આ બોલિવૂડ ના સિતારાઓ નું આવા ભયાનક એક્સિડન્ટ ના કારણે થયું હતું મુત્યુ, જાણો કોણ કોણ હતા એમાં

બોલીવુડ લાઈમટાઇમની એવી દુનિયા જ્યાં હર કોઈ વ્યક્તિ જવાનું પસંદ કરે છે, ખુબ પૈસા અને નામ બનાવવા માંગે છે. પણ કિસ્મત એ મોટા કિસ્મત વાળા લોકોને જ આવો મોકો આપે છે. જે ફિલ્મી દુનિયામાં પોતાનું નામ બનાવવા માં કામયાબ રહે છે. અને દર્શકોના દિલમાં રાજ કરે છે. પણ આ કિસ્મત પણ કેટલી વાર જેટલું જલ્દી આપે છે એટલું જલ્દી છીનવી લે છે.

આજે અમે એવી કિસ્મત ના ખેલ જોડે જોડાયેલ અને ઘટનાઓ વિશે જણવવા જઈ રહ્યાં છીએ. હું બતાવી જઈ રહી છું એમાં બીલીવુડ ના સ્ટાર શામિલ છે. જે લોકો વચ્ચે ઘણાં પસં દીદા હતા, પણ એક્સિડન્ટના કારણે એમની ફેમ, શોહરત બધું છીનવાઈ ગયું અને તે મોતનો શિકાર બની ગયાં. એ રીતે ગયાં ક્યારેય પાછા નહીં આવે. તો ચાલો અમે બતાવી એ કોણ છે જેને એક્સિડન્ટથી તેમનું બૉલીવુડ કરિયર છીનવાઈ ગયું.

અનુ અગ્રવાલ

90 ના દશકની બ્લોકબસ્ટર ફિલ્મ ‘આશિકી’ ત્યાર પછી ‘કિંગ અંકલ’ અને ખલનાયિકા બીજી કેટલીય ફિલ્મોમાં કામ કર્યા પછી તેમણે 1996 માં બાર સિલ્વર સ્ક્રિન પર જોયા હતાં. એમનો એવો એક્સિડન્ટ થયો કે પુરી રીતે ફિલ્મોથી દૂર થઈ ગઈ. તે હવે બિહારની પ્રસિદ્ધ યોગયુનિવર્સીટી યોગ શીખવાડે છે.

દિવ્યા ભારતી

99 દશક બૉલીવુડ માટે સફળ માનવામાં આવે છેતે સમય હતો જ્યારે દિવ્યા ભારતીએ બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો. દિવ્યા તેની પહેલી ફિલ્મ પરથી દર્શકોના દિલમાં રાજ કરવા લાગી. અને એમનો કરિયર ગ્રાફ પણ લગાતાર વધતો જતો હતો. તે પછી તેમને લગ્ન પણ કરી લીધું.અને પછી એવો હાદસો થયો કે પુરી ઇન્ડસ્ટ્રીઝ અને લાખો પ્રશંસકોને રડાવી દીધાં.

સાલ 1993 માં પોતાના એપાર્ટમેન્ટના પાંચમા માળેથી કૂદીને મોત થઈ ગયું. તો કોઈ એ એક્સિડન્ટ બતાવ્યો તો કોઈ એ કહ્યું સુસાઇડ છે તો કોઈ કહે એમની હત્યા કરાવી છે. પણ કશું સાબિત ન થયું અને તેમની ફાઇલ 1998 માં કરી દીધી.

વિનોદ મેહરા

વિનોદ મેહરાનું નામ હિંદી ફિલ્મોમાં એક સારા એકટરમાં લેવામાં આવતું હતું. એમને આશીર્વાદી નાયક ના રુપમાં આજે પણ યાદ કરવામાં આવે છે. એમણે લાલ પથ્થર અનુરાગ, સબસે બડ, રૂપૈયા, નગીન, અનુરોધ, સાજન બીના સુહાગન જેવી કેટલીય હિટ ફિલ્મો કરી છે.

હાલાકી બોલીવુડમાં એમની પ્રતિભા એ એમની પ્રતિષ્ઠા નથી મળી જેના હકદાર છે. એમનું જીવન બોવ લાંબુ નથી રહ્યું. વિનોદ મેહરા 30 ઓક્ટોબર 1990 માં અચાનક દિલ ની દોહરો પડ્યો અને તે 45 ની ઉંમરમાં દુનિયામાં થી વિદાય લઈ લીધી

જિયા ખાન

3 જૂન 2013 માં બસ 25 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લીધી હતી. જિયાની માં એ જિયા લખેલી સુસાઇડ નોટ વિશે જણાવ્યું અને કહ્યું જિયાને માનસિક રૂપથી ટોર્ચર કરવામાં આવતી હતી, આ બધામાં જિયાનો બોયફ્રેન્ડ સુરજ પંચોલીનું નામ સામે આવ્યું.

સૂરજ સામે આત્મહત્યા નો કેસ સામે આવ્યો પણ ફોરેન્સિક રિપોર્ટ અનુસાર એ ખુલાસો થયો કે જિયાએ નશાની હાલતમાં આત્મહત્યા જેવું મોટું પગલું ભરી લીધું. આ બધા સાથે તે રિલેશનશિપ અને કરિયરને લઈને પરેશાન રહેતી હતી.

શ્રી દેવી

આ વર્ષ 24 ફેબ્રુઆરી એ શ્રી દેવીના પ્રશંકો ને મોટો સદમો લાગ્યો હતો. આ દિવસ ને ભારતીય સિનેમામાં ‘કાલા દિન’ માનવામાં આવશે. શ્રી દેવીને બોલીવુડની પેહલી મહિલા સુપર સ્ટાર કહેવામાં આવતી હતી.

બોલીવુડની આ ખુબસુરત મહિલાની મોત દુબઈ માં ઘણી રહસ્ય મય રીતે થઈ, પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ સામે આવ્યું કે એની મોત કોઈ દુર્ઘટનાવશ થઈ છે.

અમજદ ખાન

અમજદ ખાન એ ચેતન આનંદની ‘હિંદુસ્તાન કી કસમ’ થી ફિલ્મની શરૂઆત કરી છે. 1975 માં અમજદ ખાનને શોલે ફિલ્મમાં ગબ્બર સિંહનું કિરદાર મળ્યું જે તેમને બખૂબી નિભાવ્યું, આ રોલથી તેમને એક અલગ જ પહેચાન મળી.

1976 માં અમજદ ખાનને એક સડક દુર્ઘટના થઈ એમાં બચી તો ગયાં પણ દવાની સાઈડ ઈફેક્ટ ના લીધે તેમનું વજન વધતું ગયું તે લાંબા ગાળા સુધી મોટાપાથી જૂજતાં રહ્યાં અને 27 જુલાઈ 1992 માં દિલનો દોહરો પડવાથી 52 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું.

મોનીકા બેદી

જાનમ સમજા કરો, જોડી નંબર 1, પ્યાર ઇશ્ક ઓર મોહબ્બત જેવી ફિલ્મો માં કામ કર્યા પછી એક ગેંગસ્ટર ના પ્રેમમાં પડી ગઈ ત્યારે તેનું કરિયર ઉંચાઈ પર હતું. ગેંગસ્ટર અબુ સલીમ સાથે તે દેશ છોડીને જતી રહી, પછી તે લોકોને સ્પેનમાંથી પકડી લેવામાં આવ્યાં આ કારણે મોનીકા બેદીનું કરિયર બગડી ગયું.

સોમી અલી

સોમી અલીને બૉલીવુડમાં સલમાન ખાનની ગલફ્રેન્ડથી ઓળખાતી હતી. સોમી અલીએ સંજય દત્ત, ઓમ પુરી, સુનિલ શેટ્ટી, સૈફ અલી ખાન સાથે કામ કર્યું છે. સલમાન ખાન સાથે બ્રેકઅપ થયું તો એની સાથે બધું જ ખત્મ થઈ ગયું. તે દિલ નારાજ કરી ફ્લોરિડા ચાલી ગઈ, પાછી ક્યારેય ભારત ન આવી.

સંજીવ કુમાર

સંજીવ કુમાર એ હમ હિન્દુસ્તાની’  નામ જેવી ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. એમણે કેટલી ફિલ્મોમાં નાના મોટા રોલ કર્યા. ધીરે ધીરે તેમની ઓળખ બનાવી. સંજીવ કુમારે તેમના કરિયરમાં બધી ટાઇપની ફિલ્મો કરી.

શોલે ફિલ્મમાં સંજીવ કુમારે ઠાકુરનો રોલ નિભાવ્યો હતો.એમણે કરિયરમાં ચુનોતીપુર્વક રોલ નિભાવ્યા.રોમેન્ટિક, હાસ્ય અને ગંભીર ભૂમિકાઓમાં તેમને ખાસ પસંદ કર્યા. 6 નવેમ્બર 1985 માં 47 વર્ષની ઉંમરે તે જીવન થી અલવિદા કહી દીધું.

મમતા કુલકર્ણી

મમતા કુલકર્ણી એ જ્યારે સિનેમા જગતમાં પગ રાખ્યો ત્યારે તે જવા દિલોની જાન બની ગઈ હતી. પરંતુ તેણે આધ્યાત્મ નો રસ્તો પકડી લીધો અને એક કિતાબ લખી નાખી. હાલમાં તે ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું તે ડ્રગ કિંગપીન વિકી ગોસ્વામી ના પ્યારમાં પડી ગઈ હતી. તેણે વિકી ગોસ્વામી જોડે લગ્ન નથી કર્યા.

પરવીન બૉબી

પરવીન બૉબીને બોલીવુડની બોલ્ડ એક્ટર માનવામાં આવતી હતી. 70-80 ના દશકમાં પોતના બોલ્ડ અંદાજના લીધે ઘણી પોપ્યુલર થઈ. પરવીન એ લગ્ન ન કર્યા અને એકલી જ રહેતી હતી.

સાલ 2005 માં એમના એપાર્ટમેન્ટમાં એની લાશ મળી કોઈ ને કાઈ ખબર નોહતી પરવીનની મોત કેવી રીતે થઈ. બાદમાં એવું જાણવાં મળ્યું એમની મોત બીમારીના લીધે થઈ.

મધુબાલા

મધુબાલા ભારતીય હિન્દી ફિલ્મો ની એક મશહૂર અને કામયાબ અભનેત્રી રહી છે. જેની ખુબસુરતીના બધા દીવાના હતાં. એમની અભિનય પ્રતિભા,વ્યક્તિવ અને ખૂબસૂરતી જોઈને કહી શકાય કે તે ભારતીય સિનેમા ની આજ સુધી ની સૌથી મહાન અભિનેત્રી છે.

બરસાત કી રાત, મુગલ એ હાજમ જેવી ફિલ્મોમાં દમદાર ભૂમિકા નિભાવી. 23 ફેબ્રુ આરી 1969 માં મુંબઈ માં 36 વર્ષની ઉંમરે એમનું નિધન થઈ ગયું.

મીના કુમારી

હિન્દી સિનેમાના પડદા પર દેખાયેલ અભિનેત્રી ઓમાં સૌથી દમદાર અભિનેત્રી માંથી એક છે. મીના કુમારીને બૉલીવુડ ની ટ્રેજેડી કવીન કહેવામાં આવતી હતી. એમણે 30 વર્ષ જુના ફિલ્મ સફરમાં 90 થી પણ વધારે ફિલ્મોમાં કામ કર્યું છે.

અસફળ લગ્નજીવન અને પિતા સાથે ખરાબ વ્યવહાર ના કારણે તે શરાબ પીવા લાગી તેમાં શરીર બગડતું ગયું. પરિણામ સ્વરૂપ 31 માર્ચ 1972 માં લીવર સિરોસિસને કારણે 39 વર્ષની ઉંમરે એની મોત થઈ ગઈ.

સ્મિતા પાટીલ

સ્મિતા પાટીલનું ફિલ્મી જગત ખાલી 10 વર્ષનું જ રહ્યું છે. પણ સ્મિતા પાટીલ એ નાની ફિલ્મી સફરમાં એવી ફિલ્મો કરી કે ભારતીય ઇતિહાસમાં મિલ કા પથ્થર સાબિત થઈ. તેમણે ભૂમિકા મંથન, મિર્ચ મસાલા, અર્થ, મંડી અને નિશાંત જેવી ફિલ્મો કરી છે. 13 ડિસે મ્બર 1986 માં 31 વર્ષની ઉંમરે અચાનક રહસ્યમયી રીતે મોત થઈ ગયું.

ગુરુદત્ત

હિંદી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અને નિર્માતા નિર્દેશક ગુરુડતને ભારતીય સિનેમાને કેટલીક ક્લાસિક ફિલ્મો આપી છે. પ્યાસા, કાગજ કે ફૂલ, સાહેબ, બીવી ઓર ગુલામ એમની ફિલ્મો છે. એવું કહેવાય છે કે ગુરુદત્ત ડિપ્રેશનમાં હતાં.

10 ઓક્ટોમ્બર 1964 ગુરુદતે શરાબ અને નિદ્રાની ગોળીઓનો ઓવરડોઝના લીધે મોતના આહોશમાં સમાઈ ગયાં. એમની મોત કેવી રીતે થઈ તે સાચી જ ખબર નથી પડી પણ તેમના પુત્ર એ કહ્યું મારા પિતાને ઊંઘ ન આવવાની તકલીફ હતી એટલા માટે નિંદ્રાની ગોળીઓ લેતાં હતાં. તેના ઓવરડોઝથી એમની મોત થઈ ગઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here