આ IAS ઓફિસર ડ્યૂટીમાં એટલાં વ્યસ્ત હતાં કે લગ્ન માટે ટાઈમજ નતો મળતો પછી કર્યા એવી રીતે લગ્ન કે જાણી તમે પણ ચોંકી જશો.

આપણે આ વાત લગ્નની કરીએ છીએ કે લગ્ન દરેકના જીવનનું એક સ્વપ્ન હોય છે. લગ્ન કોઈપણ વ્યક્તિના જીવન માટેનું સૌથી મહત્વપૂર્ણ નિર્ણય છે.જેના માટે એટલે કે લગ્ન માટે લોકો ઓફિસથી કે બીજા કોઈ કામથી ઘણી લાંબી રજા લઈ લેતા હોય છે. આવું બધા જ લોકો કરતા હોય છે પછી તે આર્મી માં જવાન હોય અથવા તો કોઈ પણ ફિલ્મોમાં કામ કરવા વાળા મોટા સિતારાઓ,હોય કે પછી કોઈ આમ કંપની કે કોઈ મજદૂર હોય તે પણ તેના લગ્નને માનવ આતુર હોય છે.પરંતુ થોડાક લોકો પોતાના કામમાં એટલા ખોવાઈ જતા હોય છે કે તે પોતે પોતાના લગ્ન માટે પણ સમય કાઢી શકતા નથી અને અહીં પણ એક એવા જ ખૂબ બીજી આઇએએસ ઓફિસર ની સાથે પણ આવું જ બન્યું.આ આઇએએસ ઓફિસર પોતાના લગ્ન માટે સમય કાઢી શકતા ન હતા. તેથી તેમને ત્યારબાદ પછી તેમણે લગ્ન તેમની જ ઓફિસમાં કર્યા કઈ રીતે તો ચાલો અમે તમને કહી એ આ લગ્નની ખાસ વાતો.

આ વાત બની એમ કે આ આઇએએસ ઓફિસર એ ઓફિસમાં કર્યા લગ્ન જ્યારે દુલ્હા અને દુલ્હન કોઈ પણ ખાસ વર્કફ્રન્ટ ઉપર હોય છે અને આ દરમિયાન એટલા વ્યસ્ત થઈ જાય છે કે પોતાના લગ્ન માટે સમય કાઢી ન શકે તો ક્યાંય ના ક્યાંથી કંઈક કરવું પડે. કંઈક આવું જ બંગલામાં તૈનાત આઇએએસ ઓફિસર અને પટનામાં તૈનાત આઇપીએસ ઓફિસરની સાથે થયું. જેમણે લગ્ન કર્યા હતા .પરંતુ આ કપલે પોતાની બ્રાન્ડ શાદી કરવા ની જગ્યાએ એકબીજા સાથે તે લોકોએ ઓફિસમાં જ લગ્ન કરી લીધા. અને આ લગ્ન ટૂંકમાં જ પતાવી દીધા.ઓફિસમાં આઇએએસ ઓફિસર એ આઇપીએસ દુલ્હનની સાથે લગ્ન કરીને એક અલગ જ મિશાલ કાયમ કરી દીધી છે. મળતી માહિતી મિજબ અને આવતી ખબર ના પ્રમાણે વર્ષ 2015 માં આઇએએસ ઓફિસર તુષાર સિંગલા પશ્ચિમ બંગાળ ના ઉલુ બોરીયા માં એસડીઓ ના રૂપમાં તેનું પોસ્ટીગ છે. અને ત્યાં જ તેમના પાર્ટનર નવજોત સિમી વર્ષ 2017 બેચના આઇપીએસ ઓફિસર બનીને પટનામાં કાર્યરત હતા.

તેમના લગ્ન છેલ્લા ઘણા સમયથી પાછા ખેંચતા જ રહી ગયા હતા કેમ કે બંને નોકરીમાં પોતાની દિનચર્યા ઘણા વ્યસ્ત હતા.તેને લઈને તે લોકોના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હતો.અને આથીજ તે લોકોએ એવામાં આઈએએસ સિંગલા ઓફિસમાં જ બન્નેએ લગ્ન કરી લીધા. ખબરના પ્રમાણે એવું પણ સામે આવ્યું છે કે કપલ એ પોતાના મિત્રો સાથે વાત કરી હતી કે જલ્દી જ લગ્નની પાર્ટી ગ્રાન્ડ રીતે આપશે. પણ સમય અને સંજોગોને લઈને આ બન્નેએ આ પગલું ભરવું પડ્યું.આમ તો સમય જોઈએ તો આ પાર્ટી વર્ષ 2021 માં પશ્ચિમ બંગાળમાં થવાવાળા વિધાનસભાની ચૂંટણી પછી થઈ શકશે. તુષાર સિંગલા એ પોતાની લગ્નની ફોટો ફેસબુક ઉપર શેર કરી છે જેમાં તેમણે શરીફ એ હયાત લખ્યું છે.તમને કહી દઈએ કે બંને પંજાબના રહેવાવાળા છે અને છેલ્લા ઘણા વર્ષોથી રિલેશનશિપમાં હતાં.પરંતુ લગ્ન કરવા માટે બંને પાસે સમય હતો નહીં.

એ માટે આ લગ્ન માટે નવજોત પટના થી પશ્ચિમ બંગાળ આવી અને ત્યાં ખૂબ જ સાધારણ વિધિથી લગ્ન કર્યા. અધિકારીઓના કહેવા પ્રમાણે સિંગલા ને કામના ચાલતા એક સેકન્ડ પણ સમય મળી શકતો ન હતો અને તેના કારણે બંને લગ્ન માટે પોતાના હોમટાઉન પંજાબ આવી શક્યા ન હતા.મળતી માહિતી પ્રમાણે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને સાથે રહીને પોતાના કાડર ને બદલવાનું વિચારી રહ્યા છે. પરંતુ બન્નેનો પ્રેમ બધા જ લોકો માટે એક મિશાલ બની ને રહી ગયો છે. કેમકે જ્યાં આ દુનિયામાં લોકો પોતાના પરિવાર માટે પોતાના સાચા રિલેશનશિપને ઠોકર મારી દે છે. ત્યાં જ આ બંને વર્ષોના પ્રેમને સાચવી ને રાખ્યો અને તેમણે અંજામ પણ આપ્યો અને પોતાની કરિયર પણ બનાવી રાખી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here