આ પ્રકારે સમાગમ કરવાથી વધી જશે,પ્રેગ્નન્સી ના ચાન્સ,અને જાણો સમાગમ કરવાની સાચી રીત,જાણો અહીં..

ચર્ચામાં રહી આ પોઝિશન.બદલતા જમાનાની સાથે સેક્સ અને તેની પોઝિશનમાં પણ ખૂબ જ બદલાવ થયો છે. પહેલા આ શબ્દ સામે આવતાં જ લોકો વાત કરવામાં અચકાતાં હતાં.જોકે, છેલ્લા થોડા વર્ષોમાં આ શબ્દ લોકો વચ્ચે સામાન્ય થયો છે.લોકો ખુલીને આ વિશે વાત કરવા લાગ્યાં છે.ગત વર્ષે પણ સેક્સ ના વિચિત્ર ટ્રેન્ડ્સ ચર્ચામાં રહ્યાં હતાં.તમે પણ જાણો.

નવી સેક્સ પોઝિશન ‘ધ હૂક’ આ વર્ષે સેક્સની નવી પોઝિશન ખૂબ જ ચર્ચામાં રહી હતી. ‘ધ હુક’ નામની આ પોઝિશનમાં મેલ પાર્ટનર ઉપર અને ફીમેલ પાર્ટનર નીચે રહે છે. ફીમેલના પગ મેલના ખભા પર રહે છે. આ સેક્સ પોઝિશન ઈન્ટરનેટ પર પણ ખૂબ જ સર્ચ થઈ હતી.

ઓર્ગેસ્મિક વર્કઆઉટ સાંભળવામાં આ ખૂબ મજેદાર લાગે છે કે વર્કઆઉટ સાથે ઓર્ગેઝમ અને ઓર્ગેઝમ ની સાથે વર્કઆઉટ. ઓર્ગેઝમ માટે આ વર્ષે સ્પેસિફિટ એક્સર્સાઈઝ પર પણ ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો હતો.

મહિલા સેક્સ્યુઅલ સંતોષ માટે પોતાના પતિને છોડીને બીજા પાર્ટનર સાથે સેક્સ કરે તેને સારુ માનવામાં આવતું નહોતું. જોકે,હવે આ ટ્રેન્ડ બન્યો છે. જેમાં મેલ પાર્ટનરની રજાથી મહિલા બીજા પાર્ટનર સાથે સેક્સ કરે છે. હસબન્ડ પોતાની વાઈફને બીજા સાથે સેક્સ કરતી જોવાની મજા માણે છે.

ડર્ટી ટોકિંગ,સેક્સ ટોયઝ એ પણ ડર્ટી ટોક સાથે.તમે વિચારી રહ્યાં હશો કે આવું કઈ રીતે થઈ શકે છે? જોકે,આ વર્ષે એવા ઈન્ટરએક્ટિવ સેક્સ ટોય્ઝ માર્કેટમાં આવ્યા કે તમને સેક્સની મજા આપવા સાથે ડર્ટી ટોક પણ કરશે.

ઓરલ સેક્સ ફોર અંડરવોટર સેક્સ લઈ ક્રિએટિવીટી મામલે આ નવો ટ્રેન્ડ પણ આ વર્ષે જોવા મળ્યો હતો. જેમાં પાણીની નીચે પાર્ટનર સાથે ઓરલ સેક્સ કરવાની નવી સ્ટાઈલ જોવા મળી હતી.

બિકીની એરિયા પર ડિઝાઈન માત્ર બિકીની વેક્સ કરવાથી વાત ન બને. 2018 માં મહિલાઓએ પોતાના બિકીની એરિયાને પોતાની ફેવરિટ ડ્રિંકની શેપમાં શેવ કરાવી હતી.

સેક્સ પ્રૂફ મેકઅપ આ વર્ષે મેકઅપના જે નવા ટ્રેન્ડ્સ જોવા મળ્યાં તેમાં સેક્સપ્રુફ મેકઅપ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો.આ વર્ષે બ્યૂટી ગુરુ ફીમેલ્સને સેક્સ પ્રુફ મેકઅપ કરતાં જોવા મળ્યાં હતાં.એટલે કે એવો મેકઅપ જે સેક્સ પછી પણ એવો જ લાગશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here