આ છે વિશ્વ નો સૌથી વિશાળઅને બુલંદ દરવાજો, જાણો ક્યાં આવેલ છે!

બુલંદ દરવાજા નું નિર્માણ 1601 માં અકબરે ગુજરાત પર મળેલી જીત પર બનાવ્યો હતો ફતેપુર સિકરી ના મહેલ નો મુખ્ય દરવાજો પણ છે ફતેપુર સિકરી ભારત ના આગરા થી 43 કિલોમીટર દૂર એક ગામ છે. બુલંદ દરવાજો ફતેપુર સિકરી માં છે ફતેપુર સિકરી આગરા થી 43 કિલોમીટર દૂર છે એ ફતેપુર સિકરી ના મહેલનો મુખ્ય દરવાજો પણ છે.

દુનિયા નો સૌથી ઊંચો અને સૌથી વિશાળ દરવાજો માનવામાં આવતો બુલંદ દરવાજો નું નિર્માણ મુગલ સમ્રાટ અકબરે 1567 માં ગુજરાત પર એની જીતની ખુશી માં બનાયો હતો.

મુગલકાળ ની સૌથી રોચક અને આકર્ષક કલાઓ માંથી એક છે બુલંદ દરવાજો આ મુગલકાળની ધરોહર ને બનાવવા માં 12 વર્ષ લાગ્યા હતા.

આ ઐતિહાસિક ધરોહર ઇતિહાસ અને વસ્તુકળા ના એમ બેવ પ્રેમીઓ ને આકર્ષિત કરે છે. દુનિયા નો સૌથી આકર્ષક બુલંદ દરવાજાનો ફતેપુર સિકરી માં ઘણું ઐતિહાસિક મ હત્વ રહ્યું છે.

આ મુગલકાળ ની વસ્તુકળા તમને મંત્રમુગ્ધ કરી દેશે લાલ અને બફર બલુઆ ના પથ્થ ર થી બનેલા આ દરવાજો ને સફેદ અને કાળા માર્બલ થી સજાવા માં આવ્યો છે બુલંદ દરવાજા પાછળ એક મસ્જિદ પણ છે.

આ ધરોહર જમીન થી 54 મીટર ઉંચી છે કેવાય છે કે બુલંદ દરવાજા ની ટોચ પર પોહચ વા માટે 42 પગથિયાં ચઢવા પડે છે. લાલ પથ્થરો થી બનાવેલ આ દરવાજા નો ઉપયોગ ફતેપુર સિકરી ના દક્ષિણ પૂર્વ પ્રવેશ દ્વાર પર એક સમયે રખેવાળ ના ઉભા રહેવા માટે કરવામાં આવતો.

આ વિશાળ દરવાજા ની નીચે જુમ્મા મસ્જિદ પણ ઢાંકાયે લી છે જે બુલંદ દરવાજા ની જમણી તરફ સ્થિત છે. આ દરવાજા પર પ્રસિદ્ધ ઇસ્લામિક શિલાલેખ પણ લખાયેલ છે જે કે છે કે દુનિયા એક પુલ જેવી છે.

એના ઉપરથી જવાય પણ એના પર કોઈ ઘર ના બનાવે એ માણસ જે એક દિવસ ની આશા રાખતો હોય તે માણસ અનંત કાળ સુધી ની પણ આશા રાખતો હોય છે પણ દુનિયા સદા ને માટે નઈ પણ એક કલાક માટે છે એટલે તમારા આ સમય ને પ્રાર્થના માં વ્યતીત કરો અને બીજું એના ભરોસે છોડી દો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here