ભારત ના એવા 2 અમીર અને ચમત્કારિક મંદિર, જ્યાં રોજ જોવા મળે છે મોટા-મોટા ચમત્કાર

આપણા ભારત દેશ માં એવા લાખો કરોડો મંદિર સ્થાપિત છે જે પોતાના ચમત્કાર અને રહસ્ય માટે ઓળખાય છે. આની સાથે જ ભારત માં એવા કેટલાક મંદિર આવેલા છે જે પોતાની અમીરી માટે દુનિયાભર માં ઘણા પ્રસિદ્ધ છે. આપણા ભારત દેશ ધાર્મિક દેશો માંથી એક માનવા માં આવે છે અને લોકો પોતાની ભક્તિ માં મગ્ન રહે છે.

શું તમે જાણો છો કે ભારત માં કેટલાક મંદિર માં એટલું સોનું અને ધન જમા છે કે સામાન્ય માણસ જો એને જુએ તો એની આંખો ખુલ્લી જ રહી જાય. આ વસ્તુ નો તમે અંદાજો પણ નથી લગાવી શકતા કે ભારત માં કેટલાક મંદિરો માં એટલું સોનું છે. એક સર્વે ના પ્રમાણે ભારત નાં કેટલાક મંદિર છે જેમાં એટલું સોનું અને ધન મૂકેલું છે કે આપણો ભારત દેશ એકવાર ફરી થી સોના નું પક્ષી બની શકે છે.

આપણા ભારતદેશ ના આ મંદિર ન માત્ર ધન વિષય માં અમીર છે પરંતુ આ મંદિર માં રોજ કોઈ ને કોઈ ચમત્કાર જરૂર જોવા મળે છે. આજે અમેં આ લેખ ના માધ્યમ થી ભારત ના એવા બે મંદિરો નાં વિશે જાણકારી આપવા ના છીએ. જેમાં ઘણું ધન મૂકેલું છે અને એ પોતાના ચમત્કાર માટે દુનિયાભર માં ફેમસ છે.

આવો જાણીએ ભારત ના સૌથી અમીર અને ચમત્કારીક આ 2 મંદિરો નાં વિશે..

જ્વાલામુખી મંદિર

ભારત નું જ્વાલામુખી મંદિર ઘણું ચમત્કારીક મંદિરો માંથી એક માનવા માં આવે છે આ એ મંદિર છે જ્યાં દરેક સમયે જ્વાલા પ્રગટતી રહે છે. આ મંદિર માં વગર ઘી અને દિવેટ ના 24 કલાક જ્યોત પ્રગટતી રહે છે આ મંદિર ના ચમત્કાર ને જોવા વૈજ્ઞાનિકો પણ આ ચમત્કાર ની આગળ નતમસ્તક થઈ ગયા છે. આજ સુધી આ મંદિર ની મહિમા ની ખબર નથી પડી. એવું બતાવવા માં આવે છે કે આ મંદિર ની શોધ પાંડવો એ કરી હતી. માન્યતા પ્રમાણે અગ્નિકુંડ માં આત્મદાહ કર્યા પછી માતા સતી ની જીભ અહીંયા પડી હતી.

આ મંદિર માં માતા સતી ના દર્શન જ્યોત ના રૂપ માં કરી શકાય છે. પ્રાચીનકાળ માં અહીંયા ઘણા ચમત્કાર થયા હતા. જ્વાલા દેવી ની મહિમા અપરંપાર છે. બાદશાહ અકબર મુસ્લિમ હોવા છતાં પણ અહીંયા માથું ઝુકાવ્યું હતું. અકબરે આ મંદિર ની જ્યોત બચાવવા ના ઘણા પ્રયત્ન કર્યા હતા પરંતુ એ સફળ ન થઈ શક્યા હતા. આ મંદિર ની અંદર ઘણા વર્ષો થી જ્યોતિ સળગી રહી છે અને આ મંદિર ના ચમત્કાર ને આજ સુધી કંઈ જ ખબર પડી નથી, અહીંયા સુધી કે વૈજ્ઞાનિકો પણ હાર માની ચૂક્યા છે.

પદ્મનાભાસ્વામી મંદિર

જો ભારત ના સૌથી ધનિક મંદિરો ની વાત કરીએ તો કેરલ નો પદ્મનાભાસ્વામી મંદિર નામ જરૂર આવે છે. આ મંદિર ની અંદર ભગવાન વિષ્ણુજી ની મૂર્તિ સ્થાપિત છે. પરંતુ આ મંદિર અહીંયા કઈ રીતે આવ્યું એ વાત ની જાણકારી કોઈ ને પણ નથી. પ્રાચીનકાળ થી ત્રાવણકોર પરિવાર આ મંદિર ની સંભાળ કરી રહ્યું છે. વર્ષ 2011 માં આ મંદિર ની પ્રસિદ્ધિ વિદેશો સુધી પહોંચી ગઈ હતી. સુપ્રીમ કોર્ટે પણ આ મંદિર ને સોના થી ભરેલા ખજાના ના ભોયરાં ને ખોલવા માટે કીધું હતું. આ ચમત્કારિક મંદિર ની નીચે 6 ભોયરાં છે.

જેમાંથી 5 ને ખોલવા માં આવ્યા હતાં અને પાંચ દિવસો ની અંદર જ લગભગ 1 લાખ કરોડ નો ખજાનો મળી ગયો હતો એમ તો આ ઘણી મોટી રકમ હતી અને આટલી મોટી રકમ આજ સુધી સરકાર ની હાથે નથી લાગી. અત્યાર સુધી એક ભોયરું નથી ખૂલી શક્યું અને એવું કહેવા માં આવે છે કે જો એને ખોલવા માં આવ્યું તો પૃથ્વી નો સર્વનાશ થઈ જશે. આ ડર ના કારણે થી એને ખોલવા માં નથી આવી રહ્યું. આ ચમત્કારિક મંદિર માં જે પણ ભક્ત પોતાની સાચી શ્રદ્ધા થી પોતાની ઇચ્છા લઈ ને જાય છે એની મનોકામના જરૂર પૂરી થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here