સેક્સ રિસર્ચ – સેક્સ સાથે જોડાયેલી આ 20 અમેજીંગ ફેક્ટ તમને ખૂબ ગમશે, તો વાંચો અત્યારેજ.
સેક્સ ને લઈ ને સમય સમય પર તમામ જાત ના રિસર્ચ થાય છે. ભારતમાં કદાચ ઓછા થાય છે પણ વિદેશો માં ખુબજ રિસર્ચ સેક્સ પર થાય છે ત્યારે આજ અમે તમને 20 એવા ફેક્ટ કહીશું જેને વાંચી ને તમે જુમી ઉઠસો.
1 .અઠવાડિયામાં 2કે 3 વાર સેક્સ કરનાર કપલમાં રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે (બીમારી ઓછી આવે છે)
2. એક સર્વે મુજબ 60% પુરુષ ઈચ્છે છે કે સેક્સ માટે સ્ત્રી સામેથી પહેલ કરે ( આ ખરું કેહવાય નહીં )
3. એક અમેરિકન ન્યુઝ એજન્સી ના સર્વે મુજબ 50% લોકો લગ્ન પછી સેક્સ સબંધ સ્થાપિત કરવામાં માને છે જ્યારે 39 %લોકો પેહલા અને બાકી રહેલા લોકો જ્યારે- પાર્ટનર કહે ત્યારે
4. સેક્સ દરમિયાન હાર્ટ એટેક થી મરવા વાળા પુરુષમાં 85% એ હતા જે પોતાની પત્ની ને દગો આપી રહ્યા હતા,
5. જે લોકો ને ઊંઘ ન આવવાની બીમારી હોઈ એમના માટે સેક્સ થી સારો કોઈ દવા નથી, એક રિસર્ચ મુજબ દવાઓ લેવા કરતા સેક્સ થી વધુ સારી ઊંઘ આવે છે
6. એક પુરુષ પોતાની જિંદગી ના 2 અઠવાડિયા જેટલો સમય કિસ કરવામાં પસાર કરે છે (ના મારા ભાઈ 2 અઠવાડિયા સુધી કિસ નહિ, 2 અઠવાડિયા જેટલો સમય)
7. દરેક પુરુષ 7 મિનિટ માં 1 વાર તો સેક્સ નું વિચારેજ છે. (તમે ?)😊
8. વજન ઘટાડવા માંગો છો ? તો સૌથી સારી કસરત તેના માટે સેક્સ છે કેમ કે સેક્સ માં સૌથી જલ્દી કેલેરી બર્ન થાય છે
10. અમુક સિંહો-વાઘ દિવસમાં 50 વાર સેક્સ કરે છે (નવરા એટલે😉) 11. શુ તમને ખબર છે માણસ અને ડોલ્ફીન માછલી એ બેજ ફક્ત આનંદ માટે સેક્સ કરે છે ?
12. સાપ ને બે સેક્સ ઓર્ગન હોઈ છે. 13. ઉંદર દિવસ માં 20 વાર સેક્સ કરી શકે છે
14. વધારે સેક્સ કરવા વાળા પુરુષો ની દાઢી જલ્દી વધે છે. 15. લેટેસ્ટ કોન્ડોમ ની લાઈફ 2 વર્ષની છે (2 વર્ષ પછી એ એક્સપાઈરી ડેટ ગણાય)
16. સેક્સ કરવાથી 1 કલાક માં 360 જેટલી કેલેરી ઘટે છે. જેનાથી વજન જલ્દી ઘટે. 17. 20% પુરૂષો ને ઓરલ સેક્સ માં વધુ ગમે છે જ્યારે 7% મહિલાઓ આને ફોર પ્લે નો હિસ્સો માને છે.
18. અમેરિકા માં 12થી 16 વર્ષ ના ટેનિયાઓમાં ઓરલ સેક્સ નું ચલણ ખુબજ જલ્દી વધી રહ્યું છે,અને એ લોકો આને સેક્યુઅલ ક્રિયા માનતા જ નથી (છે ને ગજબ વાતત).
19. રોમેન્ટિક બુક વાંચવા વારી મહિલાઓ આવી બુક ના વાંચવા વારી કરતા વધુ વાર સેકસ કરે છે.
20. સેક્સ પેઈન કિલરનું તો કામ કરે જ છે તો સાથે સાથે આ 3 બીજા પણ ફાયદા કરે છે.
- માસિક સમયે થતી તકલીફો માં આ આરામ પહોચાડે છે
- માઈગ્રેનનો દુખાવો ઉપડે ત્યારે સેક્સ કરવાથી તરત રાહત થાય છે
- શિયાળા માં અઠવાડિયામાં 2 વાર સેક્સ કરવા વારા લોકો ને જલ્દી શરદી નથી થતી
કેવા લાગ્યા તમને આ 20 ફેક્ટ? ગમ્ય હોઈ તો કમેન્ટ કરજો.