ગ્રહો ની ચાલ માં બદલાવ થવા ના કારણે દરેકે માણસ નું જીવન પ્રભાવિત થાય છે.ગ્રહો ની સ્થિતિ માં દરેકે સમયે કોઇ ના કોઇ પ્રકારે બદલાવ થતા રહે છે.જેના કારણે આ 12 રાશિઓ પર પ્રભાવ પડે છે ગ્રહો ની સારી અને ખરાબ સ્થિતિ અનુસાર વ્યક્તિના જીવન પર અસર પડે છે,એના કારણે કયારેય વ્યક્તિ નું જીવન એક સમાન પસાર નથી થતું સમય અનુસાર વ્યક્તિ ના જીવન માં ઘણા ઉતાર ચડાવ જોવા મળે છે.જેનો સમનો દરેક વ્યક્તિ કરે છે.જ્યોતિષ ના શાસ્ત્ર અનુસાર આજ થી આ રાશિઓ ના સારા દિવસો થયા ચાલુ માં સંતોષી ની કૃપા થી મળશે અપાર લાભ.
તો હવે જાણીએ કે માં સંતોષી ની કૃપા કઈ રાશિઓ ના શુભ દિવસો થયા ચાલુ..
મેષ રાશિ.
મેષ રાશિના લોકોનો આવનારો સમય માતા સંતોષીના આશીર્વાદથી લાભકારક સાબિત થવાનો છે, તમે જલ્દીથી તમારી ઇચ્છાઓ પૂર્ણ કરી શકો છો, આર્થિક રીતે આવનાર સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, વિદ્યાર્થીઓ નું અભ્યાસ મન લાગશે,તમે વ્યવસાયના સંબંધમાં વિદેશી સફર પર જઈ શકો છો, તમારા પ્રયત્નો સફળ થશે, નવો સાથી તમારી સાથે જોડાઇ શકે છે, મિત્રોનો પૂરો સપોર્ટ મળશે, રાજકારણ અને સામાજિક કાર્ય સાથે જોડાયેલા લોકોને સફળતા મળશે.
કર્ક રાશિ.
કર્ક રાશિવાળા લોકોનો આવનારો સમય આનંદદાયક બનવાનો છે, માતા સંતોષીના આશીર્વાદથી તમને ખૂબ જ હળવાશ અનુભવાશે, તમારા વિચારશીલ કાર્યો પૂરા થઈ શકે છે, સામાજિક ક્ષેત્રે આદર વધશે, પ્રેમ સંબંધમાં રહેલા લોકો નો સમય શુભ રહેવાનો છે, તમે તમારા વ્યવસાય માં કોઈ ફેરફાર કરી શકો છો જે તમારા માટે ફાયદાકર સાબિત થશે,ભાઈ બહેન નો સંબંધો સારા રહશે,તમે તમારા કુટુંબ લોકો સાથે ધાર્મિક સમારોહમાં ભાગ લઇ શકે છે.
સિંહ રાશિ.
સિંહ રાશિના જાતકો ને માં સંતોષી ના આશીર્વાદ થી દરેક કાર્ય માં સફળતા મળશે, જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો, તમે કોઈને કોઈ મુશ્કેલી અનુભવતા રહેશો. આથી આવનારી પરિસ્થિતિ સામે લડવાની હિમ્મત રાખો, કોઈ પણ કામ કરો જરા સમજીને કરશો તો ફાયદો થશે,તમારું અધૂરું કાર્ય પૂર્ણ થઈ શકે છે.
ધનું રાશિ.
માતા સંતોષીના આશીર્વાદથી તમને તમારી મહેનતનું પરિણામ મળી શકે છે,વરિષ્ઠ અધિકારીઓ કાર્યક્ષેત્રમાં તમારા પ્રત્યે દયાળુ રહેશે, તમને તમારા કાર્યના સકારાત્મક પરિણામો મળશે,સર્જનાત્મક કાર્યમાં વધારો થશે,તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે , ઘરેલું જીવન સારું રહેશે,તમે બનાવેલા નવા સંપર્કો ફાયદાકારક સાબિત થશે.
કુંભ રાશિ.
કુંભ રાશિના જાતકો માં સંતોષી ના આશીર્વાદ થી સેર બજાર માં સારો નફો મેળવી શકે છે, તમે તમારા વ્યવસાયમાં નફાકારક કરાર કરી શકો છો,તમારો વ્યવસાય વિસ્તરશે ઘર પરિવારનું વાતાવરણ શુભ રહશે,તમે તમારા પરિવારના સભ્યો સાથે લગ્ન અથવા પાર્ટીમાં ભાગ લઈ શકો છો,ધંધા રોજગાર માટે થોડી દોડા દોડી રહેશે,મન અશાંત રહેશે પરિવારનો સાથ રહેશે,બાળકોનું સ્વાસ્થ્ય સાચવવું.
મીન રાશિ.
મીન રાશિના જાતકો નો આવનારો સમય સારો રહેવાનો છે,માં સંતોષી ના આશીર્વાદ થી તમે તમારા શત્રુઓ પર વિજય મેળવી શકશો,તમે વ્યવસાયના ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી શકશો,તમારો આર્થિક પક્ષ મજબૂત રહશે,પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે, જીવનસાથી અને બાળકો સાથે સારો સમય પસાર કરશો,ઘર પરિવાર માં માંગલિક કાર્યક્રમ નું આયોજન થઈ શકે છે.
તો હવે જાણીએ કે બાકી ની રાશિઓ નો કેવો રહેશે સમય.
વુષભ રાશિ.
કાર્યસ્થળ માં કામ નો ભાર વધારે રહશે,જેના કારણે શારીરિક થાક નો અનુભવ થશે, પરિવારના સભ્યો વચ્ચેના સંબંધો સુધરશે,તમે કોઈ જૂની વાત ને લઈ ને તણાવ માં રહી શકો છો,તમે થોડા દિવસો સુધી તમારા હાથમાં કોઈ જોખમ ના લો,નહીં તો તમારે ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે.દુશ્મનો વધશે,જે કામ કરો સાવધાની સાથે કરશો, તમને નુકસાન થાય તેવા કોઈ કામ ન કરશો.
મિથુન રાશિ.
વૈવાહિક જીવનમાં ખટાશ ઉત્પન્ન થઈ શકે છે,ભોજન પર વિશેષ ધ્યાન આપવું પડશે, નહીં તો પેટ સંબધિત મુશ્કેલી ઉભી થઈ શકે છે,તમે તમારા કાર્યશેત્ર માં ઉતાવળ ન કરો, તમારી સાથે કામ કરનારા લોકો તમારી મદદ કરશે,ન કામ નો ખર્ચ વધી શકે છે,પ્રોપર્ટી સાથે જોડાયેલ કામમાં સારૂ પરિણામ મળશે, ક્રોધ પર કાબૂ રાખવો,વાણી પર સંયમ રાખો,નજીકના સમયમાં તમને પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે.
કન્યા રાશિ.
તમારું ઘરેલુ જીવન ઠીક ઠાક રહેશે,કોઈ જૂની બિમારીને કારણે તમે પરેશાન થશો, રોગની સારવારમાં વધુ પૈસા ખર્ચવામાં આવી શકે છે,તમારે તમારા મહત્વપૂર્ણ નિર્ણયો જાતે લેવાના રહેશે,તમારો વ્યવસાય યોગ્ય રીતે ચાલશે, વરિષ્ઠ અધિકારીઓ તમને કાર્યક્ષેત્રમાં મદદ કરશે.
તુલા રાશિ.
આ રાશિ ના જાતકો આવનારો સમય સાધારણ સાબિત થશે,તમે કોઈ સારી યાત્રા પર જઈ શકો છો,તમે કોઈ વ્યક્તિ પર વધારે ભરોસો ન કરો,તમારા શત્રુ તમને નુકસાન પહોંચાડી શકે છે.કોઇ પણ વાદ વિવાદ થી દુર રહો,રાજનીતિ શેત્રે તમને સફળતા મળી શકે છે,માતા પિતા નું સ્વાસ્થ્ય સારું રહેશે,વાહન કાળજીપૂર્વક ચલાવો,અઠવાડિયાના મધ્યમાં ધાર્મિક કાર્યમાં રુચિ વધસે.
વૃશ્ચિક રાશિ.
આ રાશિ ના જાતકો ને આવનારા સમય માં મધ્યમ ફળ ની પ્રાપ્તિ થશે,તમારું રોકાયેલું ધન પરત મળી શકે છે.જો તમે કોઈ યાત્રા પર જાવ છો તો પ્રવાસ દરમિયાન તમારે બહારનું જમવાનું ટાળવું જોઈએ નહીં તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.તમારી આવક સામાન્ય રહેશે,ઘર પરિવાર માં ખુશીઓ નું વાતાવરણ રહશે,શેરબજારમાં મૂડી રોકાણ કરવાનું ટાળો.
મકર રાશિ.
આ રાશિ ના જાતકો નો આવનારો સમય સારો પણ સાબિત થશે અને ખરાબ પણ,
જો તમે કોઈ નિર્ણય ઝડપ થી લેશો,તો તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, તમે કોઈનાથી ગેરમાર્ગે દોરશો નહીં.તમારો આત્મવિશ્વાસ ઘટી શકે છે,આવક કરતા ખર્ચ વધારે થશે,જેના કારણે આર્થિક સ્થિતિ વધુ કથળેલી રહેવાની સંભાવના છે,તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ,તમારા હાથમાં કોઈ પણ જોખમ લેશો નહી.