જાણો આજનું તમારું સચોટ રાશિભવિષ્ય, કેવો રહેશે આપનો દિવસ જુઓ અહીં

મેષ (અ. લ. ઈ.)

પૈસાની તંગી રહેશે. પૈસાનો મુદ્દો પરેશાની સર્જશે. ખર્ચ જરૂર પૂરતો જ કરવો. આળસના કારણે અમુક કામ અધૂરા રહેશે. ઉતાવળમાં નુકસાન થઈ શકે છે.આજનો દિવસ શુભ છે, આજે યાત્રાથી લાભ થશે અને તમારા વિરોધીઓ આજે તમારું કશું નહીં બગાડી શકે. આજે મિત્રોનો સહયોગ મળશે અને રોકાયેલા કાર્યો પૂર્ણ થશે. ઈચ્છાઓ પૂર્ણ થશે અને નસીબ 98 ટકા સાથ આપશે.

વૃષભ (બ. વ. ઉ.)

ધારેલા કામ પૂરા કરવામાં મુશ્કેલી આવશે. જોખમ ભરેલું કામ ન કરવું. મોટો નિર્ણય ન લેવો. ગેરસમજના કારણે મુશ્કેલી વધશે. જે પણ મનમાં આવે તેને તરત રજૂ ન કરવું. યાત્રામાં ખર્ચ થઈ શકે છે. વિરોધીઓથી સાવધાન રહેવું. શેરમાં રોકાણ કરવાથી બચવું. આજે તમારા વ્યવસાયમાં અડચણ આવી શકે છે. સ્થાન પરિવર્તનનો યોગ છે અને આજે મન શાંત રાખવું. આજે યાત્રામાં અસુવિધાનો યોગ છે અને ઈશ્વરનું નામ લઈને યાત્રા કરવી. આજે નસીબ 67 ટકા સાથ આપશે.

મિથુન (ક. છ. ઘ.)

જરૂર કરતા વધારે ઈગો ન રાખવો. તમારો સમય ખરાબ આવી શકે છે. ઓફિસમાં નકારાત્મક વાતાવરણ બની શકે છે. સાવધાની રાખવી. સંબંધો તોડવાની ઉતાવણ ન કરવી. અમુક મિત્રો ઉપર ભરોસો કરવો નહીં. વધારે પડતો ઉત્સાહ મુશ્કેલી વધારી શકે છે. પૂરી તાકાતથી કામ નહીં કરી શકો. બદલીના યોગ બની રહ્યા છે. યાત્રામાં ખર્ચ થશે. તણાવ રહેશે.આજે કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે અને વિવિધ ક્ષેત્રોના વિશિષ્ટ લોકો સાથે મુલાકાત થવાની સંભાવના છે. આજે સાંજ સુધી પ્રગતિના સમાચાર મળશે અને વિરોધીઓની આજે હાર થશે. આજે કોઈ તમારું નુક્સાન નહીં કરી શકે અને નસીબ તમને 89 ટકા સાથ આપશે.

કર્ક (ડ. હ.)

ઉતાવળમાં કોઈ કામ કરશો તો મુશ્કેલી સર્જાશે. કામમાં ધ્યાન પણ ભટકી શકે છે. સાવધાન રહેવું. કામનું પરિણામ ન મળવાના કારણે તમે પરેશાન થશો. આજે જોખમ ન લેવું.આજે તમારી સમસ્યાઓનો અંત આવી શકે છે અને ધનલાભનો યોગ છે. આજે તમે જે કામ કરશો તેનો તમને ભવિષ્યમાં લાભ મળશે. આજે સમજી-વિચારીને કાર્ય કરો. મિત્રોનો સહયોગ મળશે અને નસીબ 75 ટકા સાથ આપશે.

સિંહ (મ. ટ.)

મોંઘી વસ્તુમાં ખર્ચ થશે. આત્મવિશ્વાસમાં ઘટાડો થશે. નજીકના લોકોને સંતુષ્ટ ન કરી શકવાના કારણે સાંભળવું પણ પડી શકે છે. ચંદ્રમાની સ્થિતિના કારણે થોડી મુશ્કેલી રહેશે.આજે સકારાત્મક વિચારશો અને સમજી-વિચારીને કરેલા કાર્યોથી સફળતા મળવાનો યોગ છે. આજે વિરોધીઓની હાર થશે અને સમસ્યાઓ સામે લડવા માટે તમને સાહસ તેમજ બળ મળશે. આજે નસીબ તમને 85 ટકા સાથ આપશે.

કન્યા (પ. ઠ. ણ.)

સમજી વિચારીને બોલવું. ખોટું ન બોલવું. કોઈ નકારાત્મક બાબતમાં અટવાશો તો તક પણ ગુમાવી શકો છો. આજે કોઈ નિર્ણય લેવો નહીં. આજે સાવધાની રાખવી.આજે યાત્રા ટાળવી અને વાહન ચલાવતા સાવધાની રાખજો. આજે તબિયત ખરાબ થઈ શકે છે અને આજે વસ્તુઓ સંભાળીને રાખજો. સંબંધમાં વિવાદથી બચવું તેમજ વાણીમાં મધુરતા જાળવો. નસીબ 65 ટકા સાથ આપશે.

તુલા (ર. ત. )

પૈસાની બાબતને લઈને સાવધાની રાખવી. ગફલતમાં ન રહેવું. વધારાની આવકની તક મળે તો તેમા પડવું નહીં. પૈસા કમાવા માટે શોર્ટકટ ન લેવા. ખર્ચ ઉપર કંટ્રોલ કરવો. થાક લાગશે. સ્વાસ્થ્યને લઈને લાપરવાહી ન કરવી.આજે આસપાસની યાત્રાથી નોકરી અને વ્યવસાયમાં લાભ થશે, આજે વડીલ અને સાધુ-સંતથી આશીર્વાદ મળશે. દરેક કામમાં ભાગ્યનો સહયોગ મળશે. તબિયત નરમ રહેશે. પરિવારના સભ્યો સાથે સમય સારીરીતે પસાર થશે. ભવિષ્યની યોજનાથી લાભ મળશે અને નસીબ 89 ટકા સાથ આપશે.

વૃશ્ચિક (ન. ય.)

કુંડળીમાં ચંદ્રમાની સ્થિતિ તમને પરેશાની આપશે. નોકરી કે બિઝનેસમાં ઉતાવળ ન કરવી. ધારેલા કામ પૂરા થવામાં વાર લાગશે. મિત્ર કે જીવનસાથી તમારાથી દુ:ખી થઈ શકે છે. દરેક કામમાં વધુ મહેનત કરવી પડશે.આજે તમારા માન-સન્માનમાં વધારો થશે અને આજનો દિવસ વ્યસ્ત રહેશે. આજે નવી તકો મળશે, આર્થિક ફાયદો થશે અને કેટલાંક નવા લોકો સાથે મુલાકાત થકી નવી તક મળશે. આજે નસીબ તમને 92 ટકા સાથ આપશે.

ધન (ભ. ધ. ફ. ઢ.)

મનમાં સતત વિચારો ચાલતા રહેશે. પૈસાને સંભાળીને રાખવા. અધૂરા મને કામ કરવાથી કામ બગડી પણ શકે છે. મનમાં કોઈ સમસ્યા છે તો પણ તેની ફરિયાદ કરવી નહીં. વાણી ઉપર સંયમ રાખવો. કોઈ પ્લાન ન બનાવવો કારણ કે તેમાં ફાયદા કરતા નુકસાન વધુ છે.આજે લાંબા સમયથી ચાલતા પ્રેમ સંબંધમાં સમસ્યા આવી શકે છે અને પ્રેમના નવા સંબંધોની શરૂઆતમાં નિરાશા મળવાનો યોગ છે. ભવિષ્ય અંગે તમે પરેશાન રહી શકો છો અને નોકરી-વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આજે તમારે વધારે મહેનત કરવી પડશે. આજે નિરાશ થશો નહીં અને સફળતા મળશે. નસીબ 70 ટકા સાથ આપશે.

મકર (ખ. જ.)

પ્રેમી કે મિત્રનો વ્યવહાર તમને સમજાશે નહીં. ગઈકાલે જે મુશ્કેલી હતી તે આજે પણ ઉકેલાશે નહીં. કામના સ્થળે કેટલાક લોકો પોતાના ફાયદા માટે તમારી સાથે સારો વ્યવહાર કરશે. સાવધાન રહેવું. જોખમવાળા કામ ન કરવા.આજે કોઈની સાથે વાદ-વિવાદ કરવો નહીં, વાણીમાં સંયમ જાળવજો. ઓફિસમાં વધારે કાર્યથી ટેન્શન જોવા મળી શકે છે. મનને શાંત રાખીને પોતાની જવાબદારી ઉઠાવો. વ્યવસાયમાં કોઈના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો નહીં. તબિયત સાચવવી અને ભોજન તેમજ યાત્રા બાબતે સાચવજો. આજે નસીબ તમને 64 ટકા સાથ આપશે.

કુંભ (ગ. સ. શ. ષ.)

તમારા મૂડી સ્વભાવ ઉપર અંકુશ રાખવો. કોઈ સાથે આક્રમક રીતે વાત ન કરવી. તમે કુટુંબની બાબતમાં પણ વ્યસ્ત રહેશો. તમારા ખાસ કામ અધૂરા રહેશે. ભાઈ કે મિત્ર સાથે અણબનાવ બની શકે છે. આજે કાર્યક્ષેત્રમાં વૃધ્ધિ થશે અને આજે વિચારેલા કાર્યો પૂર્ણ થશે. નોકરીમાં પ્રમોશનનો યોગ છે અને સાંજ સુધીમાં અચાનક લાભ મળવાથી રાહત મળશે. સંબંધમાં પ્રેમ વધશે અને સાંજ સુધી ક્યાંક યાત્રા પર જઈ શકો છો. ભેટ મળવાથી મન પ્રસન્ન રહેશે અને દાંપત્ય જીવનમાં સુખ મળશે. નસીબ 87 ટકા સાથ આપશે.

મીન(દ. ચ. ઝ. થ.)

ચિંતા રહેશે. અચાનક ધનહાનિ થઈ શકે છે. સાવધાન રહેવું. કામને લઈને મુશ્કેલી આવશે. મુશ્કેલી સર્જનાર લોકો તમારી આસપાસ જ હશે. કોઈ વાત નિયંત્રણની બહાર પણ જઈ શકે છે. તમારી મૂંઝવણ પણ વધશે. તમારે અચાનક કોઈ નિર્ણય પણ લેવો પડી શકે છે. નુકસાન માટે પણ તૈયારી રાખવી. ખર્ચ પણ વધી શકે છે. આજે પ્રમોશનનો યોગ છે અને વ્યવસાયમાં પ્રગતિનો યોગ છે. ભાગીદારી કરતા પહેલા વિચારજો. નોકરી અને જીવનની પરેશાનીનો અંત આવશે, વિરોધીઓ તમને હેરાન કરવામાં સફળ નહીં થાય. ઈશ્વરની પ્રાર્થના કરવી અને આજે નસીબ તમને 89 ટકા સાથ આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here