આજે એક એવી અભિનેત્રી વિશે વાત કરવાના છીએ જે સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટ અને હોટ ફોટો ના કારણે હમેશાં ચર્ચામાં રહે છે. તેની ચર્ચા સોશિયલ મીડિયામાં અવારનવાર જોવા મળતી હોયજ છે.
તે એક્ટ્રેસ છે અદા શર્મા અવારનવાર અદા પોતા ની અદા ને કારણે ચર્ચામાં છે પરંતુ ફરી એક વાર પોતાના બોલ્ડ ફોટાના કારણે સોશિ યલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે.
ત્યારે સાથે સાથે વધું એક માહિતી લન સામે આવી છે અને આ મુજબ અદા એ એ વિષય પર વાત કરી હતી જેથી ખબર પડી કે અદા કેવો પતિ શોધી રહી છે. અદા એ પોતાના સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ શેર કરી હતી.
જેને વાંચીને તેના ફેન્સ હેરના રહી ગયા હતા. અદા શર્માએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પોતાના ટ્રેડીશ નલ કપડાંમાં એક ફોટો પોસ્ટ કરતા તેણે કેપ્શનમાં લખ્યું હતું કે મને દુલ્હાની તલાશ છે.
ત્યારે આ હવે આ જોત જોતામાં જ ખુબજ ચર્ચામાં આવી ગઈ હતી એટલું જ નહિ અદા શર્માએ સોશિયલ મીડિયા પર પોતાના ફોટા સાથે એવું પણ જણાવ્યું હતું કે તેના થનાર પતિમાં કંઈ જરૂરી વસ્તુ હોવી જોઈએ.
તો આજે આપણે એ વિષય પર પણ વાત કરવા ના છીએ. મિત્રો તમને જાણી ને નવાઈ લાગશે પરંતુ અદાના નખરા ખુબજ દેખાય છે. આવો જાણી એ તેના વિશે.
અદા શર્માએ સોશિયલ મીડિયામાં જે પોસ્ટ શેર કરી છે તે મુજબ વાત કરી એ તો તેનો પતિ આવો હોવો જોઈએ કે એક એવો વ્યક્તિ જે ડુંગળી ન ખાતો હોય ધર્મ જાતિ રંગ બુટની સાઈજ વિઝા તરવાના ગુણો બાઈસેપ ઈન્સ્ટાગ્રામ ફોલોવર્સ કુંડળીની કોઈ રોક ટોક નથી.
માત્ર ચહેરા પર મુસ્કાન અને રોજ દિવસમાં ત્રણ વાર જમવાનું બના વવા માટે તૈયાર રહે અને હા રોજ તે દાઢી કરતો હોવો જોઈએ. ત્યારે હવે અદા ના આ નખરા વિશે પણ લોકો ઘણી વાતો કરી રહ્યા છે.
આટલું જ નહીં પરંતુ અદા એ તો તેનાં પતિ માટે એક ભૂલ લિસ્ટ બનાવી લીધું છે જે જાણી તમને ઓણ નવાઈ લાગશે આવો જાણીએ તેનાં વિશે. અદા એ કહેવા માંગે છે. ઘર માં તે જીન્સ પહેરી શકે છે.
અને જ્યારે ઘરથી બહાર જવાનું હોય ત્યારે તેણે માત્ર ભારતીય ટ્રેડીશનલ કપડાં જ પહેરવા પડશે.
તેને એટલે કે પતિને રોજ પાંચ લીટર પાણી આપવામાં આવશે પરંતુ શરાબ અને માંસ નું સેવન ઘર અને બહાર બંને જગ્યા પર નહીં કરવા દે ત્યારે હવે આ લિસ્ટમાં તો ઘણાં પ્રતિબંધઓ લાગતા દેખાય છે.