસે વ્યવસાયમાં અનૂકુળતા રહેશે અને તમારા કાર્યની પ્રશંસા પણ થશે. સામાજિક માન અને સન્માનમાં વૃધ્ધિ થશે. કાર્ય પણ સરળતાપૂર્વક સંપન્ન થશે અને તેનાથી લાભ થશે. દાંપત્યજીવનમાં આનંદ જોવા મળશે. નવા કાર્યોનું આયોજન કરવા માટેનો આ સારો સમય છે. પ્રવાસનું આયોજન થવાની પણ સંભાવના છે.આજનો દિવસ નોકરી કરતા લોકો માટે શુભ છે. નવા કાર્યનું આયોજન સફળતાપૂર્વક કરી શકશો. ઉચ્ચ અધિકારીઓની કૃપાદ્રષ્ટિ રહેશે.પ્રમોશન મળી શકે છે.ગૃહસ્થજીવનમાં મધુરતા આવશે. અધૂરા કાર્યો પૂરા કરી શકશો. સરકારી લાભ મળશે.

મિથુન.

પ્રતિસ્પર્ધીઓ અને ઉચ્ચ અધિકારીઓની સાથે વિવાદ કરવો નહીં. મનોરંજક વસ્તુઓ ખરીદવામાં આજે વધારે ખર્ચ થવાની સંભાવના છે.વ્યવસાયિક ક્ષેત્રમાં આજે વાતાવરણ સારું રહેશે. માનસિકરૂપે પણ તમે આજે સ્વસ્થ રહેશો. તમારા કાર્યથી ઉચ્ચઅધિકારીઓ પ્રસન્ન થશે. ધન પ્રાપ્તિ માટે આજે સારો યોગ છે. પારિવારિક જીવનમાં આજે સુખ અને શાંતિ જોવા મળશે.કોઈ નવા કાર્યનો પ્રારંભ કરવા માટે આજનો દિવસ અનુકૂળ નથી એવું કહે છે. શરીરમાં થાક અને આળસ રહેવાથી કાર્ય કરવામાં ઉત્સાહ રહેશે નહીં. પેટ સંબંધી રોગોથી મુશ્કેલી થઈ શકે છે. નોકરી અથવા વેપારમાં વિપરીત પરિસ્થિતિ રહેશે અને ઉચ્ચ અધિકારીઓની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. ખર્ચની માત્રા વધારે રહેશે. મહત્વપૂર્ણ કાર્યો માટે આજે કોઈ નિર્ણય ન કરવો.

કર્ક.

અનૈતિક કાર્ય અને વિચારોથી આજે દૂર રહેવું જોઈએ. વાણી પર સંયમ રાખજો. પરિવારમાં તકરાર થવાથી શારીરિક અને માનસિક અસ્વસ્થતા તમને સતાવશે. વિદેશથી સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.સંતાનના વિષયમાં ચિંતા રહેશે. ઉચ્ચ અધિકારીઓની સાથે તમારે આજે વાત કરતા પહેલા સાચવવું પડશે. પ્રતિસ્પર્ધીઓની સાથે વાદ-વિવાદમાં નહીં પડવાની સલાહ ગણેશજી આપે છે.પારિવારિક સભ્યો સાથે વાદ-વિવાદ ન કરવો. વાણી તથા ગુસ્સા પર સંયમ રાખવો. વધુ ખર્ચ થઈ શકે છે. નિષેધાત્મક અને અનૈતિક કાર્યોથી દૂર રહેવાની સલાહ આપે છે.ઈશ્વરનું સ્મરણ તથા આધ્યાત્મિકતા લાભદાયી થશે.

સિંહ.

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો તમારો દિવસ આનંદિત રહેશે. મિત્રો અને સંબંધીઓ સાથે ફરવાની યોજના બનશે અને આનંનદાયી પ્રવાસ પણ કરી શકશો. સામાજિક સન્માન પ્રાપ્ત થશે. ભાગીદારોની સાથે સકારાત્મક ચર્ચા થશે. ક્રોધની વધુ ભાવના જોવા મળશે. પારિવારિક વાદ-વિવાદથી બચવા માટે વાણી પર સંયમ રાખજો. વધુ ખર્ચ થવાથી આર્થિક કષ્ટનો અનુભવ થશે. આંતરિક શાંતિ માટે પ્રભુ ભક્તિ અને આધ્યાત્મિકતા સહાય કરશે.વૈવાહિક જીવનમાં તકરરા થવાથી પતિ-પત્ની વચ્ચે તણાવ થશે. જીવન સાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે. પોતાના ભાગીદાર તથા વેપારીઓ સાથે ધીરજથી કામ કરવું. સંભવ હોય તો ખોટા ખર્ચમાં ન પડવું. કોર્ટ-કચેરીના કાર્યમાં સફળતા ઓછી મળશે. સામાજિક તથા બાહ્ય ક્ષેત્રમાં યશ નહીં મળે.

કન્યા.

તમારો સ્વભાવ આજે વધુ સંવેદનશીલ રહેશે. કાર્યમાં સફળતાથી માનસિકરૂપે તમે પ્રસન્ન રહેશો. યશ અને કિર્તીમાં પણ વૃધ્ધિ થશે. પિયરથી સારા સમાચાર પ્રાપ્ત થશે. આખો દિવસ પ્રસન્નતામાં પસાર થશે. તમારા દરેક કામમાં આજે મનોબળની દ્રઢતા અને આત્મવિશ્વાસ જોવા મળશે. પ્રવાસ અને પર્યટનની સંભાવના વધુ છે.આજનો દિવસ તમારી સ્ફૂર્તિ તથા સ્વસ્થતાનો અનુભવ કરશો. ઘરમાં તથા નોકરીના સ્થળ પર વાતાવરણ આનંદદાયી રહેશે. સહકર્મીઓનો સહયોગ મળશે. રોગી વ્યક્તિને સ્વાસ્થ્યમાં સુધારો થશે. પિયરમાંથી સારા સમાચાર મળશે. કાર્ય સંપન્નતાને કારણે તમને યશ મળશે. ખર્ચ વધારે રહેશે.

તુલા.

તમારી બૌધ્ધિક શક્તિથી લેખન કાર્ય અને અન્ય ક્રિએટીવ કામોમાં કાર્ય કરવાથી આગળ વધશો. વિચારોમાં જલદી પરિવર્તન થવાના કારણે માનસિકરૂપે તમે સ્વસ્થ નહીં રહો. શક્ય હોય તો યાત્રા ટાળજો. આકસ્મિક ખર્ચનો યોગ છે. બપોર બાદ કાર્ય-સફળતા મળવાથી માનસિકરૂપે તમે પ્રસન્ન રહેશો. પરિવારનું વાતાવરણ આનંદમય રહેશે અને વ્યવસાયિક ક્ષેત્રમાં સહકર્મીઓ સાથે સારો સહયોગ પ્રાપ્ત થશે.આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. સંતાનોની ચિંતા તમને સતાવશે. વિદ્યા-અભ્યાસમાં મુશ્કેલી આવશે. વાદ-વિવાદ તથા બૌદ્ધિક ચર્ચાથી દૂર રહેવું. નવા કાર્યનો પ્રારંભ આજે ન કરવા. પ્રિયજન વ્યક્તિને મળી શકશો. માનભંગ થઈ શકે છે. પ્રવાસ ટાળવો.

વૃશ્ચિક.

આજનો દિવસ વિદ્યાર્થીઓ માટે સારો રહેશે. સ્વભાવમાં જીદ છોડો અને આગળ વધો તેનાથી ઘણી સમસ્યાઓનું નિરાકરણ થતું જોવા મળશે.નવા વસ્ત્રો ખરીદવા માટે વધારે ખર્ચ કરશો નહીં.આર્થિક યોજના બનાવવામાં સરળતા પ્રાપ્ત થશે.બપોર બાદ વૈચારિત સ્થિરતા નહીં રહે.નવું કાર્ય શરૂ કરશો નહીં કારણકે એ તમારા હિતમાં નથી.ચિંતાતુર મન તથા અસ્વસ્થ શરીર તમને વ્યગ્ર રાખશે. સંબંધીઓ સાથે મતભેદ થઈ શકે છે. આર્થિક હાનિ થવાની સંભાવના છે.દસ્તાવેજ બાબતોમાં સાવધાની રાખવી.

ધન.

શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય આજે સારું રહેશે. પરિવારજનોની સાથે આજે પ્રવાસનું આયોજન થશે. નાના પ્રવાસનો પણ યોગ છે. મિત્રો અને સ્વજનોની સાથે સારી રીતે સમય પસાર થશે. બપોર બાદ શારીરિક અને માનસિકરૂપે વ્યગ્રતાનો અનુભવ કરશો. ઘરની સજાવટ અને મનોરંજનના સાધનો ખરીદી શકો છો. દસ્તાવેજમાં સહી કરતા પહેલા સાવધાની રાખજો.નવા કાર્યોનો પ્રારંભ કરવા માટે આજે શુભ દિવસ છે. ભાઈ બંધુઓ સાથે સંબંધ મજબૂત થશે તથા પરિવારજનો સાથે પ્રવાસનું આયોજન કરી શકશો. આરોગ્ય સારું રહેશે. ભાગ્યમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. રહસ્યવાદ તથા આધ્યાત્મિકતામાં વધારે રસ લેશો. કાર્ય સફળતાનો દિવસ છે. સામાજિક દ્રષ્ટિથી માન-સમ્માન મળશે.

મકર.

આજે વધુ વાદ વિવાદ કરો નહીં,ધાર્મિક કાર્યો અને ઉપાસના પાછળ ધન ખર્ચ થઈ શકે છે. પરિવારજનોની સાથે મનભેદ થાય નહીં તે માટે વાણીમાં સંયમ જાળવો. બપોર બાદ મન પ્રફુલ્લિત રહેશે.શારીરિક સ્વસ્થ રહેશો.ભાગ્યમાં વૃધ્ધિના યોગ છે. નાના પ્રવાસનો પણ યોગ છે. પ્રિયજનોની સાથે મિલન થતા આનંદમાં રહેશો.આજના દિવસે પરિવારજ નો સાથે માથાકૂટ ન થાય તેનું ધ્યાન રાખવું.વાણી પર સંયમ રાખવો. શેર સટ્ટામાં રોકા ણ કરી શકશો. આરોગ્ય મધ્યમ રહેશે. આંખમાં પીડા રહેશે.વિદ્યાર્થીઓએ અભ્યાસ માં ધ્યાન આપવું.

કુંભ.

આજે સાંસારિક વિષયો તરફ તમારું વધુ જોડાણ રહેશે. કોઈ નકારાત્મક ભાવનાઓને મહત્ત્વ નહીં આપતા માનસિકરૂપે સ્વસ્થ રહેવાના પ્રયત્નો કરજો.શારીરિક પ્રફુલ્લતા અને માનસિક પ્રસન્નતા દિવસભર જોવા મળશે.બપોર બાદ ધાર્મિક કાર્યોમાં રસ કેળવાશે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ રહેશે.ગૃહસ્થ જીવન શાંતિપૂર્ણ રહેશે. ધન લાભની સંભાવના છે.શારીરિક તથા માનસિકરૂપથી આજે પ્રસન્ન રહેશો. ભૌતિક તથા આધ્યાત્મિક દ્રષ્ટિથી તમને સારો અનુભવ થશે. પરિવારજનો સાથે પ્રવાસમાં સુરુચિપૂર્ણ ભોજન તથા ગિફ્ટ મળવાથી તમે આનંદિત રહેશો. આધ્યત્મિક વિચાર તમારા હ્રદય-મનને પ્રસન્ન રાખશે.

મીન.

ધનની લેવડ દેવડ અને રોકાણ માટે ખાસ ધ્યાન રાખવું તેવું ગણેશજી કહે છે. કોઈના કાર્યમાં વિધ્ન ન પાડવું. કોર્ટ કચેરીના કાર્યોમાં સાવદાની રાખવી. વાણી અને ક્રોધ પર સંયમ રાખવો.અકસ્માતથી સાવધાન રહેવું.મધ્યાહન બાદ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે.ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃતિઓમાં તમારું મન લાગેલું રહેશે. આર્થિક વિષયમાં સાવધાની રાખવી.રોકાણ અથવા સહી કરતા પહેલા ધ્યાન રાખવું. શારીરિક સ્વાસ્થ્ય બગડી શકે છે.એકાગ્રતાની ઊણપ રહેશે.ધાર્મિક કાર્યો પાછળ ધનનો ખર્ચ થશે.પરિવારજનો સાથે મતભેદ થવાની સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here