આ 5 રાશિઓ ની વધી રહી છે મુશ્કેલીઓ,દૂર કરવા માટે કરો આ ઉપાય

જ્યોતિષ ગણના અનુસાર ગ્રહો માં નિરંતર પરિવર્તન થવા ને દરેક રાશિ પર એની અસર જોવા મળે છે,અને રાશિઓ નું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્ર ના આધાર પર કરવામાં આવે છે,કોઇ વાર કોઇ રાશિ ને શુભ પરિણામ મળે છે તો કોઈ એમને ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.સુખ અને દુઃખોનું આવા જવાનું લાગ્યું રહે છે એ તમારી રાશિ અને કિસ્મતની જોડાયેલી હોય છે દરેક રાશિઓનો સબંધ આકાશ ગંગા ગ્રહોથી જોડાયેલો હોય છે. જે પોતાની પોજીશન બદલતા જ તમારા જીવનમાં સુખ અને દુઃખની એન્ટ્રી કરાવે છે એવા આવવા વાળા સમય માં ઘણી ખાશ રાશિઓના જીવનમાં દુઃખોનો પહાડ તૂટવાનો છે. જો તમારી રાશિ એમાં શામિલ છે તો ટેન્શન ના લો અને એ દુઃખોના પ્રકારની સાથે એના સોલ્યૂશન મેળવા માટે ઘણા ઉપાય બતાવ જઈ રહ્યા છે આવી રીતે તમે આ દુઃખોને ટાળી શકો છો.

મિથુન રાશિ.

મિથુન રાશિ ના જાતકો પર ઘણા દુઃખ આવવાની શક્યતા છે અને ઘર પરિવાર ના લોકો ના સાવસ્થ્ય માં પણ રુકાવટ આવી શકે છે,અને એમને આગામી દિવસોમાં ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડશે અને આ રાશિ ના જાતકો આગળ ચાર મહિનામાં ઘણા બધા દુઃખ એક સાથે મળી શકે છે એનાથી બચવા માટે એને ગુરુવારના દિવસે વિષ્ણુ ભગવાનને ઘી નો દિપક લગાવીને પૂજા કરવી જોઈએ આમ કરવાથી તમને આ દુઃખો માંથી જલ્દી જ નિજાત મળી જશે.અને સાથે જ ઘરમાં એક વાર સત્યનારાયણ ની કથા કરાવી લો તો એ દુઃખોથી છુટકારો મળી શકે છે અને તેનાથી ઘણા દુઃખો દૂર થાય છે અને તમને દરેક કાર્ય માં સફળ બનાવવા માટે મદદ કરશે,અને ઘરના સભ્યો બધા ખુશ રહી શકે છે જેનાથી ઘરમાં પ્રેમ અને સભ્યતા વધશે અને વિષ્ણુ ભગવાની કૃપાથી તમારા પરિવાર પર આવતી દરેક મુશ્કેલી દૂર થશે અને વિષ્ણુ ભગવાન એમની કૃપા તમારી પર બનાવી રાખશે.

સિંહ રાશિ.

સિંહ રાશિના જાતકો પર આવનારા સમય ઘણી મુશ્કેલીઓ આવતી દેખાઈ રહી છે અને આ સમય દરમિયાન એમને ઘણા રોગો નો પણ સામનો કરવો પડશે,અને એમના બાળકો ને પણ ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડશે,અને આ રાશિઓના જાતકો ને આગલા ત્રણ મહિના થોડા સાંભળી ને રહેવુ પડશે.આ સમય દરમિયાન તમારા દુશ્મન સૌથી વધારે એકટીવ રહેવાના છે અને એ તમને જરૂર હેરાન કરશે,એમની પુરી કોશિશ રહેશે કે તમારા જીવનમાં દુઃખોને વધારી શકાય ખાસ કરીને જો તમે કોઈ નવું અથવા મહત્વપૂર્ણ કાર્ય કરવા જઈ રહ્યા છો તો એમાં બાધા જરૂર ઉત્પન્ન કરી શકે છે. એ વસ્તુથી બચવા માટે તમે પ્રત્યેક મંગળવાર અથવા શનિવાર હનુમાન ચાલીશા નો પાઠ કરે અને આરતી પછી માથા પર કુમકુમ નો તિલક લગાવો હનુમાનજી તમારી દુશ્મનોથી રક્ષા કરશે અને તમને ઇચ્છિત ફળ મેળવવામાં મદદ કરશે.

કુંભ રાશિ.

આ રાશિ ના જાતકો એમનું દરેક કાર્ય ઉત્સાહ અને ઉમંગ થી કરે છે અને એ એમના દરેક કાર્ય માં સફળ પણ થાય છે આ રાશિ ના જાતકો માં ગજબ ની શક્તિ રહેલી છે અને આ રાશિ ના જાતકો દરેક કાર્ય સરળતાથી પૂર્ણ કરી લે છે.આ રાશિના જાતકો ખુબ ગંભીર અને બુદ્ધિમાન માનવામાં આવે છે અને એમને વધારે આકર્ષક રાશિ વાળોની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે.દિમાગ ના મામલામાં તે મોટા મોટા ને ધૂળ ચટાવી દે છે એમની સામે કોઈ પણ નું ટકવું ખુબ મુશ્કિલ હોય છે એમનામાં ગજબની લર્નિંગ પાવર હોય છે.આ રાશિ ના જાતકો એમનું દરેક કાર્ય એમની બુધ્ધિ થી સરળ રીતે પૂર્ણ કરી નાખે છે.આ રાશિ ના જાતકો ખૂબ જ એક્ટિવ છે અને જો એમના વિશે જો કોઈ સાજિસ રચી રહ્યું છે તો એમને પહેલાથી જ ખબર પડી જાય છે એમની બુદ્ધિમાની ચર્ચા દૂર દૂર સુધી થાય છે અને ઘણા મામલામાં તો લોકો એમના જોડે સલાહ માંગે છે અને લોકો ને સલાહ આપે પણ છે પણ એ એમની બુદ્ધિ નું રાજ કોઈ ને પણ કહેતા નથી.

વૃશ્ચિક રાશિ.

આ રાશિ ના જાતકો નો દરેક ક્ષણ મુશ્કેલી ભર્યો સાબિત થશે,આ સમય દરમિયાન એ ઘણી મુશ્કેલીઓ નો સામનો પણ કરશે,આ રાશિ ના જાતકો ખરાબ ભાગ્યના લીધે આગલા મહિના માટે પરેશાન રહી શકે છે તમે જે પણ કામ કરશો તે તમારી ખરાબ કિસ્મત ના લીધે બગડી જશે અને એટલા માટે તમે આ મહિનામાં તમારા જરૂરી કામો ન કરવા જોઈએ અને દરેક મુશ્કિલીવાળા કામો માટે ખાલી પોતાનું દિમાગ ઇસ્તમાલ કરો.આ રાશિ ના જાતકો ને કોઈ બીજાની મદદ લેવાનું પસંદ નથી ભણવાની બાબતમાં આ રાશિ વાળા બીજી રાશિઓની તુલનામાં તેજ હોય છે.એના સિવાય તમે તમારા ખરાબ ભાગ્યને ઓછું કરવા માંગો છો તો તમારે શનિવારના દિવસે શનિ મંદિરમાં સરસવનું તેલ ચઢાવો,એનાથી તમારા ઉપર આવવા વાળા સંકટ ટળી જશે અને તમને આગળ વધવા માં મદદ કરશે.

મીન રાશિ.

આ રાશિ ના જાતકો ને આવનારા દિવસો માં ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડશે, અને આ રાશિ ના જાતકો ને આગલા 45 દિવસો માં સેહત સબંધિત કોઈ પરેશાની થઈ શકે છે એટલા માટે તમે આ સમય દરમિયાન પોતાના સ્વાસ્થ અને ખાવા પીવા પર વિષેશ રૂપથી ધ્યાન આપો.જો કશું થાય તો તમે એનો જલ્દી થી જલ્દી સારો ઈલાજ કરાવો,આ સમસ્યાથી બચવા માટે તમે બુધવારના દિવસે ગણેશ મંદિરમાં મોદકનો પ્રશાદ ચડાવી ને ગણેશજી ની આરતી અને પાથ કરવો જોઈએ.જો આ દરેક દુઃખ દૂર ના થાય તો ગણેશ ભગવાની પૂજા અર્ચના કરો અને તે ખુબ મન ભાવથી કરજો જેથી ગણેશ ભગવાન તમારા પ્રશન્ન થશે અને તમારા પરિવાર પર તેમની કૃપા સદા બની રહેશે અને તમને તમારા દરેક કાર્ય માં સફળ થવા માટે મદદ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here