વધુ એક વખત એવો કિસ્સો સામે આવ્યો છે જેના થી સૌ કોઈ હેરાન થઈ ગયાં છે.30 વર્ષની મહિલાએ 14 વર્ષનાં યુવક સાથે 17 વખત સબંધ બાંધ્યાં ઘરમાં કામ કરતી નોકરાણીએ માલીકના સગીર પુત્ર સાથે સેક્સ માણ્યું. આજના જમાનામાં લોકો બે વ્યક્તિ વચ્ચે નો સબંધ ઉંમર બધું નેવે મૂકી દે છે.અને પોતાની હવસ ને સંતોષવા માટે ના કરવાનું કરી લે છે. રયારે આ કિસ્સા માં પણ કંઈક એવુંજ થયું છે તો આવો જાણી લઈએ વિગતે.
વિગતે વાત કરીએ તો આ કિસ્સો અમેરિકા નો છે જ્યાં 30 વર્ષની એક યુવતીએ 14 વર્ષના સગીર સાથે સેક્સ કરવાના આરોપસર તેને 20 વર્ષની સજા કરાઇ હતી.ઘટના છ વર્ષ પહેંલાની છે જ્યારે યુવતી મરિસા મૌરી 22 વર્ષની હતી અને છોકરાના ઘરે નોકરાણી તરીકે કામ કરતી હતી.વર્ષ 2014માં તેણે સગીર છોકરા પર બળાત્કાર કર્યો હતો.ત્યાર પછી તો સાત મહિનાની અંદર અંદર તેણે પંદર વખત છોકરા સાથે સેક્સ માણ્યો હતો.જો કે બંનેની સમંતીથી સબંધ બંધાતા અંતે યુવતી માં બની ગઇ હતી. યુવતીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે તેને એમ હતું કે તે સગીર છે તેથી કોઈ પણ પ્રકારના પ્રોટેક્શન ની જરૂર નથી તેને કાઈ થશે નહીં જોકે યુવતીની આ વિચાર ધારણા ખોટી સાબિત થઈ અને તે પ્રેગનેટ બની ગઈ હતી.
નવાઈ ની તો વાત એ છે કે બાળકને જન્મ આપ્યા છતાં પણ સગીર છોકરાના ઘર વાળાઓને આ વાતને ગંધ સુધ્ધા આવી નહતી.બાળકના પરિવાને એમ હતું કે મરિસાને તેના બોય ફ્રેન્ડ થકી બાળક થયું હશે.બાળકને જન્મ આપતા સગીરના ઘર વાળા મરિસાને અભિનંદન આપવા હોસ્પિટલમાં પણ ગયા હતા.સગીરને ભુલ એ હતી કે તેણે ઘરવાળાને આ ઘટનાની જાણ કરી નહતી.જોકે કહેવાય છે ને કે ખોટી વાતો છુપી રહેતી નથી એક દિવસે ને એક દિવસે તે બહાર આવીજ જાય છે.
સગીર યુવકએ તે વાત કોઈ ને પણ જાણવી ના હતી કે નોકરાણી તેની સાથે બળજબરીથી સેક્સ માણે છે તે વાતતો ઘરવાળાને ગંધ પણ ના હતી.2017માં જ્યારે મરિસાની ધરપકડ કરાઇ ત્યારે આખો ભાંડો ફુટયો હતો.હવે તો એ છોકરો પુખ્ત થઇ ગયો છે.નવાઇની વાત એ હતી કે કોર્ટે જ્યારે મરિસાને સજા સંભળાવી ત્યારે તેનો પુત્ર પણ કોર્ટમાં લઇને આવી હતી.અમેરિકાના કાયદ પ્રમાણે હવે જેલમાંથી છુટ્યા પછી મરિસાએ સેક્સ ઓફેન્ડર રજીસ્ટ્રરમાં પોતાનું નામ નોંધાવવું પડશે.યુવતી એ સગીર પર બળજબરી કરવા બદલ જેલની સજા કાપવી પડી હતી.જોશમાં આવી ને યુવતી એ પોતાનો હોશ ખોઈ દીધો હતો ત્યારે આ ઘટનાં સર્જાઈ હતી.