આ છે દેશ વિદેશના પ્રાચીન શિવ મંદિર જેના દર્શન કરવાથી તમારું જીવન ધન્ય બની જશે..

‌ભારત એક દેવી દેવતાઓ નો દેશ છે લોકો એમની ઉત્સાહ થી પૂજા કરે છે એવામાં દેવો ના દેવ મહાદેવ જેને આપણે નીલકંઠ શિવ ભોલેનાથ મહાકાલ ને પશુપતિનાથ ના નામ થી ઓળખીએ છીએ એમના ભક્તો ની સંખ્યા વધારે છે ભારતમાં એમના ખુબજ પ્રાચીન મંદિર છે જેને લઈને માન્યતા છેકે શ્રદ્ધાળુ લોકો જો સાચા મનથી દર્શન ને પ્રાર્થ ના કરે તો એમનું જીવન ધન્ય બની મોક્ષ ને પામે છે.

તો આજ અમે એવા પ્રાચીન ને પ્રસિદ્ધ મંદિરો વિષે બતાવીસુ જેમાં દર્શન કરી કરોડો લોકો નું જીવન ધન્ય બની ગયું સાથે સાથે એવા મંદિર વિષે પણ બતાવીશું જે વિદેશોમાં હોવા છતા અધિક પૂજાય છે

અમરનાથ.

અમરનાથ ગુફા ભગવાન શિવ ના પ્રસિદ્ધ મંદિરોમાં થી એક મનાય છે અમરનાથ તીર્થો નું તીર્થ ગણાય છે જ્યાં તેમને માતા પાર્વતી ને અમરત્વ નું રહસ્ય બતાવ્યું હતું દર વર્ષે ગરમી ની સીઝન માં અમરનાથની યાત્રા ચાલુ થાય છે ને લાખો લોકો દર્શન માટે જાય છે.

કેદારનાથ.

હિમાલય ની ગોદ મા સ્થિત કેદારનાથ બાર જ્યોતિર્લિંગ માંથી એ છે સાથે અને ચારધામ ને પાંચ કેદાર માં પણ એક મનાય છે આ પણ શિવ મંદિરમાં થી એક પ્રસિદ્ધ મંદિર ગણા ય છે પણ તેના દ્વાર એપ્રિલ થઈ લઈને નવેમ્બર સુધી ખુલ્લા હોય છે અહીં મોજુદ શિવ લિંગ ખુબજ પ્રાચીન છે.

કાશી વિશ્વનાથ.

પાછલાં કેટલાય વર્ષોથી વારાણસી માં સ્થિત કાશી વિશ્વનાથ મંદીર બાર જ્યોતિર્લિંગ માં નું એક છે વારાણસી નું મંદિર ને જોવા ને ભગવાન શિવ ના દર્શન કરવા લોકો દૂર દૂર થી આવે છે.

લિંગરાજ.

ઓડીસા માં આવેલું પ્રસિદ્ધ મંદીર પણ શિવ મંદિર માં નું એક છે આ વિશાળ મંદિર ને જો વા ને શિવ ના દર્શન કરવા લોકો દેશ માં થી નઈ વિદેશથી પણ આવે છે.

મહાકાલેશ્વર.

આ બાર જ્યોતિર્લિંગ માનું એક શિવ મંદિર છે જેને સમય ને મુત્યુ ના દેવતા માનવામાં આવેછે એની મૂર્તિ દક્ષિણ મુખી છે દર વર્ષે ઘણા શ્રધ્ધાળુઓ આવે છે.

મલ્લિકાર્જુન.

આંધ્ર પ્રદેશ ના કુરનુલ જિલ્લામાં આવેલું ભગવાન શિવ નું આ મંદિર પણ ખૂબ પ્રાચીન છે જયાની જીણી નકશા કરી ભક્તો ને આકર્ષે છે.

રામેશ્વર.

તમિલનાડુના રામનાથ જિલ્લા માં આવેલું આ પણ શિવ મંદિર માનું એક છે એના વગર આ બાર જ્યોતિર્લિંગ માંથી એક છે ને તે ચારધામ માથી એક ગણાય છે.

સોમનાથ.

આ મંદિર ને પણ બાર જ્યોતિર્લિંગ માં સમાવેશ થાય છે હિન્દુ ધર્મના મંદિરમાં નું એક છે ઋગ્વેદ અનુસાર આ મંદિર નું નિર્માણ ચંદ્ર દેવે કર્યું હતું ને તે ગુજરાત રાજ્ય માં આવેલું છે.

વૈધનાથ.

આ દેવધર માં આવેલું બાર જ્યોતિર્લિંગ માંથી એક છે આ પૂરાણ કાલીન મંદિર ભારત વર્ષ ના ઝારખન્ડ રાજ્ય ના પ્રસિદ્ધ દેવધર સ્થાન માં આવેલું છે પુરણકાલીન હોવાથી તેને વૈધનાથ પણ કેછે.

નાગેશ્વર.

ગુજરાતમાં આવેલા બાર જ્યોતિર્લિંગ માંથી એક નાગેશ્વર પણ છે નાગેશ્વર મંદિર પરિસ રમાં ભગવાન શિવ ની ધ્યાન મુદ્રા માં સ્થિત એક મોટી મૂર્તિ છે જેના દર્શન કરવા વિદેશ થી પણ લોકો આવે છે આ થઈ ગયા ભારતમાં આવેલા શિવ મંદિરોની વાત હવે વિદેશો માં આવેલા સુપ્રસિદ્ધ પાંચ શિવ મંદિર ની વાત જાણીએ.

કટાસ રાજ.

આ મંદિર પાકિસ્તાન માં સ્થિત પંજાબ પ્રાંત નું ચકવાલ જિલ્લા માં છે આ મંદિર કટાસ રાજ ના નામથી ઓળખાય છે આ મંદિર નું નિર્માણ છઠ્ઠી અને નવમી સદી વચ્ચે થયેલું છે કહેવાય છે કે મા સતી નું જ્યારે મોત થયું ત્યારે ભગવાન શિવ ખુબજ રડ્યા હતા તેમ ના આસુઓથી બે તળાવ બની ગયા જેમાં નું એક રાજસ્થાન ના પુસ્કર માં છે ને બીજું અ હીં કટાસ રાજ માં છે.

ભુવનેશ્વર.

આ મંદિર શ્રીલંકાના ભૂનેશ્વર માં આવેલું છે જોડે કાલિકા માનું મંદિર પણ છે માન્યતા અ નુસાર ભગવાન રામેં રાવણ નો વધ કર્યા પછી અહીં ભગવાન શિવ ની આરાધના કરી હતી આ મંદિર આ પરિસરમાં પાંચ મંદિર છે જેમાં સૌથી મોટુ ભગવાન શિવ નું છે કેહ વાય છે કે પોટૅગાલિયો એ બે વખત હુમલો કરી નુકસાન પોહચાડવાની કોશિશ કરી હ તી.

સાગર શિવ.

અસીવ મંદિર નું નિર્માણ 2007 માં થયું હતું પણ મોરિસિયસ માં રહેતા હિન્દૂ લોકો માટે આ ખાસ બની ગયું છે આ મંદિર નું સૌથી વધારે આકર્ષણ તેના આગણમાં આવેલી 108 ફૂટ ઊંચી કાંસાની પ્રીતમાં છે.

પશુપતિનાથ.

નેપાળના બાગમતી નદીના કિનારે આવેલું કાઠમંડુ માં સ્થિત છે આ મંદિર નું નિર્માણ 11 મી સદી માં થયુ હતું પણ ઉધવ લાગવાથી આ મંદિર ને ઘણું નુકશાન થયું જેના કારણે લગભગ 17મી સદીમાં નવ નિર્માણ થયું મંદિરમાં ભગવાન શિવ ની ચાર મુખ વાળી મૂ ર્તિ છે આમંદિર માં જવા માટે ચાર અલગ ચાંદી ના દરવાજા છે આ મંદિર ને હિન્દૂ ને નેપાળી વસ્તુકળાના એક અદભૂતમિશ્રણછે.

આર્ક લેન્ડ.

આ મંદિરમાં ભગવાન શિવ નદેશ્વર ના રૂપ માં છે ન્યુઝીલેન્ડ ના આ મંદિર નું મહત્વ લો ક માં હિન્દૂ ધર્મ ના પ્રત્યે વિશ્વાસ ને આસ્થા વધારવનું હતું આ મંદિર 2004 માં ભક્તો મા ટે ખુલ્લું મુકાયું. આ પ્રકારે ભગવાન શિવ ના સુપ્રસિદ્ધ મંદિરો વિષે તમે જાણ્યું જ તમને ગમ્યું હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here