5 વર્ષ બાદ મકર રાશિમાં રચાયો બુધાદિત્ય યોગ જેના કારણે આ રાશિઓને થવાના છે ઘણા લાભ,ખુલી જશે એમનું ભાગ્ય…

આજ નો દરેક માનવી જ્યોતિષ શાસ્ત્ર પર ખૂબ વિશ્વાસ કરે છે કારણે કે માણસ એમની રાશિ પ્રમાણે જ પો તાના આવનાર સમય ની માહિતી મેળવી શકે છે.ગ્રહો માં બદલાવ થવા ના કારણે કોઈ વાર કોઈ વ્યક્તિ ને સારું પરિણામ મળે છે તો કોઈ વાર કોઈ વ્યક્તિ ને દુઃખો નો સામનો કરવો પડે છે.તમને જણા વી દઈ એ કે ગ્રહો ના યુવરાજ ગણાતા બુધ એ પોતાના રાશિ બદલી ને બીજી રાશિ માં પ્રવેશ કર્યો છે અને બુધ મિથુન તથા કન્યા રાશિનો સ્વામી છે.અને આ બુધઆદિત્ય યોગ બનવા ને કારણે આ થોડી રાશિઓ પ્રભા વીત થવા ની છે.તો હવે જાણીએ કે આ યોગ ના કારણે કઈ રાશિઓ ને થવાનો છો લાભ.

મેષ રાશિ.

જો તમે કાર્યસ્થળ માં આગળ વધવા માંગો છો તો તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો,તમારી આર્થિક સ્થિતિ ઠીક ઠાક રહશે,પરંતુ ખર્ચ માં વધારો થઈ શકે છે,તમારા આત્મવિશ્વાસનું સ્તર ઓછું થવા ન દો,ઘર પરિવાર ના લોકો નો સહયોગ મળશે,તમે કોઈ નાની યાત્રા પર જઈ શકો છો.મેષ રાશિ માટે બુધનું ગોચર ખૂબ લાભકારી રહેશે. ખાસ કરીને વેપાર કરનારા જાતકો માટે આ પરિવર્તન સુખદ રહેશે. કામ-વેપારમાં ઉન્નતિ થશે પરંતુ લેવડદેવડમાં સાવચેતી રાખવી.પોતાની યોજનાઓ ગુપ્ત રાખીને કામ કરતા રહેશો તો સંકલ્પ સિદ્ધિની વધુ શક્યતા છે.

વૃષભ રાશિ.

ભાગ્યભાવમાં બુધના ગોચરથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે, વિદેશ યાત્રા સંબંધિત યોજના ફળીભૂત થશે. વિદેશી કંપનીમાં સર્વિસ માટે અરજી કરી હશે તો સારો મોકો છે. વિઝા વગેરે માટે અરજી કરવાનો સારો સમય છે.ધર્મ કર્મની બાબતે પણ તમે આગળ પડતા રહેશો.આ રાશિ ના જાતકો ના જીવન માં થોડી મુશ્કેલીઓ ઉત્તપન્ન થવાની સાંભવના છે,તમારું વિવાહિત જીવન સારું રહેશે,આવક માં વધારો થવા ની સંભાવના છે,બાળકો સાથે જોડાયેલ મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે.

મિથુન રાશિ.

માતા પિતા ના સ્વાસ્થ્ય માં રુકાવટ આવવાને કારણે તમે ચિંતામાં રહેશો,ધર્મ કર્મ ના કાર્ય માં રુચિ વધસે, તમે તમારા પરિવાર ના લોકો સાથે કોઈ ધાર્મિક યાત્રા પર જવાની યોજના બનાવી શકો છો,કાર્યસ્થળ પર કામ નો ભાર રહશે,જેના કારણે શારીરિક થાક મહેસુસ થશે.તમારા મૃત્યુ ભાવમાં બુધનું આગમન થવાથી તમારે સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું પડશે.પારિવારિક ક્લેશ અને માનસિક અશાંતિથી બચીને રહો. માતા પિતાના સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી.યાત્રા દરમિયાન સામાન ચોરી ન થાય એ વાતનું ખઆસ ધઅયાન રાખવું.મકાન-વાહન ખરીદીનો યોગ છે.સૂઝબૂઝથી આગળ વધશો તો સફળતા મળશે.

કર્ક રાશિ.

આ રાશિના જાતકો એ કાર્યસ્થળ પર વધારે મહેનત કરવી પડશે,મોટા અધિકારીઓ ને ખુશ કરવું થોડું મુશ્કેલી થઈ શકે છે,તમે કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય માં ઉતાવળ ન કરો,કાર્યસ્થળ પર થોડા લોકો તમારો વિરોધ કરી શકે છે,બુધના સાતમા ભાવમાં પ્રવેશથી માન સન્માનમાં વધારો થશે.લગ્ન સંબંધિત ચિંતાઓ દૂર થશે.દાંપત્યજીવનમાં મધુરતા આવશે.લવ મેરેજનો વિચાર હોય તો જલ્દી નિર્ણય લો,વિવાદ ખતમ થઈ જશે.વેપારી વર્ગ માટે આ ગાળો ઉત્તમ છે.નોકરીમાં પ્રમોશનના યોગ છે.

સિંહ રાશિ.

તમારે સમજદારીથી નિર્ણય લેવાની જરૂર છે,જીવનસાથી નો વ્યવહાર સારો રહશે,પરિવાર નું વાતાવરણ સારી રીતે પસાર થશે,ભાઈ બહેન સાથે વાદ વિવાદ થઈ શકે છે,તમે તમારા સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું જોઈએ.સિંહ રાશિને બુધનું ગોચર મિશ્ર ફળ આપશે. મોસાળ પક્ષના સંબંધો મજબૂત બનશે અને વધુ લાભ મળશે.પૈસાની લેવડ દેવડ અને ગુપ્ત શત્રુઓથી બચીને રહેવું.કામથી કામ રાખવું અને સીધા ઘરે આવવું. યાત્રા-પ્રવાસના યોગ છે.વાહન સાવચેતી પૂર્વક ચલાવવું અને દુર્ઘટનાથી બચીને રહેવું. સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહેવું.વિધાર્થીવર્ગ ના લોકો ને પરીક્ષા ના શેત્રમાં સફળતા મળી શકે છે,કાનૂની વિષય માં તમને લાભ મળી શકે છે,તમે તમારા ઘર પરિવાર ના લોકો સાથે કોઈ સામાજિક સમારોહ માં ભાગ લઈ શકો છો.

કન્યા રાશિ.

પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં તાણ આવવાની સંભાવના બની રહી છે,માટે કોઈ પણ બાબતોમાં મહત્વનો નિર્ણય લેતી વખતે કાળજીપૂર્વક વિચાર જરૂર કરો,તમારે તમારા ગુસ્સા પર કાબુ રાખવો પડશે રાશિના પાંચમા ભાવમાં બુધનું ગોચર તમારા માટે કોઈ વરદાનથી કમ નથી. શિક્ષા કોમ્પિટિશનમાં સફળતા મળે,સંતાન પ્રત્યે જવાબદારી પૂરી કરી શકો.નવ દંપતીને સંતાન પ્રાપ્તિના યોગ છે. સર્વિસમાં ટ્રાન્સફર ઈચ્છતા હોવ તો આ ગાળામાં પ્રયત્ન કરો. ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધો જાળવી રાખો. સમસ્યાઓ આપોઆપ સોલ્વ થવા માંડશે.

તુલા રાશિ.

આ રાશિના જાતકો એ આવનારા સમય માં મિલજુલ પરિસ્થિતિઓ નો સામનો કરવો પડશે,તમારે કાર્ય સ્થળમાં કામ કરતા લોકો થી સાવચેત રહેવું પડશે કારણ કે તે તમારા કાર્યમાં અવરોધો પેદા કરી શકે છે,બુધનું ગોચર માનસિક તથા પારિવારિક દૃષ્ટિએ તો સારુ રહેશે જ પરંતુ પ્રવાસ દરમિયાન સામાન ચોરી થવાની શક્યતા છે.કેન્દ્ર અથવા રાજ્ય સરકારની સંસ્થામાં સર્વિસ માટે અરજી કરવાનો આ યોગ્ય અવસર છે.મકાન તથા વાહનની ખરીદીનો યોગ છે.સમૃદ્ધિ વ્યક્તિ કે સંસ્થાથી લાભ મળે.

વૃશ્ચિક રાશિ.

તમને તમારી પ્રતિભા સાબિત કરવાની તક મળશે,તમે તમારા નજીક ના મિત્રો સાથે મુલાકાત કરી શકો છો,જેનાથી તમારું મન આનંદિત રહશે,તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ,તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. પરાક્રમ ભાવમાં બુધના ગોચરથી તમારામાં નવી ઉર્જા શક્તિનો સંચાર થશે. તમે લીધેલા નિર્ણય અને કામની સરાહના થશે. પરિવારમાં કોઈ મતભેદ ન ઊભો થાય તેનું ખાસ ધ્યાન રાખવું. વિદેશયાત્રા કે પ્ર વાસનો આનંદ માણી શકશો.પરિવારમાં નવા મહેમાનના આગમનથી માહોલ ખુશનુમા રહેશે. ઉન્નતિની અનેક તકો મળશે.

ધન રાશિ.

વાણીકુશળતાના બાળ પર તમે વિષમ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી શકશો. આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ છે. કોઈ મોંઘી વસ્તુ ખરીદી શકશો.સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.આંખની તકલીફથી બચો.બુધની આઠમા ભાવ પર દૃષ્ટિથી કામના ક્ષેત્રે ષડયંત્રનો શિકાર બની શકો છો,ચેતતા રહેજોઅચાનક કાર્યસ્થળમાં કેટલાક બદલાવ થવાની સંભાવના છે,જેના કારણે તમારું કામ પ્રભાવિત થશે,તમારી આર્થિક સ્થિતિ નબળી રહેશે,જીવનસાથી ના સ્વાસ્થ્ય ની ચિંતા તમને હેરાન કરી શકે છે.તમારી આવક માં વધારો થશે,ઘણા સ્રોતોથી લાભ મળી શકે છે,તમારા દ્વારા કરેલી યાત્રા સફળ થશે,ઘર પરિવાર નું વાતાવરણ સારું રહેશે,તમારા નિજી જીવન માં સુધારો આવી શકે છે.દ

મકર રાશિ.

તમારી રાશિમાં બુધનું આગમન વરદાન જેવું છે.નોકરીમાં પ્રમોશન તથા માન-સન્માન વધવાના યોગ છે. તમે તમારી ક્ષમતા તથા સત્તાનો સદુપયોગ કરીને કામ કરશો તો મોટી સફળતા મળશે.ઉચ્ચ અધિ કારીઓ સાથે સંબંધો સારા રહેશે.તમને યોગ્ય સમયે મિત્રો નો સહયોગ મળી શકે છે,જેનાથી તમારી કોઈ મોટી સમસ્યા દૂર થશે,જે લોકો પ્રેમ પ્રસંગ માં છે એમની લવ લાઈફ માં ઉતાર ચડાવ આવવાની શક્યતા છે,તમારે પ્રેમ સંબંધિત વિષયો માં સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.

કુંભ રાશિ.

બુધના ગોચરને કારણે ભાગદોડ અને ખર્ચ વધશે.આ સમયે નિર્ણય સાવધાનીપૂર્વક લો.કોર્ટ કચેરીના મામલાની બહાર જ પતાવટ કરી દો તે તમારા માટે સારુ રહેશે.સંતાન પ્રાપ્તિના યોગ છે.વિદેશ યાત્રામાં કોઈ સમસ્યા નડતી હશે તો તેનો ઉકેલ મળશે. વિઝા વગેરે માટે અરજી કરવાથી સફળતા મળશે.આ રાશિ ના જાતકો ને આવનારા સમય માં સામાન્ય ફળ મળશે,નકામ ની પ્રવૃત્તિઓ માં તમારો સમય બગા ડશો નહિ,તમારે તમારા મહત્વપૂર્ણ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે,જો તમે કોઈ પણ પ્રકાર નું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો અનુભવી લોકો નું માર્ગદર્શન જરૂર લો.

મીન રાશિ.

આવકના વધુ સ્રોત ઊભા થાય.આ ગાળામાં સાવચેતીથી નિર્ણય લેવા.ગુપ્તતા જાળવી રાખશો તો સફળતાની સંભાવના વધી જશે.આપેલું ધન પાછું મળશે.નોકરીમાં પ્રમોશનના યોગ છે.સ્થાન પરિવર્તન માટે પ્રયત્ન કરશો તો પણ સફળતા મળશે.મિત્રો નો પૂરો સહયોગ મળશે,જરૂરી દસ્તાવેજો પર સહી કરતા પહેલા યોગ્ય રીતે તપાસો જરૂર કરો નહિ તો તમે કોઈ મુશ્કેલી માં મુકાઈ શકો છો,ઘરેલુ જીવન સારું રહેશે,સાવસ્થ્ય માટે આવનારો સમય સામાન્ય રહશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here