આ દિલચસ્પ વાતો જે વધારે છે હિન્દી ભાષા નું માન, દેશ ના લોકો એ જરૂર વાંચવું જોઈએ

હિન્દી વિશ્વ ની પ્રાચીન સમૃદ્ધ અને સરળ ભાષાઓમાં થી એક છે આ અમારી રાજયભાષા છે દર વર્ષે 14 સપ્ટેમ્બર હિન્દી દિવસ ના રૂપમાં ઉજવાય છે આજની તારીખમાં હિન્દી ભાષા ખાલી ભારત માં નઈ પણ બીજા દેશો માં પણ બોલાયછે ખાસ વાત એ છે કે બધી જ ભાષા ઓનો ઇતિહાસ રાખવા વાળી સંસ્થા એથ્નોલૉગ ના અનુસાર હિન્દી ભાષા વિશ્વ માં સૌથી વધારે બોલવાવાળી ભાષા છે.

આજ એક ભાષા છે જે વિવિધતાઓ થી ભરેલા ભારત ને એકતા સૂત્ર માં પરોવે છે હિન્દી ના સન્માન માં દર વર્ષે 14 સપ્ટેમ્બર હિન્દી દિવસ મનાવાય છે હિન્દી દિવસ ના આ અવસર પર આજે અમે એ15 વાતો પર ધ્યાન આપીશું જે ખાસ દિલચસ્પ છે.

હિન્દી દિવસ નો ઇતિહાસ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ને હિન્દી ને જનમાનસ ની ભાષા કહી છે અ મને 1918 માંજ હિન્દી સાહિત્ય સમેલન માંજ હિન્દી ને રાષ્ટ્રભાષા જાહેર કરવાનું કહ્યું હતું.ભારતીય સંવિધાન ના ભાગ 17 ની ધારા 343 મુજબ આ પ્રમાણે લખેલું છે સંઘની હિન્દી રાજ્ય ભાષા ને લીપી દેવનાગરી હશે સંઘના રાજકીય પ્રયોજન માં ઉપયોગ થવા વાળા રૂપ આતરાષ્ટ્રિય રૂપ હશે.

વિશ્વની ચૌથી ભાષા

જાણીને હેરાન થશો કે હિન્દી વિશ્વ ની આવી ચોથી ભાષા છે જેને સૌથી વધારે લોકો બોલે છે જ્યાં હિન્દીભાષા બોલવવાળા આંકડા 41.3 હતો ને 42 કરોડ લોકો હિન્દી બોલતા હતા તો એજ તાજા આંકડા અનુસાર વર્તમાનમાં 43.63 લોકો હિન્દીભાષા બોલે છે સૌથી અહમ વાત એ છે કે 2001 થી 2011 સુધી 10 કરોડ લોકો હિન્દી બોલવા વાળા વધી ગયા છે.

હિન્દી નું વધી રહેલુ વર્ચસ્વ

જઈ આગળ એક બાજુઅમૂક લોકો અંગ્રેજી ભાષા ને વધાવો આપીને પોતાનું સન્માન સમજતા ત્યાંજ વિદેશી કમ્પનીઓ હિન્દી ભાષા ને બધાવો આપી રહી હતી ખાસ વાત તો એ છે કે સૌથી વધારે સર્ચ કરવાવાળું ગુગલ પણ હિન્દી અને અન્ય ક્ષેત્રિય કોન્ટેક વાળી ભાષા ને પ્રમુખતા આપવા લાગી છે હવે તો ઈ કોમર્સ એમઝોન ને પણ હિન્દી એપ લોંચ કરી છે.

ઈંટરનેટ પર છવાઈ હિન્દી

ઇન્ટરનેટ જ્યાં પેહલા અંગ્રેજી ભાષા ને મહત્વ આપતું ત્યાં હવે ઈંટરનેટ ના પ્રસારથી વધારે ફાયદો જો થયો હોય તો તે હિન્દી ને છે જરૂરી વાત તો એ છે કે હિન્દી સમાચાર વાંચવા વાળા 5.5 કરોડ થી વધીને 2021 માં 14.4 કરોડ થશે.

અહીં બોલાય છે હિન્દી

જો તમે વિચરતા હોય કે હિન્દી ભારત કે ભારત ના આસપાસ ના દેશોમાં જ બોલાય છે તો તમે ખોટા છો ખરેખર ભારત સિવાય પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, અમેરિકા, બ્રિટન, જર્મની, ન્યૂઝીલેન્ડ, સયુંકત અરબ અમીરાત ,યુગાન્ડા,ગયાના,સુરીનામ ત્રિનિદાદ મોરેસિ સ ને સાઉથ આફ્રિકા સહિત અન્ય ઘણા દેશો માં હિન્દી ભાષા બોલાય છે.

અધિકારીક ભાષાનો દરજ્જો મળ્યો

અતાર સુધી આપણે એમ સમજતા હતા કે ખાલી ભારતમાં જ હિન્દી ને અધિકારીક દર જ્જો મળ્યો છે તો જાણકારી માટે કહી દઈએ કે દક્ષિણ પ્રસાત મહાસાગર ક્ષેત્ર માં ફીજી નામનો એક દેશ છે જહાં હિન્દી ને અધિકારીક ભાષાનો દરજ્જો મળ્યો છે.

સયુંકત રાષ્ટ્ર સંઘ માં હિન્દીભાષા ગુંજી ઉઠી

જય આગળ અંગ્રેજી ભાષા ને સમજવવાળા ને અંગ્રેજી માહોલમાં હોય એવામાં હિન્દી ભા ષા ની અચાનક ગુંજ આશ્ચર્ય ચકિત કરી દે એવી હતી કોઈ એવોજ નજારો હતો 1977 માં અટલ બિહારીબાજપેઈ એ પેલી વાર સયુંકત રાષ્ટ્ર ની આમ સભા ને હિન્દી માં સંબો ધન કર્યું.

વિદેશોમાં અનિવાર્ય છે હિન્દી

જ્યાં એક બાજુ ભારતમાં જ અભ્યાસને લઈને હિન્દી અનિવાર્ય હતી ત્યાં હવે ભારત સિ વાય ઘણા અન્ય દેશો માં પણ અભ્યાસ માં હિન્દી ઉમેરવામાં આવી હતી અમેરિકામાં લગ ભગ 150 જેટલી અભ્યાસ સંસ્થા ઓમાં હિન્દી નો અભ્યાસ ચાલતો હતો એના વગર 30 જેટલા અન્ય દેશો મા પણ હિન્દી બોલતી ને અભ્યાસ થતો.

ઓક્સફર્ડ ડિક્સનરી મા હિન્દી

ઓક્સફોર્ડ ડિક્સનરી ને કોણ નથી જાણતું આ ડિક્સનરી દુનિયાની નંબર વન ડિક્સનરી છે ખાસ વાત તો છે કે આ ડિક્સનરી માં હિન્દી ભાષાના 900 શબ્દોને જગ્યા મળી છે દુનિ યાની પ્રસિદ્ધ ઓક્સફોર્ડ દિક્સનરીમાં દર વર્ષે ભારતીય શબ્દોને જગ્યા મળી રહીછે આ ભારતનું ગૌરવ અને હિન્દી નું સન્માન છે.

સૌ પ્રથમ હિન્દી નું પ્રકાશન

વર્ષ 1913 માં પેહલી વાર દાદા સાહેબ ફાળકે એ હરિસચન્દ્ર નું નિર્માણ કર્યું જેને હિન્દી પિચર કહેવામાં આવ્યું એજ વર્ષ 1900 માં સરસ્વતીમાં પ્રકા શિત કિશોરીલાલ ગોસ્વામી ની કહાની ઇદુમતી ને હિન્દી ની પેહલી કહાની મનાય છે વર્ષ1805 માં લલ્લુ લાલ દ્વારા લખાયેલી પુસ્તક પ્રેમ સાગરને હિન્દી ની પેહલી પુસ્તક કહેવાય છે.

આ રાજ્યો ની મુખ્ય ભાષા

હિન્દી નો પ્રચાર પ્રસાર સારા ભારત માં નઈ પણ સારા વિશ્વમાં થઈ રહ્યો હતો આજ હિ ન્દી ભારત ના કેટલાય હિસ્સામાં હિન્દી નું મહત્વ છે. આ હરિયાણા ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને રાજધાની દિલ્લી રાજ્યોની મુખ્ય ભાષા છે આ દેશના પૂર્વ ભાગ ઝારખંડ, બિહાર, મધ્ય ભારત, છત્તીસ ગઢ, મધ્ય પ્રદેશ અને ભારતના પશ્ચિમ ભાગ રાજસ્થાન માં પણ બોલાય છે.

વિશ્વ હિન્દી સંમેલન

આઝાદી મળ્યા ને 2 વર્ષ પછી 14 સપ્ટેમ્બર 1949 માં સંવિધાન સભા માં એક મતથી હિન્દી ને રાષ્ટ્રભાષા ગોસિત કરાઈ હતી આ નિર્ણય પછી હિન્દી ને દરેક ક્ષેત્ર માં પ્રસારિત કરવા માટે રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ વધૉ ના અનુરોધ પર 1953 થી પુરા ભારતમાં 14 સપ્ટેમ્બર દર વર્ષે હિન્દી દિવસ ના રૂપ માં મનાવાય છે હિન્દી ને વિશ્વ સ્તર પર બઢાવો આપવા માટે 1975 થી વિશ્વ હિન્દી સંમેલન શરૂ કર્યું.

ભારત ની રાજસભા બની હિન્દી

આઝાદ ભારત નું સંવિધાન 26 જાન્યુઆરી 1950 થી લાગુ થયું પરંતુ ભારતમાં કઈ ભાષા રાષ્ટ્રભાષા બનશે એ મહત્વનું હતું ખુબજ વિચારો પછી અંગ્રેજી અને હિન્દી ને રાષ્ટ્રભાષા ગણવામાં આવી સંવિધાન સભા એ દેવનાગરી લિપિ માં લખી હિન્દી ને અંગ્રેજી સાથે અધિકારીક ભાષા ના રૂપમાં સ્વીકાર કર્યો હતો 14 સપ્ટેમ્બર 1949 થી સંવિધાન સભાએ એક મતથી કહ્યું કે હિન્દી જ ભારત ની રાષ્ટ્રભાષા હશે.

કેન્દ્રીય હિન્દી સંસ્થા ની સ્થાપના

ભારત સરકાર પણ પહેલેથી જ હિન્દી ને બઢાવો આપવા પ્રગતિશીલ હતી હિન્દી ની ઉચ્ચતર શોધ કરવા માટે સરકારે 1963 માં કેન્દ્રીય સંસ્થા ની સ્થપના કરી દેશ ભરમાં તેના 8 કેન્દ્રો છે.

હિન્દી એ મચાઈ ધૂમ

ઇજરાઇલ ના એક રોડન નામના વ્યક્તિએ દુનિયાભરની ભાષાઓ ના સહી ઉચ્ચારણ માટે એક ઓનલાઇન મંચ ફોરવો વેબસાઈટ તૈયાર કર્યું એના લીધે ઉચ્ચારણ સ્પટ્સ સાંભળી આપણી ભૂલો સુધારી શકાય 2008 માં શરૂ થયેલી આ વેબસાઈટ માં ભારતીય શબ્દોએ ધૂમ મચાવી હતી અત્યાર સુધી 14741 શબ્દોને આમ ઉમેરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here