ઉંટના મોઢામાં જીરું, આ કહેવત સાંભળી હશે. આ કહેવતનું પાલન ઓનલાઇન શોપિંગ વાળા લોકો તેને શ્રેષ્ઠ રીતે અનુસરે છે. તમને એવું લાગ્યું કે તમે કોઈ નાની વસ્તુનો ઓર્ડર આપ્યો છે અને તેનું પેકિંગ તેના કરતા મોટું હોય જલદી તમે તે પેકિંગ ખોલતા ખોલતા જ થાકી જાઓ કે તમને તેની પ્રોડટક જોવાનું પણ મન ના થાય આ ઓનલાઇન શોપિંગ વાળા લોકો આવી ક્રિએટિવિટી ક્યાંથી લાવે છે. જો આપણે જ ખોલતા કંટાળીએ છીએ, ત્યારે તેને પેક કરતી વખતે તેઓ થાકી નઈ જતા હોય.
જવાદો આપણે પેકિંગ વિશે વાત કરવાની છે, તેની ગુણવત્તા વિશે નહીં. આજે અમે તમા રા માટે આવા જ કેટલાક ઉત્પાદનોનું પેકિંગ લઈને આવ્યા છીએ જે બોરેડ પાંડા નામ ની વેબસાઇટ દ્વારા એકત્રિત કરવામાં આવે છે.
આને ચાલતા બોરેડ પાંડા ગ્રીનપીસ અને પ્લાસ્ટિક ફ્યુચર ગ્લોબલ પ્રોજેક્ટ લીડર ગ્રેહામ ફોર્બ્સ સાથે વાત કરી, તેમણે કહ્યું વર્ષો થી કંપનીઓ લોકોને આવા પ્લાસ્ટિક રેપિંગમાં માલ આપી રહી છે અને તેમને લાગે છે કે તેઓ તેને થોડા સમય પછી ફેંકી દેશે.
પરંતુ તેઓ નથી માનતા કે અત્યાર સુધી ફેંકવામાં આવેલા 10 ટકા કરતા ઓછા પ્લાસ્ટિકનું રિસાયકલ કરવામાં આવ્યું છે અને બાકીનું આપણા મહાસાગરો અને લેન્ડ ફિલ્સ માં મળી આવ્યું છે. આગળ કહ્યું કંપનીઓ હજી પણ આ જૂના વ્યવસાયિક મોડે માં અટવાઇ છે, જે બિનજરૂરી પેકેજિંગનો ઉપયોગ કરે છે. પરંતુ ગ્રાહકે કંપનીઓને આવી પેકેજીંગ વિશે પૂછવું જોઈએ અને તેમની પાસેથી ફરીથી ઉપયોગ માં લઇ શકાય તેવુ પાલસ્ટિક ની માંગ કરીશું.
બે નેઇલપેન્ટ્સ માટે આટલુ મોતું બોક્સ મોકલ્યુ.
ઘરમાં ખુરશી કરતાં વધુ જગ્યા તો આ પેકિંગ લઈ લીધી છે.
50 વસ્તુઓના 50 પરબિડીયા કોણ મોકલે છે ભાઈ.
આટલી બોટલ માટે આવું પેકિંગ કરવામાં આવ્યું છે.
1 પાઉન્ડ ચોકલેટનું પેકિંગ છે આ.
ફોન કવર આટલા મોટા બોક્સમાં આવ્યુ.
તેમને જુઓ જરા.
1 આઈલાઈનરનું પેકિંગ છે આ.
કાગળ બચાવો ભાઈઓ.
40 ને બદલે એક જ બોક્સમાં 40 વસ્તુઓ મોકલો.
જુઓ ક્યાંક ખોવાઈ ના જાય બિલાડી આ પેપરમાં ખાવાનું શોધતા શોધતા.
પેકિંગ મોટું ને વસ્તુ નાની.
એમેઝોન શું કરો છો આ.
કાર્ટન પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
એવું લાગે છે કે આ લોકોને મફત કાર્ટૂન મળે છે.
અરે જો એક જ મોટા બોક્સમાં મોકલી આપ્યા હોત તો શું જાત.
કોઈ તેમને બતાવો કે પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે.
આ બોક્સમાં ટ્યુબલાઇટ આવી છે.
સ્ટેમ્પ્સ મોકલવા માટે આટલા મોટા બોક્સમાં પેકિંગ કરવાની શું જરૂર હતી.
જો પેકિંગ માં સામાન મળી આવે તો ઉપયોગ કરોજો.
શબ્દો હવે નથી.
ચોક્કસ CID ને આ મેમરી કાર્ડ શોધી આપ્યું હશે.
પેકિંગ પણ માલ મુજબ કરી શકાય છે.
5 સ્ક્રુ ડ્રાઇવર ના પેકિંગે મારુ મગજ સ્ક્રાઇવ કરી દીધું.
પેકિંગ જોઈને તો દવાઓ લેવી જ પડશે.
આ લોકો પાસે ઘણાં કાગળ અને બોક્સ છે.
કોઈક તો આ લોકોને સમજાવો.
નાના પેકિંગમાં પણ મોકલી સક્ત.
પેકિંગ ના જ બધા પૈસા લો છો.
બોક્સમાં બોક્સમાં નાની વસ્તુ.
દિવાળીમાં કોઈ પણ વસ્તુનો ઓર્ડર ન આપો, નહીં તો ફરીથી સફાઈ કરવી પડશે.
હવે તો એક સ્ટોર રૂમ માલ માટે નહીં પણ પેકિંગ ના બોક્સ માટે બનાવવો પડશે.
સમાન કરતા પેકિંગની સામગ્રી જોઈને મા બોલે છે.
ઓડર આવવાની ખુશી માનવું કે પછી કબાળ સાફ કરવાનું દુઃખ.
જો તમને માલ મળે, તો મને પણ કહેજો.
જો તમે આખું એક જ પ્લાસ્ટિકમાં ભર્યું હોત તો, પ્લાસ્ટિકનો ઉપયોગ વધારે ન થાત.
પ્લાસ્ટિક, પર્યાવરણ માટે હાનિકારક.
આ લોકો આશ્ચર્યજનક છે.
એક ટેબ્લેટ માટે આટલું મોટું પેકિંગ.
નાની શાહી કારટ્સ તો મગાયાતા.
ફરીથી વાપરી શકાય તેવા સ્ટ્રો આટલા બધા પ્લાસ્ટિકમાં મોકલી દીધા.
ભગવાન જ બચાવી શકે એમનાથી.
માલ જોયા પછી પેકીંગ કરો.
તેમને પૂછો કે લેબલ માટે આટલો કબાડ મોકલવાની જરૂર શું હતી.
ઠંડીમાં લપેટવાનું કામ કરશે.
મીણબત્તી પ્રગટાવ્યા પછી તેને તોડવી.
અંતે, હું એક વાત કહેવા માંગુ છું કે તમારે પેકિંગ કાગળ, કાર્ટૂન અને પોલિથિનમાં થોડો કાપ મુકવાની જરૂર છે. કેટલાક બ્રિટીશ સુપરમાર્કેટ્સે પહેલ કરી છે, કચરા પેકેજિંગની સમસ્યાને ખૂબ જ ગંભીરતાથી લઈને પર્યાવરણ પ્રત્યે દુકાનદારોને કોઈપણ પેકેજિંગ વિના ખાદ્ય અને પીણાં ખરીદવા માટે પ્રભાવિત કર્યા છે.