જ્યારે પણ તમને લાગે દુનિયાથી હું હારી ગયો, ત્યારે આ વાંચો, જિંદગી બદલાઈ જશે..

આજે અમે તમારી માટે અમુક એવા સ્લોગન, સૂત્ર,કે લાઈનો લઈ ને આવ્યા છે, જે તમારી નિરાશા માં પણ આશા ભરી દેશે,જે તમારા મન ને પ્રફુલ્લિત કરી દેશે. આ સુત્રોથી તમને ખુદ ને એક મોટિવેશન મળશે આ દુનિયામાં ટકી રેહવાનું.

જે છેલ્લુ એક સ્લોગન છે તે આર્મીનું છે એને વાંચજો જરૂર

(1) રખ હોસલા વો મંઝર ભી આયેગા, પ્યાસે કે પાસ ચલકર સમંદર ભી આયેગા,થક કર ના બેઠ એ મુસાફિર, મંજીલ ભી મિલગી ઔર મિલને કા મજા ભી આયેગા.

(2) મંજીલ યુહી નહિ મિલતી રાહી કો મેરે દોસ્ત, જુનુંન સા દિલ મેં જગાના પડતા હે, પૂછ ચીડિયા સે કી ઘોસલા કેસે બનતા હે, વો બોલગી તીનકા તીનકા ઉઠાના પડતા હે.

(3) એક ઈચ્છા થી કશું નહીં બદલાઈ, પણ એક નિર્ણય થી વિશ્વ બદલાઈ શકે છે.

(4) ભાગ્યના દરવાજા ઉપર માથું પટક્યા કરતા, કર્મ ના દરવાજા ઉપર પરસેવો નાખ, પછી તમામ દરવાજાઓ ખુલશે જ.

(5) સંઘર્ષમાં માણસ એકલો જ હોઈ છે. પણ સફળતામાં આખી દુનિયા સાથે આવતી હોય છે. યાદ રાખો જેની-જેની ઉપર દુનિયા હસી છે. એને જ ઈતિહાસ રચ્યો છે ( ધીરુભાઈ અંબાણી ને લોકો એવું કેહતા કે આ શું કરી લેશે ? આજે એમની સંપત્તિ વેચી નાખે તો 2 પાકિસ્તાન એક સાથે ખરીદી નાખે)

(6) તારો કે બીચ અકેલા ચાંદ ઝગમગાતા હે, મુશ્કિલો મેં અકેલા ઇન્સાન ડગમગાતા હે, કાંટો સે ઘભરાના મત દોસ્ત, ક્યોંકી ઉન કાંટો મેં હી અકેલા ફૂલ મુસ્કુરાતા હે.

(7) જિંદગી કા હર પલ લાજવાબ હો ના હો. જિંદગી કે હર સવાલ કા જવાબ હોના ચાહિયે. ઇસ બાત સે કોઈ ફર્ક નહિ પડતા. બસ જિંદગી મેં એક બાર ઇન્સાન કામયાબ હોના ચાહિયે.

(8) જો તમે વિચારો કે હું આ કરી શકું તો તમેં એને 100% કરી શકો. પણ જો તમેં વિચારો કે હું આ ના કરી શકુ તો તમે એને નહીં કરી શકો (બેવ બાજુ તમે સાચા જ છો, શુ વિચારવું એ તમારે નક્કી કરવાનું)

(9) દોલત કી ભૂખ એસી લગી કે કમાને નિકલ ગયે. જબ દોલત મિલી તો હાથ સે રિષતે નિકલ ગયે બચ્ચો કે સાથ રહને કી ફુરસ્ત ના મિલી. જબ ફુરસદ મિલી તબ બચ્ચે કમાને નિકલ ગયે.

આ એક સ્લોગન અર્ધા ભારતને ખુબજ ગમે છે. આ આર્મીનું સ્લોગન છે ( જે આર્મી માટે રોડ, બ્રિજ, રસ્તાઓ બનાવે એમનું)

“મુશ્કિલ હે, હો જાયેગા” અસંભવ છે તો કરીશું જ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here