1.6 કરોડનાં બંગલા માં રહે છે આ ઓટો ડ્રાઇવર, ઇન્કમટેક્સ ની રેડ પડતાં થયો એવો ખુલાસો કે જાણી તમે પણ ચોંકી જશો

આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણી ને સૌ કોઈ હેરાન થઈ ગયાં હતાં. અહીં એક ઓટો ડ્રાઇવર સાથે બેસુમાર દોલત મળી આવે છે આવો જાણીએ તેનાં વિશે વિગતે. આ ઓટો ડ્રાઈવર બેંગલોરમાં રહે છે. જેનો વ્યવસાય સામાન્ય રીતે ઓટો ચલાવ વાનું છે. આ રિક્ષા ચાલકના 1.6 કરોડના બંગલા પર આવકવેરા વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી.

આ ઓટો ચાલકનું નામ નલ્લુર્લી સુબ્રમણિ હોવાનું સામે આવ્યું છે. હવે એ વા ત કોઈ ઓણ ને ખટકી શકે છે કે એક ઓટો ડ્રાઇવર ની પાસે આટલાં પૈસા કેમના આવ્યાં. ઘરમાં જ્યારે રેડ હોળી ત્યારે આ ઓટો ડ્રાઈવરને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને કહ્યું કે અમેરિકામાં રહેતી એક વિદેશી મહિલાએ તેને આ ઘર ભેટ તરીકે આપ્યું છે.

હવે આ વાત પાછો એક નવો વળાંક લાવી દે છે. આવી વિગત સાંભળીને આઇટી વિભાગ પણ આશ્ચર્યચકિત થઈ ગયું હતું. આ ઘરનો આસપાસનો વિસ્તાર બેંગલુરુનો સૌથી વ્હાઇટ ફિલ્ડમાં આવે છે. એટલેકે આ વિસ્તારમાં સૌથી વધુ અમીર લોકો વસવાટ કરતા હોય છે ત્યારે એક ઓટો ડ્રાઇવરનું અહીં મકાન હોવું એક નવાઈ ની વાત છે.

જ્યારે આવકવેરા વિભાગે બંગલા પર રેડ પાડવા આવ્યા હતા.ત્યારે તપાસમાં જાણવા મળ્યું કે ભાજપના ધારાસભ્ય અરવિંદ લિંબાવાલી સાથે પણ તેના સંબંધો હતા. પરંતુ તેમણે આ મુદ્દામાં કોઈપણ પ્રકારની ભાગીદારીને નકારી કાઢી હતી. પરંતુ લોકો નું કહેવું છે કે આ ઓટો ડ્રાઇવર ની ઓળખાણો બધા સાથે જોડાયેલી હતી જેના કારણે આ બધું શક્ય બન્યું છે.

ઓટો ડ્રાઈવરનું તો એવુંજ કહેવુ છે કે આ ઘર અમેરિકન મહિલાએ તેને ગિફ્ટમાંજ આપ્યું છે. ત્યારે આ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું છે કે 72 વર્ષીય લારા એવિસન નામની અમેરિકન મહિલા 2006 માં બેંગ્લોર આવી હતી. તે ત્યાં 2010 સુધી રહી હતી.તે દરમિ યાન સુબ્રમણિએ 4 વર્ષ સુધી મહિલાની મદદ કરી હતી.

અને આ ઓટો ડ્રાઇવરના ખુબજ સારા સંબંધો બની ગયાં હતાં. એક વખતે લારાને ખબર પડી કે સુબ્રમણિ સ્થિતિ ખુબ નબળી છે અને તેની આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ છે. ત્યાર બાદ તેણે ઓટો ડ્રાઇવરને મદદ કરવાનું વચન આપ્યું હતું અને તેને આ ઓટો ડ્રાઇવરને એક મકાન ગિફ્ટ કર્યું હતું.

આઇટી વિભાગ ને હજી ઓણ શંકા હોતા તેઓએ ખુદ લારા સાથે સંપર્ક કર્યો હતો. લારાએ પણ આઇટી વિભાગને કહ્યું કે તેણે પોતાનું ઘર જ માત્ર ભેટમાં નથી આપ્યું. પરંતુ બાળકોના શિક્ષણ માટે પૈસા પણ આપ્યા છે.

લારા આ ઓટો ડ્રાઈવર ને અનેક રીતે મદદ કરી હતી. ઓટો ડ્રાઈવર એ કહ્યું હતું કે અમે રિકન મહિલાએ મને ઘણી મદદ કરી છે. તે જ્યારે પણ બેંગલોર આવે છે ત્યારે તે આ પરિવારમાં પરિવારના સભ્ય જેમ સાથે રહે છે.

ઓટો ડ્રાઈવર કહે છે કે એક દીવસે વરસાદ ના મોસમ માં જ્યારે આ મહિલા એકલી હતી તેનેકોઈ કેબ્સ કે રીક્ષા માડી ના હતી ત્યારે મેં તની મદદ કરી હતી અને ત્યાર થીજ તે અમારા ઘરની સભ્ય તરીકે રહેતી થઈ ગઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here