કીડા મકોડા પકડવાની મળી ગઈ છે નવી યુક્તિ, જેનાથી થશે લાખો માં કમાણી

કીડા મકોડા પકડવાની મળી ગઈ છે નવી યુક્તિ, જેનાથી થશે લાખો માં કમાણી

કીડા અને મંકોડા ખેતી ને નુકશાન પહોંચાડે છે જેનાથી ખેડૂતો એ વાવેલા પાક નિષ્ફળ જાય છે . ખેડૂતો ની આર્થિક સ્થિતિ માં ખૂબ જ ખરાબ અસર પડે છે. આ મુસીબત ને લીધે ખેડૂતો વાવણી ના સમયે કિટનાશક દવાઓનો ઉપયોગ કરે છે. જેની પ્રતિકૂળ અસર ખેતી પર પડે છે.

ખેડૂતો ની આ મુસીબત થી નિજાત પામવા માટે મહારાષ્ટ્ર ના વર્ધા માં રહેવા વાળી નિલિશા જીભકાટે ને એક નવી યુક્તિ મળી છે. આજે તે પોતાની યુક્તિ ના કારણે વર્ષે લાખો માં કમાણી કરે છે.

નિલીશા એ કહ્યું કે ખેડૂતો ને કિટનાશક નો ઉપયોગ કરે છે તે પાક અને પર્યાવરણ માટે નુકસાનકારક છે. આ નુકશાન થી બચી શકાય એ શક્ય છે.

એક એવી તકનીક છે જેનાથી કીડા આપોઆપ જાળ માં ફસાઈ જાય. કીડાઓ પીળા રંગ બાજુ વધારે આકર્ષિત થાય છે. પીળા રંગની સીટ એટલે કે જાડો કાગળ તેના પર ચીકણો પદાર્થ લગાવી દેવા માં આવે તો કીડા આપોઆપ તેમાં ચોંટી જશે.

જ્યાં પાક ઉગાવ્યો હોઉં ત્યાં થોડે ઉંચી જગ્યા એ આવો કાગળ કે પુઠું લગાવી દેવું. ખેતર માં અલગ અલગ જગ્યા એ આ લગાવી દેવું. આનાથી પાક ને કીડા નુકશાન નહિ પહોંચાડી શકે. ખેડૂતો માટે આ યુક્તિ ખૂબ જ ફાયદાકારક છે .

બહુ ખર્ચાળ પણ નથી. ખૂબ જ સરળ છે. કીડા અને મંકોડા ને ભગાડવા માટે આ યુક્તિ ખૂબ જ સારી સાબિત થઈ છે.

આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here