આ એ મૂવી કે જેના માટે રાજકુમાર રાવ અને સંજય દત્ત ને અસલી લગ્ન માં જઇને શુટિંગ કરવુ પડ્યું હતું, પણ કેમ જાણો અહીં

સાલ 2000 પછી સંજયદત એના વ્યવસાયિક મોરચા પર લડતો હતો સારા ડાયરેકટર સાથે કામ કરવા છતાં ફિલ્મો સારું ચાલતી ન હતી એક મેન સ્ટ્રીમ મસાલા હીરો ની ફિલ્મ સારું કલેકશન ના કરી શકે એ ગજબ ની વાત છે.

સંજય ને બેસ્ટ એક્ટર કે બૉલીવુડ નો સુપરસ્ટાર નથી માન્યો એ સમયે સંજય ના હાથ માં કાંટે સિવાય બીજી કોઈ એવી ફિલ્મ નહતી જેને લોકો ધ્યાન માં લે ઉપર થી કોર્ટ ના ચક્કર માં ઇમેજ ને પણ ખાસુ નુકસાન થયું હતું ત્યારે સંજય ના હાથ માં એવી ફિલ્મ આવી જેણે ફિલ્મી કેરિયર સુધારી ને ગયે લી ઈમેજ બનાવી દીધી ફિલ્મ હતી મુન્નાભાઈ MBBS.

જયારે પણ સંજય દત્ત ના કેરિયર ની વાત થશે તો તેને મુન્નાભાઈ પેહલા ને પછી એમ બે ભાગ પડી જાય છે 19 ડીસેમ્બર 2003 માં મુન્નાભાઈ MBBS સિનેમાઘરોમાં ચાલુ થઈ હતી હિસાબ થી અને ઘણા વર્ષો વિતાવી દીધા જાણો આ ફિલ્મ ના નિર્માણ ની વાર્તા ફિલ્મ બનાવવાનો વિચાર ક્યાથી આવ્યો. મુન્નાભાઈ MBBS રાજકુમાર હીરાની એ નિર્દે શન કર્યું હતું હીરાની ની આ પહેલી ફિલ્મ હતી તે છેલ્લા કેટલાંય વર્ષોથી લખી રહ્યા હતા.

રાજુ ને આ વિચાર મેડિકલ વાળા મિત્રો સાથે રહીને આવ્યો હતો એવું બન્યું કે રાજુ ના મિત્રો આ મેડિકલ લીધુ ને રાજુએ કોમર્સ લીધું હતું કોમર્સ કલાસ પુરા થતા જ તે મસ્તી માટે મેડિકલ માં પોહચી જતો એમાં અને ઘણો સમય મેડિકલ માં મળી જતો તેમાં તેણે ઘણું બધું જાણ્યું એટલા માં એના કોઈ ઓળખીતા બીમાર પડ્યા ને એને ફરી ડૉક્ટરો જોડે જવું થયું આ બે ઘટનાઓ એ અને મેડિકલ ની ઘણી બધી જાણકારી મોઢે થઇ ગઇ રાજુ એક ઇન્ટરવ્યૂ મા કહે છે કે નાની નાની વાતો એ નોંધી લેતો.

આ નાટકના પાછળના ભાગથી આયો તો એટલે વિગતવાર ખાસ ધ્યાન આપતો પછી એણે આ વસ્તુ નો ઉપયોગ એની ફિલ્મ માં કર્યો. આ ફિલ્મમાં સંજય એ પહેલી વાર એના પપ્પા સાથે સુનિલદત કામ કર્યું હતું એવું બન્યું કે પેહલા રાજકુમાર હીરાની કોઈ ગુંડા ની વાર્તા લખી રહ્યા હતા તેને એક દિવસ ખુબજ મથું દુખતું હતું તેને ઘણા ડોક્ટરની મુલા કાત લીધી.પેસા પણ ખૂબ ખર્ચ્યા બીજા દિવસે માથાનો દુઃખાવો એની જાતે જતો રહ્યો.

તેને રાતની પાર્ટી નું હેંગઓવર હતું એટલે તો પણ રાજુ ને વાર્તા મળી નઈ પછી તેમણે મુન્નાભાઈ MBBS ની કહાની લખવાનું ચાલુ કર્યું તેમાં તેમનો મેડિકલ ના અનુભવ ખૂબ ઉપયોગ થયો.

ફિલ્મ ની મુખ્ય ભૂમિકા માટે સંજય નું નામ ન હતું. એ કહાની પુરી થતાંજ રાજુ વિધુ વિનોદ ચોપડા પાસે પોહચ્યા ફીલ્મની કાસ્ટીંગ માટે રાજુ એ અનિલ કપૂર ને ધ્યાન માં લઈને આ કહાની લખી હતી વિનોદ ચોપડા એ અનિલ કપૂર જોડે કામ કર્યું હતું.

એટલે જ અનીલ કપૂર જોડે મુલાકાત ફિક્સ કરવા માટે ત્યાં પોહચ્યા પણ વિનોદે કહ્યું કે સ્ટોરી સુ છે જાણ્યા વગર કેવી રીતે અનિલ કપુર નો સંપર્ક કરું તે પછી તેમણે સ્ક્રિપ્ટ વાંચીને રાજુ જોડે ચર્ચા કરી અવે વિનોદ ખુદ આ ફિલ્મ ને નિર્માણ કરવા માંગતા હતા ફિલ્મની મુખ્ય ભૂમિકા માટે તેમણે શાહરુખ ખાન નુ નામ રાખ્યું શાહરુખ જોડે મીટીંગ ગોઠવાઇ શાહરુખ ને રાજુ પેહલી વાર દેવદાસ ના સેટ પર મળતા હતા.

વાર્તા સાંભળ્યા પછી શાહરુખે કહ્યું હું સ્ટોરી વાંચીસ પછી ફોન કરીશ સવારે શાહરુખે રાજુને ફોન કરી નેઆવતા અઠવાડિએ મળવાનું કહ્યું શાહરુખ વાર્તા ગમી. આ દેવદાસ માં શાહરુખ નું દિગ્દર્શન સંજયલીલા ભણસાલી દ્વારા કરવામા આવ્યું હતું તેની સાથે એસવર્યા રેને માધુરી દીક્ષિત પણ છે બધું બરાબર ચાલતું હતું અચાનક બધું બદલાવા લાગ્યું શાહરુખ ઇજા થઇ તેને આ ફિલ્મ છોડી દીધી કામ ફરીથી અટકી ગયું ફિલ્મના અમુક ભાગો ને લઇને વિવેક એ બોરોય વાત ચાલી ને પછી ફિલ્મ માં જિમી શેરગિલ આવ્યા ને સંજય ને એક ગેસ્ટ રોલ માટે કસ્ટ કર્યો.

પણ ફિલ્મ તો સંજય ના નશીબ માં હતી થતા એમ થઈ ગયું કે સંજય અને જિમી શેર ગિલ ના પાત્રો બદલી નાખવા માં આવ્યા હવે સંજય મુખ્ય હતો ને જિમી ના હાથ માં ઝહીર નું પાત્ર આવ્યું જ્યારે ફિલ્મ મા શાહરુખ હતો ત્યારે તેની જોડે દેવદાસ માં કામ. કરતી એસવર્યા નું નામ ફિમેલ માટે હતું પછી એ પાત્ર ગ્રેસી સિંહ ને મળ્યું શાહરૂખ ખાન નઇ તો એમનો સિનેમેટોગ્રાફર વિનોદ પ્રધાન આવડત અને અનુભવ નો અદ્ભૂત સંગમ તે ધંધે સિનેમેટોગ્રાફર હતો.

પણ તેના લાંબા ફિલ્મી અનુભવ ના લીધે ફિલ્મ ને લગતી દરેક નાની મોટી વાતો માં તેની રાય લેવામાં આવતી રાજ કુમાર હીરાની પહેલી ફિલ્મ નિર્દેશ કરતા હતા જોકે આ પેહલા એમને ઘણી એડ ફિલ્મો નું નિર્દેશન કર્યું હતું પણ સિનેમા એ સિનેમા છે વિનોદે પેહલા 1942 એ લવ સ્ટોરી જાને ભી દો યારો અને પરિદા જેવી ફિલ્મો કેમેરા માં કેદ કરી ચુક્યા હતા એમની દેવદાસ આવવાની હતી ને હવે તેઓ મુન્નાભાઈ કરી રહ્યા છે વિનોદ દેવદાસ નું શુટીંગ પતાવીને તરત જ તે રાજુ ના સેટ પર પોહચી ગયા રાજુ નવો હતો.

એટલે વિનોદ ને કહ્યું દિવસ માં વીસ સોટ લઈસુ આ સાંભળી વિનોદ ચોકી ગયા ને રાજુ નેં કહ્યું દેવદાસ ના આટલા સીન કરતા મહિના ઓ લાગી રાજુ પણ પાછા હટી ગયા પણ આખરે આખા દિવસમાં સોટ પુરા થઈ ગયા જેટલા ધર્યા હતા.

જયારે સંજય દત્ત ને એક સાચા લગ્ન માં જઈને શુટીંગ કરવું પડ્યું. આ જયારે આ ફિલ્મ બની રહી હતી ત્યારે એનું બજેટ ખૂબ સીમિત રાખવા માં આવ્યું હતું પણ કલાત્મક છૂટ પુરી હતી મુન્નાભાઈ MBBS માં છેલ્લે એક સીન આવેછે જેમા મુન્ના નું લગ્ન થાય છે.

આ સીન ને ફિલ્મવવા માટે રાજુ ને સેટ ને ગેટપ બધુંજ જોઈતું હતું પણ પૈસા તંગી હતી જ્યાં શુટીંગ થતું હતું ત્યાં થી થોડે દૂર એક મેરેજ હોલ હતો તેમાં રોજ કોઇ નું તો લગ્ન હોય જ આ રાજુ એ નોટિસ કઈ લીધું હતું આ ખર્ચા થી બચવા રાજુ એ એના સાથી ને હોલ માં મોકલ્યો ને ખાલી દસ મિનિટ માટે સ્ટેજ માગા હોલ વાળો માની ગયો અને કહ્યું અહીંના લગ્ન દસ વાગે પતિ જાય છે.

જેવા આ લોકો અહીંથી નીકળે કે તરત જ તે રાજુ ની ટિમને ફોન કર્યો સંજય અને ગ્રેસી માટે કપડાં ભાડે થી મંગાવી લીધાં હતાં. ફિલ્મ નું કાલ્સ રૂમ વાળું સીન ખુબજ ગમ્યું હતું એટલે સંજયદત નું નિક નામ સંજુ ની પણ પસંદગી થઈ રાતે આઠ વાગે શુટીંગ પત્યું પછી બધા આરામ કરવા ગયા હવે દસ વાગે શુટીંગ હતું.

સંજય દત્ત પણ એમની વેન માં જઈ ડ્રિન્ક કરવા બેઠા દાસ થયા સાડા દસ થયા પણ હોલ વાળા ની કોઈ ખબર ના આઇ રાજુએ એમની ટિમ ને ફોન કર્યો ભાઈ સું માહોલ છે હોલ વડાએ કહ્યું આ લોકો હજુ અહીં છે જેવા નીકળે કે તરતજ હું ફોન કરીશ અગિયાર વાગે હોલથી ફોન આવ્યો કે આવીને સુટ કરી જાવ રાજ કુમાર હીરાની એ એક ઇન્ટરવ્યૂ માં કહું કે અમે જેવા સુટ કરવા પોહચ્યા ત્યારે રિયલ કન્યા ને વરરાજા સ્ટેજ થઈ નીચે ઉતરતા હતા.

એ ઉતર્યા ને આ ચઢ્યા લોકો શોક થઈ ગયા કે સંજયદત અહીં કઈ થી તે આ પોહચ્યા ને નોર્મલ કેમેરા થઈ થોડીક તસવીરો લઈ પછી ત્યાંથી નીકળી ગયા ને એ તસવીરો ને મોટા કૅમેરા થી સુટ કરી ફિલ્મમાં બતાવાઈ. જેટલો પ્રેમ ફિલ્મ માં બતાવ્યો હતો તેનાથી વધારે લોકો એ ફિલ્મ ને આપ્યો. જ્યારે આ ફિલ્મ રીલિઝ થઈ ત્યારે લોકો ને કઈક નવું જાણવા મળ્યું લોકો ને આ ફિલ્મ કેવી લાગી રહી છે એ જાણવા માટે રાજુ હીરાની ને બમન હીરાની સહિત મુંબઈ ના સિનેમા ઘરોમાં પોહચ્યા.

ત્યારે કેરમ વાળું સીન ચાલતું હતું જેમાં રુસતમ ના પપ્પા મુન્ના સર્કિટ અને ઝહીર જોડે કેરમ રમતા હતા આ સીન પૂરું થતા જ લોકોએ ખૂબ તાળીઓ પાડી આથી ખબર થઈ કે લોકો ફિલ્મ ને ખૂબ એન્જોય કરે છે લોકો ની આવી પ્રતિક્રિયા જોઈ બમન ઈરાની ભાવ વિભોર થઈ ગયા ને હોલમાં જ ઉભા ઉભા રડવા લાગ્યા લોકોએ અને વિવેચકોએ આ ફિલ્મ પસંદ કરી.

એના લીધે દિલમ હિટ થઈ ગઈ બોક્સ ઓફીસ 25 અઠવાડિયા સુધી ચલવાથી આ ફિલ્મે સિલ્વર જ્યુબિલી સેલિબ્રેટ કરવાનું ગૌરવ પણ અને મળ્યું આ વાત અહીં પતી નથી જતી એવોડ શોમાં પણ આ ફિલ્મે સારો દેખાવ કર્યો ફિલ્મ ફેર ને આઇફા એવોડ પણ આવ્યા એટલું જ નઇ પણ અસલી મજા ત્યારે આવી જ્યારે દિલમ રાષ્ટ્રીય એવોડ પણ મળ્યો મુન્નાભાઈ MBBS ને શ્રેષ્ઠ લોકપ્રિય કેટેગરીમાં રાષ્ટ્રીય એવોડ મળ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here