આ 10 ઘરેલું ઉપાય થી તમે પણ અન્ડરઆર્મ્સના કારણે કાળા થવાથી બચી શકો,અને તમારે સ્લીવલેસ પહેરવાની પણ જરૂર નહીં પડે…

ઉનાળો આવી ગયો છે અને ઉનાળામાં,મોટાભાગની છોકરીઓ સ્લીવલેસ અને ટૂંકા કપ ડાં પહેરવાનું પસંદ કરે છે.પરંતુ કેટલીક છોકરીઓ તેમના અન્ડરઆર્મના કાળા પણાને કારણે સ્લીવલેસ પહેરવાનું ટાળે છે,તેથી તેમના માટે એક સારા સમાચાર છે.આ ઘરેલું ઉપચારો તેમને અન્ડરઆર્મના કાળાશથી મુક્ત કરશે અને સ્લીવલેસ પહેરવાનો આત્મવિશ્વાસ આપશે.તો ચાલો જાણીએ કે તે કયા ઘરેલું ઉપાય છે.

1. ચણાના લોટ,દહીં,લીંબુ અને હળદરનો પેક.

અંડરઆર્મ્સનો કાળાશ દૂર કરવા માટે,ચણાના લોટ,દહીં,લીંબુ અને હળદરનો પેક બના વો.તેને દરરોજ 15 થી 20 મિનિટ અંડરઆર્મમાં લગાવો.આનથી કાળાશ દૂર કરશે.

2. બટાકા.

બટાટા એ કુદરતી બ્લીચ છે.તેથી નહાતા પહેલા બટાકાના થોડા ટુકડા કાપીને તેને અન્ડ રઆર્મ પર ઘસવું.તેનાથી કાળાશ ઓછી થશે.

3. ડીઇઓનો ઉપયોગ ઓછો કરો.

શક્ય તેટલું  ઉપયોગ ઓછો કરો.કારણ કે તેનો વધુ પડતો ઉપયોગ અન્ડરઆર્મમાં પણ કાળાશ પેદા કરે છે.જો પરસેવોમાંથી દુર્ગંધ આવે છે,તો ફટકડીથી અન્ડરઆર્મ્સ સાફ કર વાથી દુર્ગંધ ઓછી થાય છે.

4. ચંદન અને ગુલાબજળની પેસ્ટ.

ચંદન અને ગુલાબજળની પેસ્ટ લગાવવાથી અંડરઆર્મની કાળાશ પણ ઓછી થાય છે.

5. કાકડી.

બટાકાની જેમ કાકડીમાં પણ કુદરતી બ્લીચિંગ એજન્ટ હોય છે.તેથી કાકડીનો ટુકડો લો તેને અન્ડરઆર્મ્સ પર ઘસો અથવા તેનો રસ કાઢી અને તેને અન્ડરઆર્મ પર લગાવો. દિવસમાં 1 કે 2 વખત આમ કરવાથી કાળાશ દૂર થશે.

6. લીંબુ.

લીંબુમાં કુદરતી બ્લીચિંગ,એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક એજન્ટો હોય છે.તેથી તેનો ઉપયોગ ત્વચાની બધી એલર્જીમાં સૌથી વધારે અસરકારક છે.અંડરઆર્મ્સ ઉપર થોડી ખાંડનું પાણી છાંટવુ અને ત્યારબાદ લીંબુના ટુકડાને અન્ડરઆર્મ્સ ઉપર ઘસવું. અઠવાડિયામાં 2 3 વાર આવું કરવાથી કાળાશ દૂર થાય છે પછી મોઇશ્ચરાઇઝર લગાવો.

7. બેકિંગ સોડા.

પાણીમાં બેકિંગ સોડા મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને અન્ડરઆર્મ પર લગાવો. સૂકાયા પછી અંડરઆર્મ્સને સારી રીતે સાફ કરો.અઠવાડિયામાં આ રીતે 2 3 વખત કરો કાળાશ દૂર થઈ જશે.

8. નારંગીની છાલ.

નારંગીની છાલને તડકામાં સુકાવો.ત્યારબાદ તેને જીણી પીસી લો.હવે ગુલાબજળ અથવા દૂધમાં 2 3 ચમચી પાવડર નાખીને પેસ્ટ બનાવો.આ પેસ્ટને અંડરઆર્મ્સ પર અઠવાડિયામાં 2 3 વાર 10 15 મિનિટ માટે લગાવો જેથી કાળાશથી છુટકારો મળી શકે.

9. નાળિયેર તેલ.

નાળિયેર તેલમાં વિટામિન ઇ હોય છે,જે અન્ડરઆર્મ્સનો રંગ દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી અન્ડરઆર્મની મસાજ કરો અને તેને 10 થી 15 મિનિટ માટે છોડી દો.ત્યારબાદ તેને હળવા સાબુ અને નવશેકા પાણીથી ધોઈ લો.અઠવાડિયામાં 2 અથવા 3 વાર આ કરો.

10. દૂધ.

દૂધમાં ફેટી એસિડ અને વિટામિન્સ સારી માત્રામાં હોય છે.તેથી જ્યારે અંડરઆર્મ્સમાં દૂધની માલિશ કરવાથી કાળાશ દૂર થાય છે.હવે તમે બાકીની છોકરીઓની જેમ સ્લીવલેસ પહેરી શકશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here